gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસાણા જિલ્લાના 7.50 લાખ લોકોને બે દિવસ પાણી નહીં મળે, 134 ગામોને પીવાના પાણીની હાલાકી વેઠવાનો વારો…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
મહેસાણા જિલ્લાના 7.50 લાખ લોકોને બે દિવસ પાણી નહીં મળે, 134 ગામોને પીવાના પાણીની હાલાકી વેઠવાનો વારો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mehsana water supply disruption : મહેસાણા શહેર અને તાલુકાના 111 ગામ તેમજ જોટાણા તાલુકાના 23 ગામો અને ચાણસ્મા તાલુકાના ત્રણ ગામ મળી આશરે 7.50 લાખ લોકોને આગામી 20 અને 21 એમ બે દિવસ પીવાનું પાણી મળશે નહીં. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ બે દિવસ શટડાઉન કરીને દેદિયાસણ મુખ્ય હેડ વર્કસ ખાતેના ભૂગર્ભ સમ્પના સાફ-સફાઈની કામગીરી કરવામાં આવનાર છે. તહેવારોના મહિના એવા ઓગષ્ટ માસમાં લાખો લોકોએ પીવાના પાણીની હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

મહેસાણા શહેર અને જિલ્લામાં વસતા લોકોને રાજ્ય સરકારના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે. જેમાં મહેસાણા શહેરના દેદિયાસણ મુખ્ય હેડવર્કસ ખાતેના ભૂગર્ભ સમ્પના દેદિયાસણ ફીલ્ટર પ્લાન્ટ મારફતે મહેસાણા શહેર, તાલુકાના 111 ગામ તથા જોટાણા તાલુકાના 23 અને ચાણસ્મા તાલુકાના ત્રણ ગામના અંદાજે 7.45 લાખ લોકોને પીવાનું શુધ્ધ પાણી વિતરણ કરવામાં આવે છે.

દરમિયાનમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કોરા મહેસાણા શહેરના દેદિયાસણ મુખ્ય હેડ વર્કસ ખાતેના ભૂગર્ભ સમ્પની સાફસફાઈની કામગીરી કરવા માટે આગામી તા. 20 અને 21 નારોજ બે દિવસ માટે શટડાઉન નિયત કરવામાં આવ્યું છે. તેના લીધે દેદિયાસણ ફીલ્ટર પ્લાન્ટ ખાતે રો-વોટર મળનાર નથી. તેથી મહેસાણા સંપૂર્ણ શહેરની વર્ષ 2024માં નોંધાયેલી વસતિ કુલ 2,89,945 તથા મહેસાણા તાલુકાના 111 ગામની નોંધણી મુજબની વસતિ 3,84,596 અને જોટાણાના 23 ગામના 57,415 લોકો તેમજ ચાણસ્મા તાલુકાના ત્રણ ગામની નોંધાયેલી વસતિ 15,249 મળી અંદાજે 7.47 લાખ લોકોને આગામી તા.20 અને 21 એમ બે દિવસ પીવાનું પાણી મળશે નહીં. 

આમ, પાણી પુરવઠા બોર્ડ દ્વારા સતત બે દિવસ સુધી પીવાનું પાણી પુરુ પાડવામાં નહીં આવતાં લોકોએ પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. લોકોએ ટેન્કરોના મોંઘાદાટ ખર્ચા વેંઢારીને પીવાના પાણીની વ્યવસ્થા કરવી ફરજિયાત થઈ છે. મહેસાણા મહાનગરપાલિકાના વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ દૌદવાસણ ફીલ્ટર પ્લાન્ટને રો-વોટર નહીં મળવાના લીધે શહેરીજનોને પીવાનું પાણી આપી શકાય તેમ નથી. મહાપાલિકાના બોરના પાણી પણ વિતરણ કરવાની શક્યતા નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car
GUJARAT

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

March 28, 2026
હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…
GUJARAT

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

March 28, 2026
Next Post
લાલ કિલ્લા પર શા માટે રાહુલ ગાંધી અને ખડગે હાજર ના રહ્યા? કોંગ્રેસ નેતાએ આપ્યો જવાબ | rahul gandhi m…

લાલ કિલ્લા પર શા માટે રાહુલ ગાંધી અને ખડગે હાજર ના રહ્યા? કોંગ્રેસ નેતાએ આપ્યો જવાબ | rahul gandhi m...

અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ: SG હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | ahmedab…

અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ: SG હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | ahmedab...

દિલ્હીના નિઝામુદ્દીનમાં મોટી દુર્ઘટના, પત્તે શાહ દરગાહ પરિસરમાં રૂમની છત પડતાં 5 લોકોના મોત, 10 ગંભી…

દિલ્હીના નિઝામુદ્દીનમાં મોટી દુર્ઘટના, પત્તે શાહ દરગાહ પરિસરમાં રૂમની છત પડતાં 5 લોકોના મોત, 10 ગંભી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા | Smugglers caught stealing copper wire from…

સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા | Smugglers caught stealing copper wire from…

5 months ago
અમદાવાદમાં ‘ક્રાઈમ’ ની બે ઘટના : બોપલમાં મિત્રોની નજર સામે યુવકની હત્યા, શાહપુરમાં જીવલેણ હુમલો | Tw…

અમદાવાદમાં ‘ક્રાઈમ’ ની બે ઘટના : બોપલમાં મિત્રોની નજર સામે યુવકની હત્યા, શાહપુરમાં જીવલેણ હુમલો | Tw…

2 months ago
નૈનિતાલના આ ગામોમાં લોકશાહીનો સૂરજ ઉગ્યો, સ્વતંત્રતા બાદ પહેલીવાર થશે પંચાયતની ચૂંટણી | panchayat el…

નૈનિતાલના આ ગામોમાં લોકશાહીનો સૂરજ ઉગ્યો, સ્વતંત્રતા બાદ પહેલીવાર થશે પંચાયતની ચૂંટણી | panchayat el…

9 months ago
પાદરા સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો વગે કરવાનું કૌભાંડ | Scam of diverting grain from gover…

પાદરા સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો વગે કરવાનું કૌભાંડ | Scam of diverting grain from gover…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News