gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંજલપુરમાં કેબલિંગ દરમિયાન ગેસલાઇન તૂટતાં ભીષણ આગઃ5 દુકાન,મકાન અને 6 ટુવ્હીલર ખાક | Five shops hous…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
માંજલપુરમાં કેબલિંગ દરમિયાન ગેસલાઇન તૂટતાં ભીષણ આગઃ5 દુકાન,મકાન અને 6 ટુવ્હીલર ખાક | Five shops hous…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ માંજલપુરના અમરજ્યોત કોમ્પ્લેક્સ પાસે આજે બપોરે ગેસ લીકેજ બાદ આગ લાગતાં પાંચ દુકાનો અને ઉપરના મકાન લપેટમાં આવી ગયા હતા.બનાવમાં એક મહિલા સહિત ચાર જણા દાઝતાં તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

માંજલપુર શ્રેયસ સ્કૂલ થી મકરપુરા જવાના માર્ગે સ્પંદન સર્કલ નજીક આવેલા કોમ્પ્લેક્સની પાસે બપોરે કેબલિંગનું કામ ચાલી રહ્યંુ હતું તે દરમિયાન ગેસ લાઇન તૂટતાં બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

આગ એટલી ભીષણ હતી કે રાજેશ્વર જ્યુસ,લુસેન્ટ ઇલેકટ્રિકલ સાધનોની દુકાન,ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર અને રોધી કલેક્શન નામની ગારમેન્ટની દુકાનો આગની લપેટમાં આવી ગઇ હતી.દુકાનોની ઉપર બે ફ્લોરમાં સામાન સ્ટોર કરવામાં આવ્યો હોવાથી આગ ત્યાં પણ ફેલાઇ હતી.આ ઉપરાંત પાંચ થી છ જેટલા ટુવ્હીલર પણ લપેટાયા હતા.

આ પૈકી એક ફ્લેટમાં એક વ્યક્તિ રહેતી હોવાથી તે બહાર નીકળી જતાં બચાવ થયો હતો.જ્યારે,સચિનભાઇ યાદવ,સોનલબેન પંચાલ, પંકજભાઇ પરમાર અને હરિરામભાઇ ચૌધરી દાઝતાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડની ત્રણ ટીમોએ બે કલાકે આગ કાબૂમાં લીધી હતી.

ફાયર બ્રિગેડ સામે લોકોનો રોષ ફૂટયો,એક કલાકે આવી હોવાના આક્ષેપ

માંજલપુરમાં કેબલિંગ દરમિયાન ગેસલાઇન તૂટતાં ભીષણ આગઃ5 દુકાન,મકાન અને 6 ટુવ્હીલર ખાક 2 - image આગના બનાવમાં વડોદરા ફાયર બ્રિગેડ સામે પહેલીવાર લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.

માંજલપુરમાં લાગેલી આગનું તાંડવ જોઇ લોકો ગભરાઇ ગયા હતા અને નાસભાગ મચી હતી.આગે એક  પછી એક દુકાનો તેમજ તેની ઉપરના સ્ટોર રૃમોને લપેટમાં લેવા માંડયા હતા.

લોકોએ કહ્યું હતું કે,અમે ફાયર બ્રિગેડને સતત કોલ કરતા હતા પણ ફોન લાગતો જ નહતો.ફાયર બ્રિગેડ કરતાં પહેલાં પોલીસ આવી ગઇ હતી અને તેમણે પણ કોલ કર્યા હતા.આમ,નવા ફાયર ઓફિસર તરીકે મનોજ પાટીલે ચાર્જ લીધા બાદ પહેલીવાર ફાયર બ્રિગેડ સામે ગુસ્સો જોવા મળ્યો હતો.

