gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતરના ભલાડામાં કુવામાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો | Body of a young man found in suspic…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
માતરના ભલાડામાં કુવામાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો | Body of a young man found in suspic…
8
VIEWS
Share on FacebookShare on Twitter

– 19 વર્ષના યુવકની હત્યા કે આત્મહત્યાનું રહસ્ય અકબંધ

– બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો : યોગ્ય તપાસ ન કર્યાના આક્ષેપ સાથે પોલીસનો ઘેરાવ

નડિયાદ : માતરના ભલાડા ગામમાં બે દિવસ અગાઉ યુવક ઘરેથી નીકળી ગયો હતો. પરત ન આવતા પરિવારજનોએ ગુમ થયાની જાણ પોલીસમાં કરી હતી. ત્યારે આજે ગામના અવાવરૂ કુવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે યોગ્ય તપાસ ન કરતા દિકરો મૃત્યુ પામ્યો હોવાના આક્ષેપ સાથે પોલીસનો ઘેરાવ કર્યો હતો. ત્યારે ૧૯ વર્ષના યુવકની હત્યા કે આત્મહત્યા તે રહસ્ય અકબંધ છે.

માતર તાલુકાના ભલાડા ગામે પંચાયત ઓફિસની પાછળ ૪૭ વષય પ્રકાશભાઈ શીવાભાઈ રાવળ રહે છે. તેમનો સૌથી નાનો પુત્ર જયદીપ ઉર્ફે જલ્લુ (ઉ.વ.૧૯) ગત ૧૪મી એપ્રિલના રોજ પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા સિવાય ઘરેથી નીકળી ગયો હતો. જેની લાપતા નોંધ પરિવારજનોએ લીંબાસી પોલીસ મથકે નોધાવી હતી. આજે બુધવારે બે દિવસ બાદ જયદીપ ઉર્ફે જલ્લુનો મૃતદેહ ગામના ભાગોળે આવેલા અવાવરું કુવામાંથી મળી આવ્યો છે. જેના પગલે ગામમાં ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ લીંબાસી પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી. જ્યારે આ ગુમ કેસમાં પોલીસે યોગ્ય તપાસ ન કરી હોય અને પરીવારે વારંવાર દિકરાની કોલ ડીટેઈલ્સ તપાસ કરી અને છેલ્લા કોની સાથે કર્યો છે તે અંગે પણ તપાસ કરવા જણાવ્યું હતું, છતાં પોલીસે તપાસમાં કોઈ રસ દાખવ્યો ન હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ પોલીસનો ઘેરાવ કર્યો હતો. બાદમાં સમજાવટ બાદ મામલો થાળે પાડયો હતો. હાલ આ મામલે પોલીસે અપમૃત્યુનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પરીવારજનોના જણાવ્યા મુજબ દિકરો ખૂબ સરળ સ્વભાવનો હતો અને કોઈએ તેની હત્યા કરી હોય તેવી આશંકા પણ વ્યક્ત કરી છે. હવે આ હત્યા છે કે આત્મહત્યા? તે અંગે યોગ્ય તપાસ બાદ જ સાચી વિગતો સામે આવશે.

પોલીસે યોગ્ય તપાસ કરી હોત તો દિકરો અમારી વચ્ચે હોતઃ મૃતકના પિતા

આ સમગ્ર મામલે મૃતક યુવકના પિતા પ્રકાશભાઈ રાવળે જણાવ્યું કે, બે દિવસ પહેલા સવારે ૯ વાગ્યાના અરસામાં મારા ઘરેથી પુત્ર ગુમ થયો હતો. પોલીસમાં તે જ સમયે અમે જાણ કરી હતી. જે બાદ મોડી સાંજે ગુમ જાણવાજોગ પોલીસે દાખલ કરી હતી. પોલીસ દ્વારા આ ગુમ જાણવા જોગને લઈને કોઈપણ કાર્યવાહી કરી નથી જો જે તે સમયે કોલ ડીટેલ્સ દ્વારા કામગીરી કરાઈ હોત તો આજે મારો પુત્ર મારી વચ્ચે હોત. ગામમાં સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં છે. હવે અમને ન્યાય મળે બસ એટલુ જ ઇચ્છીએ છીએ.

