gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંડવીના મંદિરમાંથી ચાંદીના મુકુટ અને છત્રની ચોરી | Silver crown and umbrella stolen from Mandvi tem…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
માંડવીના મંદિરમાંથી ચાંદીના મુકુટ અને છત્રની ચોરી | Silver crown and umbrella stolen from Mandvi tem…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,માંડવી વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિરમાં ૪૦ વર્ષ પહેલા ભેટમાં આવેલા ચાંદીના છત્ર અને મુકુટ ચોરી થઇ જતા વાડી પોલીસે સીસીટીવી  ફૂટેજના આધારે તપાસ શરૃ કરી છે.

માંડવી પટોડિયા પોળમાં રહેતા વિનય પરિમલભાઇ દવે નજીકમાં જ આવેલા સંકટ મોચન હનુમાનજી મંદિરમાં સેવા પૂજા  કરે છે. મંદિરમાં જાળીવાળા બે દરવાજા છે. બહારનો દરવાજો કાયમ ખુલ્લો હોય છે. અંદરનો દરવાજો પૂજા પાઠ માટે  જ મહારાજ ખોલતા હોય છે. મંદિરમાં પૂજા પાઠનો સામાન અને વસ્ત્ર, આભૂષણો હોય છે. ગત ૧૦ મી તારીખે મહારાજ મંદિર બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે તેઓ મંદિરે આવ્યા ત્યારે  હનુમાનજીની મૂર્તિનો મુકુટ અને છત્ર ગાયબ હતા. ચોરે જાળીમાંથી હાથ નાખી કબાટ ખોલી ચાંદીના છત્ર અને મુકુટ કિંમત રૃપિયા ૭૦  હજારના ચોરી લીધા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…
GUJARAT

March 30, 2026
ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

Next Post
મકરપુરા જી.આઇ.ડી.સી.માં જુગાર રમતા ૮ઝડપાયા | 8 caught while gambling in Makarpura GIDC

ડિજિટલ એરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બાદ સ્કેનર સ્કેમઃ ઓનલાઇન પેમેન્ટ માટે સ્કેન કરતાં જ રૃપિયા ગાયબ | Sc…

ડિજિટલ એરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બાદ સ્કેનર સ્કેમઃ ઓનલાઇન પેમેન્ટ માટે સ્કેન કરતાં જ રૃપિયા ગાયબ | Sc...

ઉત્તરાયણને અનુલક્ષીને ચાર દરવાજા વિસ્તારમાં નો એન્ટ્રી | No entry in Char Darwaja area due to Uttara…

ઉત્તરાયણને અનુલક્ષીને ચાર દરવાજા વિસ્તારમાં નો એન્ટ્રી | No entry in Char Darwaja area due to Uttara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીની ઉજવણી | Diwali celebrations in Surendranagar district

5 months ago
લાઇટ બિલ નહીં ભરતા સાંઇનાથ કન્સ્ટ્રક્શન સાઈટના 80 પરિવારોની લાઈટ, પાણી, લિફ્ટની સુવિધા છીનવાતા હેરાન…

4 weeks ago
અમદાવાદ મંડળના ઉપ ટ્રેન અધિક્ષક હનુમાનસિંહે મુસાફરનો બચાવ્યો જીવ

1 year ago
લોકરક્ષક દળમાં પસંદગી પામેલા ઉમેદવારોને 23 ડિસેમ્બરે નિમણૂંક પત્ર એનાયત કરાશે, પોલીસ ભરતી બોર્ડે આપી…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News