gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-10ને સપોર્ટ આપવાનું આજથી બંધ કર્યુ | Microsoft has stopped supporting Windows …

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in INDIA
0 0
0
માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-10ને સપોર્ટ આપવાનું આજથી બંધ કર્યુ | Microsoft has stopped supporting Windows …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિન્ડોઝ-11માં યુઝર્સ શિફ્ટ ન થતાં કંપનીએ નિર્ણય લીધો

– વિન્ડોઝ-10નું લાઇસન્સ વર્ઝન હોય તો 11માં અપગ્રેડ થવાની તક મળશે, નહીં તો મુશ્કેલી સર્જાશે

નવી દિલ્હી : માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-૧૦નો સપોર્ટ સત્તાવાર રીતે બંધ કરી દીધો છે. હવે સવાલ એ છે કે મોટાભાગના યુઝર્સ વિન્ડોઝ-૧૦ નો ઉપયોગ કરે છે તેનું શું થશે. વિન્ડોઝ-૧૧ માઇક્રોસોફ્ટની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે, જેને કંપનીએ ચાર વર્ષ પહેલાં લોન્ચ કરી હતી. જો કે રિપોર્ટ મુજબ જોઈએ તો ૪૧ ટકા યુઝર્સ હજી પણ વિન્ડોઝ-૧૦ ઓપરેટિંગ સિસ્ટમ્સ જ યુઝ કરી રહ્યા છે. 

કંપનીએ ચાર વર્ષ પહેલાં વિન્ડોઝ-૧૧ લોન્ચ કર્યુ હતુ. તેમા કંપનીના અપેક્ષા કરતાં ઘણા ઓછા લોકો વિન્ડોઝ-૧૧ તરફ શિફ્ટ થયા. હજી પણ લોકો વિન્ડોઝ-૧૦નો જ ઉપયોગ કરી રહ્યા છે.

અહીં મહત્ત્વની વાત એ છે કે વિન્ડોઝ-૧૦નો તમે ઉપયોગ કરી રહ્યા હોવ તો તમે વિન્ડોઝ-૧૧માં અપગ્રેડ થઈ શકો છો. અહીં લાઇસન્સ્ડ વર્ઝન એટલા માટે લખ્યું છે કેમકે અહીં ઘણી બધી સિસ્ટમ્સ પાયરેટેડ વર્ઝનથી ચાલી રહી છે અને તે વિન્ડોઝ-૧૧માં અપગ્રેડ થઈ શકે તેમ નથી.

માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-૧૦ને સપોર્ટ બંધ કરી દીધો એટલે તેનો અર્થ એવો થતો નથી કે તે કામ કરવાનું બંધ કરી દેશે. તે પહેલાં જેવું કામ કરતું હશે તેવું જ કામ કરશે, પણ હવે તેને ૧૪ ઓક્ટબર પછીના અપડેટ નહી મળે. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ તેના માટે ટેકનિકલ સહાય પણ પૂરી નહીં પાડે કે સપોર્ટ પૂરો નહીં પાડે. સ્વાભાવિક રીતે તેના કારણે લેપટોપ કે કેમ્પ્યુટરની સિક્યોરિટી ભયમાં મૂકાશે. આમ કમ્પ્યુટર પર રોજ સવાર પેડે છે અને તેના પર હુમલાના અપડેટ આવે છે. આ હુમલા સામે સિસ્ટમ એક્ટિવેટ નહીં થાય. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે | india reje…
INDIA

February 11, 2026
12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્…

ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …

Next Post
પ્રવાસીઓ માટે મોંઘોદાટ કચ્છના રણ મહોત્સવ ટેન્ટમાં એક દિવસ રોકાવાનું ભાડું 9900 રૂપિયા | The cost of …

પ્રવાસીઓ માટે મોંઘોદાટ કચ્છના રણ મહોત્સવ ટેન્ટમાં એક દિવસ રોકાવાનું ભાડું 9900 રૂપિયા | The cost of ...

ગારમેન્ટ, ઓટોપાર્ટસ સહિત વિવિધ ક્ષેત્રની નિકાસમાં 6 થી 13%નો ઘટાડો

2030 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદને આંગણે રમાશે !! | 2030 Commonwealth Games will be held in Ahmedabad

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરના સેક્ટર-૨૪માં પાંચ વર્ષની બાળકી ઉપર નરાધમે બળાત્કાર ગુજાર્યો | Five year old girl raped by…

2 months ago
કફ સિરપ કાંડમાં WHOએ ઝંપલાવ્યું, દેશભરમાં તપાસનો ધમધમાટ

4 months ago
પાવીજેતપુર: અગાઉ 6 કરોડના ડાયવર્ઝન ધોવાયા છતાં તંત્ર ન સુધર્યું! ભારજ નદી પર ફરી ‘વેઠ’ ઉતારાઈ, વાંસન…

4 weeks ago
વિશ્વામિત્રીમાં માથા વગરનો વિકૃત હાલતમાં મળેલા મૃતદેહનું રહસ્ય અકબંધઃહત્યા કે મગરનો શિકાર | Mystery …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News