gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંગ નહીં ઉકેલાય તો ખેડૂતોની ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી | Farmers threaten to protest along…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
માંગ નહીં ઉકેલાય તો ખેડૂતોની ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી | Farmers threaten to protest along…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધ્રાંગધ્રાના કોંઢમાં પાવરગ્રીડ કંપની દ્વારા વીજ થાંભલાનું યોગ્ય વળતર ન અપાતા રોષ ખેડૂતોએ કલેકટર કચેરીએ રજૂઆત કરી જંત્રીને બદલે બજારના ભાવ મુજબ વળતર ચુકવવાની માંગ કરી

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડુતોએ ખાનગી કંપની દ્વારા યોગ્ય અને પુરતું વળતર ન ચુકવતા ઉગ્ર રજુઆતો કરી હતી અને આ અંગે ઉકેલ નહીં આવે તો ખાનગી કંપની દ્વારા કરવામાં આવતી વિજલાઈન નાંખવાની કામગીરીને અટકાવી વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામની સીમમાં છેલ્લા થોડા દિવસોથી ખાનગી કંપની પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ૭૬૫ કે.વી. ડબલ સર્કિટ હળવદ-વટામણ વિજલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે પરંતુ ખેડુતોને જંત્રી મુજબ વળતર ચુકવવામાં આવી રહ્યું છે જેના કારણે ખેડુતોને ખુબ જ નજીવી રકમનું વળતર મળવાપાત્ર થાય છે. જ્યારે બીજી બાજુ સરકાર દ્વારા ગાઈડ લાઈન મુજબ વાણીજ્યક હેતુ ગણી બજાર ભાવ મુજબ વળતર ચુકવવામાં આવે તેવું જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ સહિતના જીલ્લાઓમાં જંત્રી મુજબ નહિં પરંતુ બજારના ભાવ મુજબ કંપની દ્વારા ખેડુતોને વળતર ચુકવવામાં આવ્યું છે. જ્યારે સરકારની નવી ગાઈડલાઈનમાં પણ ખેડુતોના વળતરમાં ૨૦૦ ટકાનો વધારો કરવા છતાં અગાઉના વર્ષમાં ચુકવેલ વળતર કરતા હાલનું વળતર અંદાજે ૩૦૦ ટકા ઓછું ચુકવવામાં આવી રહ્યું છે. આથી અન્ય જીલ્લાઓની જેમ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ખેડુતોને પણ બજારના ભાવ મુજબ વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી છે અને જ્યાં સુધી ખેડુતોને વળતર બાબતે યોગ્ય ઉકેલ નહિં આવે ત્યાં સુધી ખાનગી કંપનીને કામગીરી ન કરવાની સુચનાઓ આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી અને તેમ છતાંય જો ખેડુતો સાથે દાદાગીરી કરી જબરદસ્તીથી વિજલાઈન તેમજ વિજપોલ નાંખવામાં આવશે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વય મર્યાદા, રોસ્ટર અને ત્રણ ટર્મના કારણે અમદાવાદ મ્યુનિ.માં ભાજપના ૪૦થી વધુ કોર્પોરેટરોની ટિકીટ કપાવ…
GUJARAT

વય મર્યાદા, રોસ્ટર અને ત્રણ ટર્મના કારણે અમદાવાદ મ્યુનિ.માં ભાજપના ૪૦થી વધુ કોર્પોરેટરોની ટિકીટ કપાવ…

April 3, 2026
કાળિયાબીડમાં બોરતળાવના કાચા રસ્તે યુગલ સાથે છરીની અણીએ લૂંટ અને હિંસક હુમલો | Couple robbed and viol…
GUJARAT

કાળિયાબીડમાં બોરતળાવના કાચા રસ્તે યુગલ સાથે છરીની અણીએ લૂંટ અને હિંસક હુમલો | Couple robbed and viol…

April 3, 2026
તારાપુર પાલિકાની પ્રથમ ચૂંટણી : ભાજપે ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરી | First Tarapur Munici…
GUJARAT

તારાપુર પાલિકાની પ્રથમ ચૂંટણી : ભાજપે ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરી | First Tarapur Munici…

April 3, 2026
Next Post
વઢવાણ ધોળીપોળ પુલ 13 વર્ષમાં જ જર્જરિત બન્યો-રોડ પર સળિયા દેખાયા | Wadhwan Dholipol bridge became di…

વઢવાણ ધોળીપોળ પુલ 13 વર્ષમાં જ જર્જરિત બન્યો-રોડ પર સળિયા દેખાયા | Wadhwan Dholipol bridge became di...

BIG NEWS | ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર: અમેરિકાનું સત્તાવાર નોટિફિકેશન, PMOમાં બેઠક | India US Tr…

BIG NEWS | ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર: અમેરિકાનું સત્તાવાર નોટિફિકેશન, PMOમાં બેઠક | India US Tr...

કોર્સમાં ઉલ્લેખ ન હોવા છતાં LRDની પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પૂછાયા, 10 માર્ક ગ્રેસિંગની માંગ | lr…

કોર્સમાં ઉલ્લેખ ન હોવા છતાં LRDની પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પૂછાયા, 10 માર્ક ગ્રેસિંગની માંગ | lr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BMC ચૂંટણીમાં ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી એકસાથે, કહ્યું- દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે… |…

BMC ચૂંટણીમાં ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી એકસાથે, કહ્યું- દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે… |…

3 months ago
જામનગરના ગણેશવાસ વિસ્તારમાં રહેતી સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર પાડોશીની અટકાયત : જેલમાં ધકેલાય…

જામનગરના ગણેશવાસ વિસ્તારમાં રહેતી સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર પાડોશીની અટકાયત : જેલમાં ધકેલાય…

7 months ago
ગુજરાતમાં 5 વર્ષથી ગુમ 3000 બાળકોનો કોઈ અતોપતો નહીં, દરરોજ સરેરાશ 6 ગુમ, વાલીઓ ચેતો | gujarat missin…

ગુજરાતમાં 5 વર્ષથી ગુમ 3000 બાળકોનો કોઈ અતોપતો નહીં, દરરોજ સરેરાશ 6 ગુમ, વાલીઓ ચેતો | gujarat missin…

4 months ago
એનડીપીએસના ગુનામાં મુંબઇના બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two Mumbai accused in NDPS…

એનડીપીએસના ગુનામાં મુંબઇના બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two Mumbai accused in NDPS…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News