gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંજલપુરમાં નશામાં ધૂત બસ ચાલકની બેદરકારીથી અકસ્માત, સદ્નસીબે માતા-પુત્રનો બચાવ | Accident due to dr…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
માંજલપુરમાં નશામાં ધૂત બસ ચાલકની બેદરકારીથી અકસ્માત, સદ્નસીબે માતા-પુત્રનો બચાવ | Accident due to dr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

તાજેતરના રક્ષિતકાંડ બાદ જાણે શહેરમાં બેદરકાર અને નશામાં ધૂત ચાલકોનો આતંક યથાવત રહ્યો છે. આજે આવી વધુ એક ઘટના સામે આવી છે. માંજલપુર વિસ્તારની શ્રેયસ્ શાળા ત્રણ રસ્તા પાસે આજે રાત્રે નશામાં ધૂત બસ ચાલકે ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારની પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ઘટનામાં કારને નુકસાન થયું હતું. જોકે કારમાં સવાર માતા-પુત્રના જીવ સદ્દનસીબે બચી ગયા હતા.

માંજલપુરમાં નશામાં ધૂત બસ ચાલકની બેદરકારીથી અકસ્માત, સદ્નસીબે માતા-પુત્રનો બચાવ 2 - image

કારચાલક ચાંદનીબેનના જણાવ્યા મુજબ તેઓ ટ્રાફિક સિગ્નલ ખુલવાની રાહ જોઈ કારને સ્ટોપ લાઈન પર ઉભી રાખી હતી. તે દરમ્યાન પાછળથી પુરઝડપે આવી રહેલી બસે અચાનક તેમની કારને ધડાકાભેર અડફેટે લીધી હતી. ટક્કરની અસર એટલી જોરદાર હતી કે કારનો પાછળનો ભાગ દબાઈ ગયો હતો. ચાંદનીબેને વધુમાં જણાવ્યું કે, અકસ્માત બાદ બસ ચાલકના મોઢામાંથી તીવ્ર વાસ આવતી હતી અને તેની બોલચાલ પણ સ્પષ્ટ ન હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે બસ ચાલક ધર્મેશની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં બસ ચાલકે સ્વીકાર્યુ ક, તેણે થોડું પીધું હતું અને ટ્રાફિક સિગ્નલ નજીક કાર ચાલકે અચાનક બ્રેક મારતાં અકસ્માત થયો હોવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર પોલીસ તાજેતરમાં નશામાં વાહન ચલાવનારા સામે ખાસ ઝુંબેશ ચલાવી ૪૦થી વધુ નશેબાજ ચાલકોને ઝડપ્યા હતા. તેમ છતાં આવા બનાવો અટક્તા ન હોઈ શહેરમાં ચિંતા ફેલાવી રહ્યા છે. લોકો વધુ સખ્ત કાર્યવાહી અને સતત ચેકિંગની માગ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની 202 બેઠકો પર શાનદાર જીત, મહાગઠબંધન 35 પર સમેટાયું | Bihar Assembly El…

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની 202 બેઠકો પર શાનદાર જીત, મહાગઠબંધન 35 પર સમેટાયું | Bihar Assembly El...

ખોખરામાં બાળકોને રમવાની બાબતમાં દંપતિ ઉપર હુમલો | Pwúlúwan fefin ra atake pokiten ekkewe semirit ra …

ખોખરામાં બાળકોને રમવાની બાબતમાં દંપતિ ઉપર હુમલો | Pwúlúwan fefin ra atake pokiten ekkewe semirit ra ...

રોડ ક્રોસ કરતા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું વાહનના ટાયર નીચે કચડા મોત | Emon chon mas mi chinnap a kkuf…

રોડ ક્રોસ કરતા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું વાહનના ટાયર નીચે કચડા મોત | Emon chon mas mi chinnap a kkuf...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આજથી બે દિવસ માટેની પક્ષી ગણતરીનો પ્રારંભ | Two da…

8 months ago
અમેરિકાની ટેરિફ નીતિ,વૈશ્વિક વેપારમાં ખલેલનો સામનો કરવા ભારત સજ્જ | India ready to face US tariff po…

1 year ago
નેપાળમાં રાજાશાહીની માંગ સાથે ભયંકર હિંસા: સેના રસ્તા પર ઉતરી, અનેક વિસ્તારોમાં કરફ્યુ | Protest Dem…

ઓનલાઈન ખરીદી કરતાં અગાઉ ચેતજો, 3 વર્ષમાં 1.75 લાખથી વધુ ફરિયાદ નોંધાઈ | over 1 75 lakh online shoppi…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News