gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંજલપુરની મારૃતિધામ સોસાયટીના મકાનમાંથી ચોરી | Theft from the house of Marutidham Society in Manjal…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
માંજલપુરની મારૃતિધામ સોસાયટીના મકાનમાંથી ચોરી | Theft from the house of Marutidham Society in Manjal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,માંજલપુરની મારૃતિધામ સોસાયટીના બંધ મકાનમાંથી ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડા મળી ૧ લાખની મતા ચોરી ગઇ હતી.

માંજલપુર જ્યુપીટર ચાર રસ્તા પાસે મારૃતિધામ સોસાયટીમાં રહેતા ફતેસિંહ રતનસિંહ ચૌહાણ ગઇકાલે રાત્રે આઠ વાગ્યે નોકરી પર ગયા હતા. તેમના  પુત્ર અને પુત્રવધૂ મકાનને તાળું મારીને  લગ્ન પ્રસંગે પાદરા રણછોડજીના મંદિરે ગયા હતા. આજે સવારે ફતેસિંહ ઘરે પરત આવ્યા ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો. ચોર ટોળકી તેમના ઘરમાં ઘુસીને તિજોરીનું લોક તોડીને ૪૦ હજાર રોકડા તથા સોનાની દોઢ તોલા વજનની ચેન અને ચાંદીનો ઝૂડો મળી ૧ લાખની મતા ચોરી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, દોઢ તોલા સોનાની કિંમત હાલની બજાર કિંમત મુજબ ૧.૮૦ લાખ થાય છે. જ્યારે પોલીસે માત્ર ૫૦  હજાર જ ભાવ ગણ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાવ-થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, એક પાલિકા સભ્યન…
GUJARAT

May 21, 2026
અમદાવાદના રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક લોહીલુહાણ, ડ્રાઈવર સરન્ડર | Ah…

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ | …

Next Post
આજથી સંસદનાં ઇતિહાસમાં સૌથી ટૂંકુ શિયાળુ સત્ર, ‘SIR’ મુદ્દે હોબાળાની શક્યતા | Winter session of Parl…

આજથી સંસદનાં ઇતિહાસમાં સૌથી ટૂંકુ શિયાળુ સત્ર, 'SIR' મુદ્દે હોબાળાની શક્યતા | Winter session of Parl...

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ સામે નવી એફઆઇઆર | New FIR against Sonia and Rahul in National …

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ સામે નવી એફઆઇઆર | New FIR against Sonia and Rahul in National ...

આજથી સંસદનાં ઇતિહાસમાં સૌથી ટૂંકું શિયાળુ સત્ર, ‘SIR’ મુદ્દે હોબાળાની શક્યતા

આજથી સંસદનાં ઇતિહાસમાં સૌથી ટૂંકું શિયાળુ સત્ર, 'SIR' મુદ્દે હોબાળાની શક્યતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50…

3 months ago
વડોદરા કોર્પોરેશનમાં વર્ષ 2025માં શહેરમાં 1.39 લાખ ફરિયાદ મળી : ઝોનમાં ઉત્તર વિસ્તાર અગ્રેસર | Vadod…

4 months ago
મ્યુનિ.એકાઉન્ટ વિભાગમાં પોલંપોલ, NOC વગર કર્મચારીઓના પગારમાંથી થતી કપાતનો રેકર્ડ નથી | Polumpol in t…

જામનગરમાં નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ ન થાય, તે સંદર્ભમાં મેડિકલ એસો. સાથે એસ.ઓ.જી.ની મહત્વની બેઠ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News