gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંડવીના જ્વેલર્સ શો રૃમમાંથી સોનું ખરીદી રીમોટ લેવા રિક્ષામાં જતા દંપતીના મહિલા ઠગે દાગીના સેરવી લી…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
માંડવીના જ્વેલર્સ શો રૃમમાંથી સોનું ખરીદી રીમોટ લેવા રિક્ષામાં જતા દંપતીના મહિલા ઠગે દાગીના સેરવી લી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં ફરતા લૂંટારાઓ દ્વારા સિફતપૂર્વક કિંમતી સામાન વગે કરવાના બનાવો વારંવાર બનતા હોય છે.આ પ્રકારના ઠગોની નજર બેન્ક,આંગડિયા અને જ્વેલર્સના ગ્રાહકો પર પણ હોય છે. આવા જ એક કિસ્સામાં સોનું ખરીદી નીકળેલા દંપતીએ સવા ત્રણ લાખના દાગીના ગુમાવ્યા છે.

ખોડિયારનગરના ક્રિષ્ણા પેરેડાઇઝ ખાતે રહેતા મૂળ રાજસ્થાનના વતની નારાયણદાસ  માધવાણી(૭૨)એ પોલીસને કહ્યું છે કે,તા.૨૬મીએ હું મારી પત્ની અને સાળી સાથે માંડવીના લાડલા જ્વેલર્સને ત્યાં સોનું ખરીદવા ગયા હતા.અમે સોનાનો સેટ, વીંટી,બુટ્ટી,ચેન જેવા રૃ.પોણા છ લાખ ઉપરાંતના દાગીના ખરીદ્યા હતા.

ત્યારબાદ અમારે ટીવીનું રીમોટ લેવાનું હોવાથી રાવપુરા ગયા હતા.જે દરમિયાન માંડવીથી રિક્ષામાં બેઠા ત્યારે એક મહિલા રિક્ષામાં બેઠી હતી.જેણે પંજાબી ડ્રેસ અને મોંઢે દુપટ્ટો બાંધેલ હતો.રાવપુરામાં રીમોટ નહિં મળતાં રાજમહેલ રોડ આવ્યા હતા અને ત્યાંથી રીમોટ લઇ ઘેર ગયા હતા.

સિનિયર સિટિઝને કહ્યું છે કે,રસ્તામાં મારી સાળીએ સોનું મુક્યું હતું તે  બેગની ચેન ખુલ્લી હોવાનું કહેતાં મારી પત્નીએ ચેન બંધ કરી હતી.પરંતુ ઘેર આવીને જોતાં ખરીદેલા દાગીનામાંથી ૧૭ ગ્રામનો સેટ અને ૫.૫ ગ્રામની વીંટી મળી રૃ.૩.૫૦લાખના દાગીના ગાયબ હતા. હરણી પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વડોદરામાં દોઢ વર્ષ પહેલાં એક ડઝન મુસાફરોને લૂંટનાર ગેંગ પકડાઇ હતી

વડોદરામાં અગાઉ રિક્ષામાં મુસાફરોને લૂંટતી મહેમદાવાદની ગેંગ પોલીસે ઝડપી પાડી હતી.

વડોદરામાં મુસાફરના સ્વાંગમાં અગાઉથી જ રિક્ષામાં ગોઠવાઇ જતી મહિલા અને પુરુષ સાગરીતો દ્વારા સિનિયર સિટિઝનોને વધુ ટાર્ગેટ કરવામાં આવતા હતા. દોઢ વર્ષ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે મહેમદાવાદની ગીતા વાઘેલા અને જુદાજુદા શહેરોમાં ૨૫ જેટલા ગુનાઓ આચરનાર રાજેશ પરમારને સાગરીતો સાથે ઝડપી એક ડઝન થી વધુ સોનાની ચેન કબજે કરી હતી.આમ છતાં આ પ્રકારના બનાવો બનવા માંડતા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ રિક્ષા અને આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…
GUJARAT

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

June 13, 2026
જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…
GUJARAT

જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…

June 13, 2026
જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…
GUJARAT

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…

June 13, 2026
Next Post
કારમાં વિદેશી દારૃ ભરીને ડિલિવરી માટે જતો આરોપી ઝડપાયો | Accused arrested for loading foreign liquor…

કારમાં વિદેશી દારૃ ભરીને ડિલિવરી માટે જતો આરોપી ઝડપાયો | Accused arrested for loading foreign liquor...

વિદ્યાર્થીઓ ગમે તે પ્રકારના ગરમ વસ્ત્રો પહેરી સ્કૂલે જઈ શકશેઃ ડીઈઓ | school can not pressure student…

વિદ્યાર્થીઓ ગમે તે પ્રકારના ગરમ વસ્ત્રો પહેરી સ્કૂલે જઈ શકશેઃ ડીઈઓ | school can not pressure student...

MSUના સંશોધકોએ ડેન્ગ્યુ, મેલેરિયા ફેલાવતા મચ્છરોને દૂર રાખતું કાપડ બનાવ્યું | researchers of textile…

MSUના સંશોધકોએ ડેન્ગ્યુ, મેલેરિયા ફેલાવતા મચ્છરોને દૂર રાખતું કાપડ બનાવ્યું | researchers of textile...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગટરનું કનેક્શન 15 વર્ષે ગેરકાયદે જાહેર થતાં રહિશોની હાલત કફોડી | the residents worsened after the se…

ગટરનું કનેક્શન 15 વર્ષે ગેરકાયદે જાહેર થતાં રહિશોની હાલત કફોડી | the residents worsened after the se…

4 months ago
જામનગરમાં અંબર ચોકડી પાસેથી બાઈક પર જઈ રહેલા એસ.ટી ડ્રાઇવર પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યાની પોલી…

જામનગરમાં અંબર ચોકડી પાસેથી બાઈક પર જઈ રહેલા એસ.ટી ડ્રાઇવર પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યાની પોલી…

2 months ago
જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી | ja…

જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી | ja…

3 months ago
વલ્લભીપુર પંથકના કંથારીયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ

વલ્લભીપુર પંથકના કંથારીયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News