gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસાણામાં કાર ચાલકે બાઈક-સ્કૂટરને અડફેટે લીધા, ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત | mehsana accident c…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in GUJARAT
0 0
0
મહેસાણામાં કાર ચાલકે બાઈક-સ્કૂટરને અડફેટે લીધા, ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત | mehsana accident c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mehsana Accident: ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી એક અત્યંત ગમખ્વાર અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા-વડનગર રોડ પર આવેલી મઢાસણા ચોકડી નજીક બેફામ ગતિએ આવતા એક અજાણ્યા કાર ચાલકે બાઇક અને એક્ટિવાને જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા, જેના કારણે ત્રણ યુવકોના કરૂણ મોત નિપજ્યાં છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઈ હતી.

આ પણ વાંચોઃ બનાવટી વેબસાઇટ બનાવી ગીર સફારીની ટિકિટો બ્લેકમાં વેચવાનું કૌભાંડ, ગુજરાત સાયબર સેલે દિલ્હીથી 2ની ધરપકડ કરી

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, કાર ચાલકે ઓવરસ્પીડમાં ગાડી હંકારીને બાઇક અને એક્ટિવાને ટક્કર મારતાં વાહનો પર સવાર લોકો હવામાં ફંગોળાયા હતા. બાઇક પર સવાર કિશનજીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે ગંભીર ઈજા પામેલા નિલેશજી અને મહેશજીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ વિસનગરના ગુંજા ગામના કિશનજી અને નિલેશજી તેમજ વડનગરના ખટાસણા ગામના મહેશજી તરીકે થઈ છે. આ સમાચાર મળતાં જ બંને ગામોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

કારચાલક ફરાર

અકસ્માતની જાણ થતાં જ આજુબાજુના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી. વડનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા તેમજ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જોકે, અકસ્માત સર્જનાર અજાણ્યો કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. 

આ પણ વાંચોઃ તાપીના વડપાડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં ટેમ્પો ઘૂસી જતા દંપતીનું મોત

વડનગર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધી છે. પોલીસે હાલ CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે બેફામ કાર ચાલકને ઝડપી પાડવા માટે સઘન તપાસ અને કવાયત હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …
GUJARAT

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

March 25, 2026
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…
GUJARAT

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

March 25, 2026
ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…
GUJARAT

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

March 25, 2026
Next Post
હૈદરાબાદ-બેંગ્લુરુ હાઈવે પર કરુણાંતિકા, બાઈક સાથે ટક્કર બાદ બસમાં આગ, 20થી વધુના મોત | Tragedy on Hy…

હૈદરાબાદ-બેંગ્લુરુ હાઈવે પર કરુણાંતિકા, બાઈક સાથે ટક્કર બાદ બસમાં આગ, 20થી વધુના મોત | Tragedy on Hy...

સ્નેહ એ સૃષ્ટિનો સમ્રાટ – GExpress News

સ્નેહ એ સૃષ્ટિનો સમ્રાટ - GExpress News

મહેસાણા હિટ એન્ડ રનઃ અજાણ્યા વાહને બે વૃદ્ધાને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત, ડ્રાઇવર ફરાર | Mehsana Hit…

મહેસાણા હિટ એન્ડ રનઃ અજાણ્યા વાહને બે વૃદ્ધાને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત, ડ્રાઇવર ફરાર | Mehsana Hit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સરકાર ગરીબ બાળકો પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી રહી છે’ ભાજપના વિકાસ મૉડલ પર રાહુલ ગાંધીના પ્રહાર

‘સરકાર ગરીબ બાળકો પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી રહી છે’ ભાજપના વિકાસ મૉડલ પર રાહુલ ગાંધીના પ્રહાર

9 months ago
માતા-પિતા, બે દીકરી અને 1 દિકરા સહિત સંપૂર્ણ પરિવાર જેસલમેર બસ અકસ્માતમાં હોમાઈ ગયો | jaisalmer bus …

માતા-પિતા, બે દીકરી અને 1 દિકરા સહિત સંપૂર્ણ પરિવાર જેસલમેર બસ અકસ્માતમાં હોમાઈ ગયો | jaisalmer bus …

5 months ago
ટ્રેક્ટર ટ્રોલીમાં વજનદાર લોખંડનો પોલ ચઢાવતા યુવાનને પૂરઝડપે આવતી કારે ટક્કર મારતા મોત | Youth dies …

ટ્રેક્ટર ટ્રોલીમાં વજનદાર લોખંડનો પોલ ચઢાવતા યુવાનને પૂરઝડપે આવતી કારે ટક્કર મારતા મોત | Youth dies …

6 months ago
પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી પતિનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત | harassed by wife and in laws a h…

પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી પતિનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત | harassed by wife and in laws a h…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News