gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંડવી મેન રોડ પરની શૃંગારની દુકાનના તાળા તૂટયા | Locks of a shop on Mandvi Main Road broken

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
માંડવી મેન રોડ પરની શૃંગારની દુકાનના તાળા તૂટયા | Locks of a shop on Mandvi Main Road broken
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,માંડવી મહેતા પોળની સામે આવેલી શૃંગારની દુકાન તથા વારસિયાના મેડિકલ સ્ટોરમાંથી ચોર ટોળકી રોકડા  પોણા બે લાખ ચોરી ગઇ હતી. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ  હાથ ધરી છે.

આજવા રોડની ઉદયનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ નવીનચંદ્ર અત્તરવાલાની માંડવી બેન્ક રોડ પર કલ્યાણરાયજી શૃંગાર સેન્ટર નામની દુકાન છે. તે  દુકાન તેમના સંબંધી મોહિતકુમાર રાજકુમાર જોશી ચલાવતા હતા. ગત ૨ જી તારીખે તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે ૧૦ વાગ્યે આવ્યા ત્યારે દુકાનના તાળા તૂટેલા  હતા. ચોર દુકાનમાંથી રોકડા ૧૦ થી ૧૫ હજાર ચોરી ગયો હતો.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, વારસિયા એસ.કે. કોલોનીમાં રહેતા સુમીત રમેશલાલ રામચંદાની વારસિયા જૂની આર.ટી.ઓ. કચેરી પાસે ડીકેર મેડિકલ એન્ડ સર્જીકલ નામની દુકાન ભાગીદારીમાં ચલાવે છે. ગત ૫ મી તારીખે દિવસ દરમિયાન થયેલા ધંધાના ૬૦  હજાર તથા  દુકાનની ઉપર ચાલતા રિનોવેશનના કામમાં મજૂરોને ચૂકવવા માટેના ૧ લાખ રોકડા  પણ કાઉન્ટરમાં હતા. રાતે ચોર ટોળકી શટરના તાળા તોડી રોકડા ૧.૬૦ લાખ ચોરી ગઇ હતી. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio…
GUJARAT

April 4, 2026
વડોદરા શહેરમાં 25 PIની બદલી અને પોસ્ટિંગઃ DCB,PCB અને SOGના PI બદલાયા | 25 police inspectors transfe…

ગુજરાતભરમાં 347 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના ડિસ્પ્લે બોર્ડ વગર વેચાણ કરનારાઓને દંડ …

Next Post
બે ટકા કમિશન લઇ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને ૩૧.૧૬ લાખની છેતરપિંડી | 31 16 lakhs fraud by swiping cred…

બે ટકા કમિશન લઇ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને ૩૧.૧૬ લાખની છેતરપિંડી | 31 16 lakhs fraud by swiping cred...

ડીઈઓ કચેરીએ સ્કૂલોના સમયમાં ફેરફાર કરવાની આચાર્યોને સત્તા આપી | deo of vadodara give authority to sc…

ડીઈઓ કચેરીએ સ્કૂલોના સમયમાં ફેરફાર કરવાની આચાર્યોને સત્તા આપી | deo of vadodara give authority to sc...

આકાશમાંથી વરસતા અગનગોળા વડોદરામાં ૪૩ ડિગ્રી આકરી ગરમી | 43 degree temperature in vadodara

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ જીતી

8 months ago
પ.બંગાળથી બાંગ્લાદેશ સુધી જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, જાણો કેટલી હતી તીવ્રતા | A strong earthquake…

4 months ago
કોન્સ્ટેબલ પતિના મોત બાદ બીજા લગ્ન છૂપાવી રૃ.૧૪.૮૯ લાખ પેન્શન લીધું | Ekkewe taropwe mi chofona ra p…

5 months ago
દીકરીના ઘરે રહેવા ગયેલી મહિલાના ઘરમાં ચોરી | Theft at the house of a woman who had gone to live at h…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News