gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્સમાં ઉલ્લેખ ન હોવા છતાં LRDની પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પૂછાયા, 10 માર્ક ગ્રેસિંગની માંગ | lr…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
કોર્સમાં ઉલ્લેખ ન હોવા છતાં LRDની પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પૂછાયા, 10 માર્ક ગ્રેસિંગની માંગ | lr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LRD Exam: ગુજરાત પોલીસના સંખ્યાબળને વધારવા માટે લોકરક્ષક દળના જવાનોની 12 હજાર નવી જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી. જે અનુસંધાનમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અભ્યાસક્રમ જાહેર કરાયો હતો. જેમાં 20 માર્ક્સના ગુજરાતી વિષયમાં જે તે સમયે સ્પષ્ટતા કરી હતી કે, પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પુછવામાં નહી આવે. પરંતુ, પરીક્ષામાં 10 માર્ક્સના વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં આવતા હજારો વિદ્યાર્થીઓના પરીક્ષામાં પાસ થવાને લઈને ચિંતા જોવા મળી રહી છે. જે અનુસંધાને પરીક્ષા બોર્ડના વડા નિરજા ગોટરૂને મળીને વ્યાકરણના પ્રશ્નના 10 માર્કસ ગ્રેસિંગના ગણીને પરિણામ જાહેર કરવા માટે માંગણી કરી છે. પરંતુ, હજુ સુધી કમિટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા પરીક્ષાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ મહિલા સમાનતા દિવસ: પુરુષોનું વર્ચસ્વ ધરાવતા પ્રોફેશનમાં મક્કમ માનુનીઓના નક્કર કદમ

અભ્યાસક્રમ બહારનો પ્રશ્ન

રાજ્યના ગૃહવિભાગે ગુજરાત પોલીસ સંખ્યાબળ વધારવા માટે લોક રક્ષક દળની 12 હજાર જગ્યાઓ જાહેર કરી હતી. જેની શારીરિક પરીક્ષામાં પાસ થયેલા પરીક્ષાર્થીઓ પૈકી 2.37 લાખ યુવાનોએ લેખિત પરીક્ષા આપી હતી. લેખિત પરીક્ષા માટે જાહેર કરાયેલા અભ્યાસક્રમમાં 80 માર્ક્સના પેપરમાં 30 ગુણ ડેટા એનાલિસિસના, 30 માર્ક્સ માત્રાત્મક યોગ્યતા અને 20 માર્ક્સ ગુજરાતી વિષયમાં વિગતથી ફકરા લખવા માટેના હતા. પરંતુ, પરીક્ષાર્થીઓને ગુજરાતી વિષયમાં યોગ્ય સ્પષ્ટતા ન થઈ હોવાથી આ બાબતે તે સમયના બોર્ડના ચેરમેન હસમુખ પટેલને મળીને રજૂઆત કરી હતી. ત્યારે તેમણે તેમની યુ ટ્યુબ ચેનલ પરઆ અંગે કહ્યુ હતું કે પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણ અંગે પ્રશ્ન પૂછવામાં નહીં આવે. જેથી 2.37 લાખ પરીક્ષાર્થીઓએ ગુજરાતી વિષયમાં વ્યાકરણ સિવાયની તૈયારીઓ કરી હતી. પરંતુ, પરીક્ષામાં 10 માર્ક્સનો વ્યાકરણનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જે પરીક્ષાના અભ્યાસક્રમ બહારનો હોવાથી મોટાભાગના પરીક્ષાર્થીઓ તેનો જવાબ લખી શક્યા નથી.

આ પણ વાંચોઃ હાલો મેળે…જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ

આ બાબતને ગંભીરતાથી લઈને પરીક્ષાર્થી યુવાનોએ ડીજીપીને મળીને રજૂઆત કરી હતી અને ડીજીપીએ તેમને પોલીસ ભરતી દળના વડા નિરજા ગોટરૂને મળવા માટે સૂચના આપી હતી. યુવાનોએ તેમને મળીને રજૂઆત કરી હતી કે, 10 માર્કસના વ્યાકરણના પ્રશ્નને કારણે મોટાભાગ પરીક્ષાર્થીઓના પરિણામ પર નકારાત્મક અસર થઈ શકે તેમ છે. જેથી આ 10 ગ્રેસિંગ માર્ક્સ ગણીને તેના આધારે પાસ થવાના 40 ટકા માર્ક્સની ગણતરી કરવામાં આવે. જેથી યુવાનોનું ભવિષ્ય ન બગડે. જે અંગે નિરજા ગોટરૂએ ખાતરી આપી હતી કે, કમિટીની મિટીંગમાં આ નિર્ણય લઈને યોગ્ય કરવામાં આવશે. પરંતુ, હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય ન આવતા પરીક્ષાર્થીઓની ચિંતા વધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
Next Post
ટેરિફની અસર : જુલાઈમાં ભારતની ક્રુડની આયાત ઘટીને 18 માસની નીચી સપાટીએ | Tariff impact: India’s crude…

ટેરિફની અસર : જુલાઈમાં ભારતની ક્રુડની આયાત ઘટીને 18 માસની નીચી સપાટીએ | Tariff impact: India's crude...

હાલો મેળે…જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ | Hello Mele The world famous Tarnetar folk fe…

હાલો મેળે...જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ | Hello Mele The world famous Tarnetar folk fe...

ઉંચા ટેરિફની પ્રતિકૂળ અસરની સ્થિતિમાં RBI નીતિવિષયક પગલાં હાથ ધરશે | RBI to take policy measures in …

ઉંચા ટેરિફની પ્રતિકૂળ અસરની સ્થિતિમાં RBI નીતિવિષયક પગલાં હાથ ધરશે | RBI to take policy measures in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુરમાં સુખી જળાશય યોજનામાં ભ્રષ્ટાચાર, 225 કરોડના ખર્ચે બનતી કેનાલ પહેલા વરસાદે જ ધોવાઈ | chh…

છોટાઉદેપુરમાં સુખી જળાશય યોજનામાં ભ્રષ્ટાચાર, 225 કરોડના ખર્ચે બનતી કેનાલ પહેલા વરસાદે જ ધોવાઈ | chh…

1 year ago
સત્ય ગમે તે જેટલું છુપાવો સત્ય હંમેશા એક દિવસ બહાર આવે છે

સત્ય ગમે તે જેટલું છુપાવો સત્ય હંમેશા એક દિવસ બહાર આવે છે

3 months ago
જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

4 months ago
નેશનલ હાઇવે ૪૮ પર ટ્રકના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સાસુ અને જમાઇના કરૃણ મોત | Mother in law and so…

નેશનલ હાઇવે ૪૮ પર ટ્રકના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સાસુ અને જમાઇના કરૃણ મોત | Mother in law and so…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News