gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માઇનસ ૨.૧ ડિગ્રી સાથે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત | tempreture below 0 in kashmir

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in INDIA
0 0
0
માઇનસ ૨.૧ ડિગ્રી સાથે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત | tempreture below 0 in kashmir
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     શ્રીનગર, તા. ૧૩માઇનસ ૨.૧ ડિગ્રી સાથે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત 1 - image

સમગ્ર કાશ્મીરમાં તાપમાન સતત ઘટી રહ્યું હોવાની વચ્ચે મોટા ભાગના
વિસ્તારોમાં રાતનું તાપમાન શૂન્ય કે તેથી નીચે પહોંચી ગયું છે. શ્રીનગરમાં માઇનસ ૨.૧
ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સાથે સિઝનની સૌથી ઠંડી રાત્રિ જોવા મળી હતી તેમ હવામાન વિભાગના
અધિકારીઓએ ઐેક નિવેદનમાં જણાવ્યું હતું.

શ્રીનગરમાં બુધવારે લઘુતમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી
ઓછું રહ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓનાં જણાવ્યા અનુસાર દક્ષિણ કાશ્મીરનાં
કોકેરનાગમાં  લઘુતમ તાપમાન ૧.૨ ડિગ્રી
સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. તેના સિવાય કાશ્મીર ખીણનાં અન્ય તમામ હવામાન
કેન્દ્રોમાં રાતનું તાપમાન શૂન્યથી ઓછું નોંધવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે પર્યટન સ્થળ પહેલગામમાં લઘુતમ
તાપમાન માઇનસ ૩.૮ ડિગ્રી સેલ્સિયસ અને ગુલમર્ગ રિસોર્ટમાં માઇનસ ૦.૫ ડિગ્રી
સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રાતનાં
સમયે તાપમાનમાં વધુ ઘટાડો થઇ શકે છે.

હિમાચલ પ્રદેશના પર્વતીય અને ખીણ પ્રદેશોમાં પણ ઠંડીનું
પ્રમાણ સતત વધી રહ્યું છે. લાહોલનાં તાબોમાં રાતના સમયે માઇનસ ૭.૪ ડિગ્રી સેલ્સિયસ
તાપમાન નોંધવામાં આવ્યું હતું. શિમલા અને ધર્મશાળામાં અનુક્રમે ૮.૨ અને ૮ ડિગ્રી
સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

ઓડિશાનાં પણ અનેક વિસ્તારોમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો
નોંધાયો હતો. કંધમાલ જિલ્લાનાં દરીંગબાદી વિસ્તાર ૭.૫ ડિગ્રી સેલ્સિયસ સાથે
રાજ્યનો સૌથી ઠંડો વિસ્તાર રહ્યો હતો.

બીજી તરફ દિલ્હીમાં સતત ત્રીજા દિવસે પ્રદૂષણ ગંભીર
કેટેગરીમાં નોંધવામાં આવ્યું હતું. બપોરે ચાર વાગ્યે ૨૪ કલાકનો સરેરાશ એર ક્વાલિટી
ઇન્ડેક્સ ૪૦૪ નોંધાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…
INDIA

May 15, 2026
હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…

‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…

Next Post
આજે લાઈબ્રેરી દિવસઃ ગુજરાતમાં 175 વર્ષ પહેલાં પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ થઈ | Today is Library Day: L…

આજે લાઈબ્રેરી દિવસઃ ગુજરાતમાં 175 વર્ષ પહેલાં પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ થઈ | Today is Library Day: L...

ઓખા બંદરે નિર્માણકાર્ય સમયે કોસ્ટગાર્ડ જેટીનો પીલર તૂટયો | Coast Guard jetty pillar breaks during co…

ઓખા બંદરે નિર્માણકાર્ય સમયે કોસ્ટગાર્ડ જેટીનો પીલર તૂટયો | Coast Guard jetty pillar breaks during co...

લેકાવાડામાં દીપડો દેખાયાની વાતને લઇ વનવિભાગે ગામમાં ધામા નાંખ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાંચ દિવસમાં બે લાખથી વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઊમટયાં | More than two lakh people thronged t…

7 months ago
પ્રખ્યાત લેખક એસ.એલ.ભૈરપ્પાનું 94 વર્ષની વયે નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો | SL Bhyrappa Padma Bhu…

8 months ago
શેરબજાર આજે કરેક્શન મોડ પર, સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો, આઈટી-બેન્કિંગ શેર્સમાં પ્રોફિટ બુકિંગ…

1 year ago
ચોરવાડ હીબકે ચડયું : શહીદ જવાનની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા | Chorwad erupted in flames: Thous…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News