gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંડવી નજીકના ગોડાઉનમાંથી દોરીની ૯૧૬ રીલ કબજે | 916 reels of thread seized from godown near Mandvi

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
માંડવી નજીકના ગોડાઉનમાંથી દોરીની ૯૧૬ રીલ કબજે | 916 reels of thread seized from godown near Mandvi
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,સ્ટીકર પર જણાવેલા તાર કરતા ઓછા તારવાળી પતંગની દોરીની રીલ વેચતા વેપારીને પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

એસ.ઓ.જી. પોલીસને માહિતી મળી હતી કે, માંડવી રાજપુરાની પોળમાં ગુલામમોહંમદ રેજેવાલાના ભાડાના મકાનમાં મોહંમદ મકસુદ કલકત્તાવાળા બ્રાન્ડેડ કંપનીની પતંગની દોરીનું  વેચાણ કરે છે. દોરાની રીલના સ્ટીકર  પર  જણાવેલા તાર કરતા ઓછા તારવાળી દોરી ગ્રાહકોને વેચાણ કરે છે. જેથી,  પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા મોહંમદમકસુદ મોહંમદકાસીમ કલકત્તાવાલા (રહે. વચલું ફળિયું, રબારીવાસ, તાઇવાડા, વાડી) મળી આવ્યો હતો. તેના ગોડાઉનમાંથી દોરાની ૯૧૬ રીલ કિંમત રૃપિયા ૭.૨૭ લાખની  મળી આવી હતી. જે પોલીસે કબજે લીધી છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે,અમદાવાદ કાલુપુર વિસ્તારમાંથી લાવ્યો છે. જેથી,પોલીસે કાલુપુરના પતંગના વેપારી સમસુભાઇ ખોજાને વોન્ટેડ જાહેર કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
વિધવાના નામના બોગસ દસ્તાવેજો બનાવી વડદલાની જમીન પચાવી | Vaddala’s land was acquired by creating bogu…

વિધવાના નામના બોગસ દસ્તાવેજો બનાવી વડદલાની જમીન પચાવી | Vaddala's land was acquired by creating bogu...

ડાયાબિટીસ કે ફિટનેસની સભાનતા હવે ભારતીયોની પસંદ ‘ચીની કમ’

ડાયાબિટીસ કે ફિટનેસની સભાનતા હવે ભારતીયોની પસંદ 'ચીની કમ'

વેનેઝુએલા પર ટ્રમ્પના ‘કબ્જા’થી ભારતને રૂ. 9000 કરોડના ફાયદાની આશા

વેનેઝુએલા પર ટ્રમ્પના 'કબ્જા'થી ભારતને રૂ. 9000 કરોડના ફાયદાની આશા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે ખરાખરીનો જંગ જામશે | A fierce battle will take place today in…

7 months ago
વેબ સાઇટ ડેવલોપરની આગોતરા જામીન અરજી રદ | Website developer’s anticipatory bail application rejected

1 year ago
SIRમાં BLOના નંબર જાહેર કરાતાં મહિલા કર્મચારીઓને પરેશાની | Disclosing BLO numbers in SIR causes trou…

11 months ago
ધ્રાંગધ્રા ડિવિઝનમાંથી પકડાયેલા રૂ. 1.12 કરોડના દારૂનો નાશ કરાયો | Liquor worth Rs 1 12 crore seized…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News