gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની ભરતી કરાશે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય | gujarat revenue d…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની ભરતી કરાશે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય | gujarat revenue d…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Deputy Mamlatdar Recruitment : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર વર્ગ-3ની જગ્યાઓ ભરવા માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કુલ 5502 જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપી છે, જેનાથી મહેસૂલ વિભાગના કામકાજને વેગ મળશે અને નાગરિકોને સરકારી સેવાઓ વધુ ઝડપથી ઉપલબ્ધ થશે.

જાણો કેવી રીતે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે

રાજ્ય સરકાર સરકાર દ્વારા કુલ 5502 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાંથી કલેક્ટર કચેરીમાં 5186 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. જ્યારે પ્રતિનિયુક્તિ ((ડેપ્યુટેશન)થી 173 જગ્યાઓ પ્રતિનિયુક્તિથી ભરવામાં આવશે.

મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની ભરતી કરાશે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય 2 - image

મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની ભરતી કરાશે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય 3 - image

બેકલોગ ખાલી જગ્યાઓ (કેટેગરી-એ): તમામ કેડરથી 4699 જગ્યાઓ આ કેટેગરી હેઠળ ફાળવવામાં આવી છે.

મહેસૂલ વિભાગ અંતર્ગત ખાસ પ્રતિનિયુક્ત નિમણૂકો: 103 જગ્યાઓ આ માટે ફાળવવામાં આવી છે.

સંવર્ધિત કેડર હેઠળ: 79 જગ્યાઓ ચિહ્નિત કરવામાં આવી છે.

ડેપ્યુટેશન રિઝર્વ હેઠળ: 116 જગ્યાઓ આ હેઠળ ફાળવાઈ છે.

આ નિર્ણયથી મહેસૂલ વિભાગની કાર્યક્ષમતામાં વધારો થશે અને રાજ્યના નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી અને ઝડપથી મળી રહેશે. આ જગ્યાઓ પર નિમણૂક કરતા પહેલા મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કરવો ફરજિયાત રહેશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મહેસૂલ વિભાગમાં અધિકારીઓની અછતને કારણે કેટલાક કામોમાં વિલંબ થતો હતો. આ નવી ભરતીથી વિભાગની કામગીરી ઝડપી બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્ટ્રલ બોર્ડ સ્કૂલોના વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પાઠય પુસ્તકો વગર થશે | textbooks n…
GUJARAT

March 26, 2026
રોડ પર ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક ઘુસી જતા મોત | Biker dies after crashing into truck parked on road

ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler

Next Post
કોંગ્રેસી નેતાએ રાજકોટમાં રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો, વાહન રસ્તામાં જ બેસી ગયું | con…

કોંગ્રેસી નેતાએ રાજકોટમાં રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો, વાહન રસ્તામાં જ બેસી ગયું | con...

નકલી PSI બનીને ગરબા ગ્રાઉન્ડમાં કરતો હતો સીનસપાટાઃ અસલી પોલીસના હાથે ચઢતા કાન પકડી માંગી માફી | fake…

નકલી PSI બનીને ગરબા ગ્રાઉન્ડમાં કરતો હતો સીનસપાટાઃ અસલી પોલીસના હાથે ચઢતા કાન પકડી માંગી માફી | fake...

જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રીના મહોત્સવ દરમિયાન પોલીસ વિભાગની લોખંડી સુરક્ષા વ્યવસ્થા | Police …

જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રીના મહોત્સવ દરમિયાન પોલીસ વિભાગની લોખંડી સુરક્ષા વ્યવસ્થા | Police ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર અથવા અન્ય મેનેજમેન્ટને સોંપવા ભલામણ: DEOએ સરકારને સોંપ્યો રિ…

5 months ago
જામનગરમાં રસ્તાઓ પર ‘રબડી રાજ’, કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ કાદવમાં બેસી વિરોધ નોંધાવ્યો | Jamnaga…

રાજપરા પ્રાથમિક શાળામાં કલર પ્રિન્ટરની ભેટ: શાહ પરિવાર દ્વારા પંથકની ૯ શાળાઓને સ્માર્ટ ટીવી અને શૈક્…

1 week ago
સ્લીપર કોચ બસમાં તરૂણી ઉપર ડીજે દ્વારા દુષ્કર્મ, આરોપી ઝબ્બે | Young woman raped in sleeper coach bu…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News