gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માઉન્ટ આબુમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, પ્રવાસીઓ લઈ રહ્યા છે ધોધમાર વરસાદની મજા | Natural beauty b…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
માઉન્ટ આબુમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, પ્રવાસીઓ લઈ રહ્યા છે ધોધમાર વરસાદની મજા | Natural beauty b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mount Abu Rain : ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તેવામાં સિહોરી, આબુ રોડ અને આબુ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદથી માઉન્ટ આબુમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. પહાડોમાંથી વહેતા ઝરણાં અને ચારેયકોર કુદરતનો અદભૂત નજારો નીહાળવા માટે પ્રવાસીઓ આવી રહ્યા છે અને ધોધમાર વરસાદની મજા માણી રહ્યા છે. 

માઉન્ટ આબુમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, પ્રવાસીઓ લઈ રહ્યા છે ધોધમાર વરસાદની મજા 2 - image

માઉન્ટ આબુનો અદભૂત નજરાણું પ્રવાસીઓ ઉમટ્યાં

માઉન્ટ આબુ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે, ત્યારે લોકોને ગરમીથી રાહત મળી છે. શનિ-રવિ રજાના દિવસોમાં માઉન્ટ આબુ પર પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. વરસાદ બાદ માઉન્ટ આબુ પર કુદરતના અદભૂત સૌંદર્યના સાક્ષાત દર્શન થતાં પ્રવાસીઓમાં હરખ છવાયો છે. અહીં પ્રવાસીઓ વરસાદી માહોલ વચ્ચે રેઈનકોટ અને છત્રી લઈને ફરતાં જોવા મળ્યા હતા.  

માઉન્ટ આબુમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, પ્રવાસીઓ લઈ રહ્યા છે ધોધમાર વરસાદની મજા 3 - image

આ પણ વાંચો: ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર

નક્કી સરોવર ઓવરફ્લો

માઉન્ડ આબુમાં ભારે વરસાદને લઈને નક્કી સરોવર ઓવરફ્લો થયો છે. ગત 24 કલાકમાં 30 મિ.મી. વરસાદ ખાબક્યો છે. બીજી તરફ, વીકેન્ડને લઈને પ્રવાસીઓની ભારે ભીડ પણ જામી છે અને પ્રવાસીઓ વરસાદ અને ઠંડા વાતાવરણની મજા લઈ રહ્યા છે. નક્કી સરોવર ઓવરફ્લો થતાં બોટિંગ બંધ કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાઘોડિયારોડના બૂટલેગરે ફરીથી દારૃનો ધંધો શરૃ કર્યો
GUJARAT

વાઘોડિયારોડના બૂટલેગરે ફરીથી દારૃનો ધંધો શરૃ કર્યો

June 22, 2026
દર્શન કરીને પરત જતાં વૃદ્ધાને વાહનચાલકે ટક્કર મારતા મોત | Elderly woman dies after being hit by vehi…
GUJARAT

દર્શન કરીને પરત જતાં વૃદ્ધાને વાહનચાલકે ટક્કર મારતા મોત | Elderly woman dies after being hit by vehi…

June 22, 2026
બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી…
GUJARAT

બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી…

June 22, 2026
Next Post
‘કલ્પેશ સર પાછા જોઇએ છે..’સુરતમાં આચાર્યની બદલી થતાં વિદ્યાર્થીઓ-વાલીઓનો ચક્કાજામ | kathodara teache…

'કલ્પેશ સર પાછા જોઇએ છે..'સુરતમાં આચાર્યની બદલી થતાં વિદ્યાર્થીઓ-વાલીઓનો ચક્કાજામ | kathodara teache...

સીજી રોડ સ્થિત આંગડીયા પેઢીના નામે નાણાં લઇ ગઠિયાઓએ છેતરપિંડી કરી | defrauded the Angadia firm locat…

સીજી રોડ સ્થિત આંગડીયા પેઢીના નામે નાણાં લઇ ગઠિયાઓએ છેતરપિંડી કરી | defrauded the Angadia firm locat...

નરોડામાં સરકારી રાહતના 12 હજાર કિલો ઘંઉનો જથ્થો ભરેલી ટ્રક જપ્ત કરાઇ | Truck carrying 12 thousand kg…

નરોડામાં સરકારી રાહતના 12 હજાર કિલો ઘંઉનો જથ્થો ભરેલી ટ્રક જપ્ત કરાઇ | Truck carrying 12 thousand kg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer : પાકિસ્તાન વિરુદ્ધ બદલો કે અમેરિકા સાથે વેપાર ? ભારતના કયા વલણથી થઈ શકે છે ઓછુ નુકસાન

Explainer : પાકિસ્તાન વિરુદ્ધ બદલો કે અમેરિકા સાથે વેપાર ? ભારતના કયા વલણથી થઈ શકે છે ઓછુ નુકસાન

1 year ago
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા જેનું નામ છે આદ્યશક્તિ ગરબા

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા જેનું નામ છે આદ્યશક્તિ ગરબા

9 months ago
‘લખપતિ દીદી’ યોજનામાં પણ ગુજરાત રાજ્ય પાછલી હરોળમાં, કેન્દ્રએ 267 કરોડ આપવાની માત્ર વાતો કરી | gujar…

‘લખપતિ દીદી’ યોજનામાં પણ ગુજરાત રાજ્ય પાછલી હરોળમાં, કેન્દ્રએ 267 કરોડ આપવાની માત્ર વાતો કરી | gujar…

11 months ago
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News