જાણ થયાના બે દિવસ સુધી ધારાસભ્ય કલ્પેશ પરમાર ફરક્યા નહીં હોવાનો આરોપ

આ સિવાય દિકરો ગુમ થયાનું માલુમ પડયા બાદ તુરંત માતર ધારાસભ્ય અને ગામના અગ્રણી કલ્પેશભાઈ પરમારને પણ આ સંદર્ભે પરીવારે જાણ કરી હતી. પરંતુ પોલીસ અને ધારાસભ્યએ તપાસ ચાલુ છે જણાવી માત્ર સાંત્વના આપી હતી. ધારાસભ્ય અને પોલીસ યુવકના ગુમ થવાની જાણ થયાથી મૃતદેહ મળવા સુધીના બે દિવસના સમયગાળા સુધી આ વિસ્તારમાં ફરક્યા પણ ન હોવાના આક્ષેપ ઉઠયા છે.

કુવાની આસપાસ બે સ્થાનોએ સીસીટીવી બિનઉપયોગી

જે અવાવરુ કુવામાંથી મૃતદેહ મળ્યો છે, ત્યાં આસપાસ ૨ સ્થાને સીસીટીવી લગાવેલા છે. પરંતુ અહીંયા તપાસ કરતા સીસીટીવીનું કોઈ રેકોર્ડીંગ સ્ટોર ન થતુ હોવાનું સામે આવ્યુ છે. આ વચ્ચે પરીવારજનોએ એમ પણ આક્ષેપ કર્યો છે કે, મૃતદેહ લાવીને કુવામાં ફેંકવામાં આવ્યો છે. જેથી આ અંગે હત્યા કરાઈ હોવાની પ્રબળ શક્યતાઓ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…
GUJARAT

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…

October 26, 2026
वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की
GUJARAT

वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की

October 26, 2026
Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…
GUJARAT

Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

October 26, 2026
Next Post
ચેકડેમમાં નહાવા ગયા હતા વઢવાણના બે યુવકો, ડૂબી જતાં મોતથી ગામમાં સન્નાટો પ્રસર્યો | Two youths drown…

ચેકડેમમાં નહાવા ગયા હતા વઢવાણના બે યુવકો, ડૂબી જતાં મોતથી ગામમાં સન્નાટો પ્રસર્યો | Two youths drown...

ભાવ. જિલ્લામાં 11,000 સ્માર્ટ વીજ મીટર લાગ્યા, પ્રિપેઈડ નહીં બિલીંગ સિસ્ટમ જ લાગુ | Price 11000 smar…

ભાવ. જિલ્લામાં 11,000 સ્માર્ટ વીજ મીટર લાગ્યા, પ્રિપેઈડ નહીં બિલીંગ સિસ્ટમ જ લાગુ | Price 11000 smar...

‘બેફામ વૃક્ષો કાપવા બદલ જેલ જવા તૈયાર રહો..’ સુપ્રીમ કોર્ટે તેલંગાણાની કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો | …

'બેફામ વૃક્ષો કાપવા બદલ જેલ જવા તૈયાર રહો..' સુપ્રીમ કોર્ટે તેલંગાણાની કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાણંદ હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, ગ્રામ્ય LCB એ મોરૈયાથી આરોપીને દબોચ્યો | Ahmedabad R…

સાણંદ હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, ગ્રામ્ય LCB એ મોરૈયાથી આરોપીને દબોચ્યો | Ahmedabad R…

12 months ago
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

6 months ago
સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ ન થાય ત્યાં સુધી લારીઓ ઊઠાવો નહીં | Do not lift trucks until the stree…

સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ ન થાય ત્યાં સુધી લારીઓ ઊઠાવો નહીં | Do not lift trucks until the stree…

1 year ago
અમદાવાદમાં આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી, રૂ.30 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad C…

અમદાવાદમાં આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી, રૂ.30 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad C…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News