gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નૈનિતાલના આ ગામોમાં લોકશાહીનો સૂરજ ઉગ્યો, સ્વતંત્રતા બાદ પહેલીવાર થશે પંચાયતની ચૂંટણી | panchayat el…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in INDIA
0 0
0
નૈનિતાલના આ ગામોમાં લોકશાહીનો સૂરજ ઉગ્યો, સ્વતંત્રતા બાદ પહેલીવાર થશે પંચાયતની ચૂંટણી | panchayat el…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttarakhand Panchayat Election: નૈનિતાલ જિલ્લાના કેટલાક ગામોમાં આ વખતે એવું થવા જઈ રહ્યું છે, જે આઝાદીના આટલા વર્ષો પછી પહેલીવાર જોવા મળશે. જે લોકો અત્યાર સુધી માત્ર લોકોશાહીના દર્શક હતા તેઓ હવે તેના ભાગ બનવા જઈ રહ્યા છે. હકીકતમાં નૈનિતાલ જિલ્લાના રામનગર સ્થિત કેટલાક ટોંગિયા ગામના લોકો  પહેલીવાર પંચાયતની ચૂંટણીમાં પોતાનું મતદાન કરશે. આખરે આ ટોંગિયા ગામોને આટલા વર્ષો પછી કેમ મતદાન અધિકાર  મળ્યો? શું છે ટોંગિયા ગામોની સ્ટોરી તે વિગતે જાણીએ. 

આ પણ વાંચો: હેટ સ્પીચ પર લગામ લગાવો પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાને કંઈ ન થવું જોઈએ: સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

તાજેતરમાં આ ગામોને રાજસ્વ ગામ તરીકેનો દરજ્જો મળ્યો

ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં આ વખતે પહેલીવાર પંચાયત ચૂંટણી ઐતિહાસિક બની રહી છે. રામનગર વિસ્તારના ત્રણ  ગામો રામપુર, લેટી અને ચોપડાના લોકોને આઝાદી પછી પહેલીવાર મતદાન કરવાનો અધિકાર મળી રહ્યો છે. આ ગામોને હાલમાં જ રાજસ્વ ગામ તરીકેનો દરજ્જો મળ્યો છે. જેના કારણે અહીંના લોકો પંચાયત રાજ વ્યવસ્થામાં ભાગ લઈને પોતાનો પ્રધાન ચૂંટી શકશે.

આવી છે ટોંગિયા ગામની સ્ટોરી 

રામનગર વિસ્તારના કૉર્બેટ ટાઈગર રિઝર્વ અને અન્ય વન વિસ્તારોથી ઘેરાયેલો છે. અહીં કેટલાક ગામો જંગલોની અંદર વસેલા છે, જેને ટોંગિયા ગામ કહેવામાં આવે છે. તેમની સ્થાપના અંગ્રેજોના સમય જંગલોની દેખરેખ માટે કરવામાં આવી હતી. પરંતુ આ ગામડાંઓને ન તો રાજસ્વ ગામનો દરજ્જો મળ્યો કે, ન તો ત્યાંના રહેવાસીઓ તરીકે કોઈ પણ સરકારી યોજનાનો લાભ મળ્યો. 

આ પણ વાંચો: કેરળમાં નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ… જાણો બીમારીના લક્ષણ

રાજસ્વ ગામ તરીકેનો દરજ્જો મળતાં ગામોને સુવિધાઓ મળશે

ઉલ્લેખનીય છે કે, આટલા વર્ષો પછી એટલે કે આઝાદીના 75 વર્ષ પછી હવે આ ત્રણ ગામોને રાજસ્વ ગામ તરીકેનો અધિકાર મળ્યો છે, તેથી હવે અહીં શિક્ષણ, આરોગ્ય, વીજળી, રસ્તાઓ અને પાણી જેવી સુવિધાઓ મળી રહેશે અને ગામોનો વિકાસ પણ થશે. પહેલીવાર આ ગામોને મતદાનનો અધિકાર મળતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…
INDIA

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…

May 13, 2026
ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …
INDIA

ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …

May 13, 2026
તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

May 13, 2026
Next Post
VIDEO : ‘મુખ્યમંત્રીનું કામ મને કેમ બતાવો છો?’ ફરિયાદ લઈને પહોંચેલા વૃદ્ધને કંગનો રનૌતનો જવાબ | Kang…

VIDEO : ‘મુખ્યમંત્રીનું કામ મને કેમ બતાવો છો?’ ફરિયાદ લઈને પહોંચેલા વૃદ્ધને કંગનો રનૌતનો જવાબ | Kang...

જામનગર: બેંકથી કંટાળેલા ગ્રાહકનો અનોખો વિરોધ! ચાદર-ઓશીકું લઈને બેંકના સોફા પર સૂઈ ગયો | Unique prote…

જામનગર: બેંકથી કંટાળેલા ગ્રાહકનો અનોખો વિરોધ! ચાદર-ઓશીકું લઈને બેંકના સોફા પર સૂઈ ગયો | Unique prote...

તમામ વિમાનોના ફ્યુલ સ્વિચ ચેક કરો: અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ DGCAનો કડક આદેશ | Directo…

તમામ વિમાનોના ફ્યુલ સ્વિચ ચેક કરો: અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ DGCAનો કડક આદેશ | Directo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેરળમાં ફાંસો ખાધેલી હાલતમાં RSS કાર્યકરનો મૃતદેહ મળ્યો, પોલીસે આત્મહત્યા ગણાવી | RSS worker’s body …

કેરળમાં ફાંસો ખાધેલી હાલતમાં RSS કાર્યકરનો મૃતદેહ મળ્યો, પોલીસે આત્મહત્યા ગણાવી | RSS worker’s body …

6 months ago
જાહેરમાં જુગાર રમતી 6 મહિલા સહિત 23 ઝડપાયા | 23 people including 6 women caught gambling in public

જાહેરમાં જુગાર રમતી 6 મહિલા સહિત 23 ઝડપાયા | 23 people including 6 women caught gambling in public

9 months ago
પશ્ચિમ બંગાળમાં મોટી દુર્ઘટના, બર્ધમાન રેલવે સ્ટેશન પર નાસભાગમાં 10-12 મુસાફરો ઇજાગ્રસ્ત | Bardhaman…

પશ્ચિમ બંગાળમાં મોટી દુર્ઘટના, બર્ધમાન રેલવે સ્ટેશન પર નાસભાગમાં 10-12 મુસાફરો ઇજાગ્રસ્ત | Bardhaman…

7 months ago
વિદ્યાર્થિનીઓનું શોષણ કરનારો ઢોંગી બાબા ચૈતન્યાનંદ આગરાથી ઝડપાયો

વિદ્યાર્થિનીઓનું શોષણ કરનારો ઢોંગી બાબા ચૈતન્યાનંદ આગરાથી ઝડપાયો

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News