કોર્પોરેશનના વિભાગો વચ્ચે સંકલનના અભાવે લાઇનો ખોદાઇ જાય છે

કોર્પોરેશનના જુદાજુદા વિભાગો વચ્ચે સંકલન નહિ હોવાને કારણે શહેરમાં અનેક સ્થળોએ ખોદકામ દરમિયાન ગેસલાઇન, પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇનો તૂટવાના બનાવો બનતા હોય છે.ભૂતકાળમાં વિવિધ વિભાગો વચ્ચે કોઇ પણ સ્થળે ખોદકામ કરવું હોય તો એક બીજા વિભાગો સાથે સંકલન કરવા માટે સોશ્યલ મીડિયા પર ગુ્રપ પણ બનાવવામાં આવ્યું હતું.પરંતુ ત્યારપછી પણ કોઇ સંકલન જળવાતું નથી અને તેને કારણે આજે માંજલપુરમાં આગનો  બનાવ બન્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences
GUJARAT

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences

June 29, 2026
પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..
GUJARAT

પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..

June 29, 2026
આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
Next Post
મકાનમાં ઘૂસી તોડફોડ કરી રોકડા રૃા.૨ લાખ સહિત રૃા.૩.૨૯ લાખની મતાની લૂંટ | 3 29 lakhs ra soläni seni i…

મકાનમાં ઘૂસી તોડફોડ કરી રોકડા રૃા.૨ લાખ સહિત રૃા.૩.૨૯ લાખની મતાની લૂંટ | 3 29 lakhs ra soläni seni i...

શ્રમિકોની કારને ટક્કર મારી ટ્રક ચાલક ભાગી છુટયો ઃ ડ્રાઇવર અને બાળકનું મોત | Truck driver hits worker…

શ્રમિકોની કારને ટક્કર મારી ટ્રક ચાલક ભાગી છુટયો ઃ ડ્રાઇવર અને બાળકનું મોત | Truck driver hits worker...

દરોડાની ઝપટમાં આવેલા કરદાતોએ છ વર્ષની છુપાવેલી આવક જાહેર કરવી ં પડશે | New ITR B for tax payer cover…

દરોડાની ઝપટમાં આવેલા કરદાતોએ છ વર્ષની છુપાવેલી આવક જાહેર કરવી ં પડશે | New ITR B for tax payer cover...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાઃજૂના પ્રેમીને છોડી મુકેશ સાથે રહેવા આવેલી કવિતાએ રાતે ફાંસો આપી મુકેશની હત્યા કરી | Kavita ha…

વડોદરાઃજૂના પ્રેમીને છોડી મુકેશ સાથે રહેવા આવેલી કવિતાએ રાતે ફાંસો આપી મુકેશની હત્યા કરી | Kavita ha…

10 months ago
કારેલીબાગ અને ગોરવામાં હિટ એન્ડ રનના બે બનાવ, બંને વાહન ચાલકને ઈજા | Two hit and run accident in Kar…

કારેલીબાગ અને ગોરવામાં હિટ એન્ડ રનના બે બનાવ, બંને વાહન ચાલકને ઈજા | Two hit and run accident in Kar…

5 months ago
રૂ.1000 કરોડ સુધી માર્કેટ કેપ.ની કંપનીઓ માટે ESM લાગુ કરવા સંબંધિત ફેરફારો કરાયા | Changes made rega…

રૂ.1000 કરોડ સુધી માર્કેટ કેપ.ની કંપનીઓ માટે ESM લાગુ કરવા સંબંધિત ફેરફારો કરાયા | Changes made rega…

11 months ago
જોડિયા નજીક ઇંગ્લિશ દારૂના માતબર જથ્થા સાથે બે શખ્સોને એલસીબીએ પકડ્યા : 8.64 લાખનો મુદ્દામાલ કબજે | …

જોડિયા નજીક ઇંગ્લિશ દારૂના માતબર જથ્થા સાથે બે શખ્સોને એલસીબીએ પકડ્યા : 8.64 લાખનો મુદ્દામાલ કબજે | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News