gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતાને મેસેજ કરતા યુવક પર પુત્રનો કાચની બોટલથી હુમલો | Son attacks young man with glass bottle while…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
માતાને મેસેજ કરતા યુવક પર પુત્રનો કાચની બોટલથી હુમલો | Son attacks young man with glass bottle while…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,માતાને મેસેજ કરનાર યુવક  પર પુત્રે કાચની બોટલ વડે હુમલો કરી ગળા, હાથ અને પગના ભાગે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી  છે.

તરસાલી બાયપાસ નજીક આદર્શ નગરમાં રહેતા સુખદેવસિંગ રૃપસિંગભાઇ મહેરા પોર જી.આઇ.ડી.સી.માં ડ્રાઇવિંગ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યંું  છે કે, મારી ઓળખાણ રાજુ સોલંકી, કૃણાલ પરમાર અને એક સગીર સાથે થઇ હતી.   સગીર ઘણીવાર રાતે મોડા ઘરે જતો હોઇ તેની મમ્મી મને અવાર – નવાર ફોન કરીને પૂછતી હતી. તેણે તેની મમ્મીના મોબાઇલ ફોનમાં મારા  મેસેજ અને કોલ જોતા ગુસ્સે થયો હતો.  તેણે મને તરસાલી તળાવ પાસે મળવા બોલાવી કાચની બોટલ વડે હુમલો કરી મને ગળા, હાથ  અને  પગના ભાગે ઇજા પહોંચાડી હતી.તેના બે મિત્રોએ પણ મને માર માર્યો હતો. 

જ્યારે સામા  પક્ષે સગીરની માતાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મેસેજ કરવાના મુદ્દે તકરાર થતા સુખદેવસિંગે મારા દીકરાને કાન પર બચકું ભરી લીધું હતું. તેમજ જમણી આંખના ઉપરના ભાગે કડુ મારી દીધું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
કોમ્પ્યુટર લેબમાં એક કોમ્પ્યુટર પર ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને બેસાડાય છે | protest of students in polyt…

કોમ્પ્યુટર લેબમાં એક કોમ્પ્યુટર પર ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને બેસાડાય છે | protest of students in polyt...

૩.૩૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Accused’s bail application rejected in Rs …

૩.૩૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Accused's bail application rejected in Rs ...

બળાત્કારની ફરિયાદ બાદ ડો.ચિરાગનો મોબાઇલ સલાટવાડાથી બંધ થઇ ગયો | The mobile phone of the doctor accus…

બળાત્કારની ફરિયાદ બાદ ડો.ચિરાગનો મોબાઇલ સલાટવાડાથી બંધ થઇ ગયો | The mobile phone of the doctor accus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માર્ચ એન્ડિંગ પૂર્વે ફોરેન ફંડોની નવી લેવાલી : નિફટી સ્પોટ 308 પોઈન્ટની છલાંગે 23658 | Fresh buying …

1 year ago
એન્ટાર્કટિકનો પીગળતો બરફ કાર્બન બોમ્બને જીવંત કરી શકે | Melting Antarctic ice could bring carbon bom…

11 months ago
રવિવારે પરશુરામ જન્મોત્સવ પર્વે શોભાયાત્રા નિકળશે | A procession will be taken out on Sunday on the …

5 months ago
જામનગરના વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરી તો બંદૂક ઝૂંટવી આરોપીઓ ફરાર | Fatal attack on …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News