gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: જામનગરની ગુમ સગીરા અમદાવાદથી મળી, કારણ જાણી પોલીસ પણ ચોંકી | Mi…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: જામનગરની ગુમ સગીરા અમદાવાદથી મળી, કારણ જાણી પોલીસ પણ ચોંકી | Mi…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News : જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસે ગુમ થયેલી એક સગીરાને માત્ર 18 કલાકમાં જ શોધી કાઢીને પરિવારને હેમખેમ પરત સોંપી છે. રાજકોટ, જામનગર અને અમદાવાદ સુધી ફેલાયેલી આ શોધખોળમાં પોલીસે 70થી વધુ સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી અને ત્રણ અલગ-અલગ ટીમો બનાવી હતી.

પોલીસને જાણ અને તાત્કાલિક કાર્યવાહી

ગતરોજ રાત્રે એક પરિવાર દ્વારા તેમની સગીર વયની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સગીર દીકરી ટ્યુશન ક્લાસમાંથી ઘરે પરત ન ફરતાં પોલીસે ગંભીરતાથી આ કેસ લીધો અને તાત્કાલિક ત્રણ ટીમોની રચના કરી. એક ટીમને ટ્યુશન ક્લાસથી લઈને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવાની જવાબદારી સોંપવામાં આવી. સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે સગીરા એક રિક્ષામાં બેસીને સાત રસ્તા બસ સ્ટેન્ડ પહોંચી હતી. ત્યાંના કેમેરા ચેક કરતાં તે રાજકોટ તરફ જતી બસમાં બેસી હોવાનું જાણવા મળ્યું.

ત્રણ ટીમોની સઘન તપાસ

આ માહિતી મળતા જ, એક ટીમને રાજકોટ અને બીજી ટીમને અમદાવાદ રવાના કરવામાં આવી. ત્રીજી ટીમે ટેકનિકલ સોર્સ દ્વારા સગીરાનું લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો. ટેકનિકલ તપાસમાં સગીરા અમદાવાદમાં હોવાનું જાણવા મળ્યું. આ લીડ મળતા જ અમદાવાદની ટીમને તુરંત જાણ કરવામાં આવી. ટીમે ખાનગી બસોના પિકઅપ પોઇન્ટ પર વોચ ગોઠવી, કારણ કે સગીરા દિલ્હી જવા માટે બસ પકડવાની હતી. આખરે, સતત 18 કલાકની મહેનત બાદ સગીરાને હેમખેમ શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી.

પારિવારિક તણાવને કારણે ઘરેથી ભાગી

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સગીરાએ જણાવ્યું કે, ઘરમાં માનસિક ત્રાસના કારણે કંટાળીને તે ઘરેથી ભાગી હતી. તે ક્યાં જવું તે નક્કી કરી શકી ન હતી. ટ્યુશન ક્લાસમાંથી નીકળીને તે રિક્ષા મારફતે એસટી ડેપો પહોંચી અને ત્યાંથી રાજકોટ થઈને અમદાવાદ પહોંચી હતી. અમદાવાદથી તે દિલ્હી જવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તે પરિવાર સાથે ફરી જોડાઈ શકી.

આ પણ વાંચો: જીવના જોખમે ગણપતિ વિસર્જન: જામનગરમાં તંત્રની અપીલ છતાં નાગરિકોની બેદરકારી યથાવત

15 પોલીસકર્મીઓની મહેનત

આ સમગ્ર ઓપરેશનમાં કુલ 15 પોલીસ કર્મચારીઓની ત્રણ ટીમોએ જામનગર, રાજકોટ અને અમદાવાદના 70થી વધુ સીસીટીવી કેમેરાની ઝીણવટભરી તપાસ કરી હતી. આ સફળતા બાદ પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…
GUJARAT

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…

June 22, 2026
સરકાર ન માનતા હવે ખેડૂતો ‘દ્વારકાધીશ’ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિ…
GUJARAT

સરકાર ન માનતા હવે ખેડૂતો ‘દ્વારકાધીશ’ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિ…

June 22, 2026
“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…
GUJARAT

“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…

June 22, 2026
Next Post
’33 જીવન રક્ષક દવાઓ પર હવે 0% GST’, આરોગ્ય ક્ષેત્રને લઈને નિર્મલા સીતારમણે શું કરી જાહેરાત? | 0% GST…

'33 જીવન રક્ષક દવાઓ પર હવે 0% GST', આરોગ્ય ક્ષેત્રને લઈને નિર્મલા સીતારમણે શું કરી જાહેરાત? | 0% GST...

રાજબાઈના મેળામાં હત્યાથી નાસભાગ: ભત્રીજીને ભગાડી જનારો યુવક મેળામાં દેખાતા કાકાએ છરીના ઘા ઝીંકી દીધા…

રાજબાઈના મેળામાં હત્યાથી નાસભાગ: ભત્રીજીને ભગાડી જનારો યુવક મેળામાં દેખાતા કાકાએ છરીના ઘા ઝીંકી દીધા...

પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’ | GST Council Meet …

પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’ | GST Council Meet ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીઃ આધેડની હત્યાનો કેસ ઉકેલાયો, જમીન વિવાદને લઈને ભત્રીજાએ જ કાકાનું ઢીમ ઢાળ્યું | Amreli Murder…

અમરેલીઃ આધેડની હત્યાનો કેસ ઉકેલાયો, જમીન વિવાદને લઈને ભત્રીજાએ જ કાકાનું ઢીમ ઢાળ્યું | Amreli Murder…

10 months ago
અમદાવાદમાં તીવ્ર ગરમી સામે AMC એ સફાઈ કર્મચારીઓ માટે સફેદ ટોપી અને ORS આપી વિશેષ વ્યવસ્થા કરી.

અમદાવાદમાં તીવ્ર ગરમી સામે AMC એ સફાઈ કર્મચારીઓ માટે સફેદ ટોપી અને ORS આપી વિશેષ વ્યવસ્થા કરી.

2 months ago
વડોદરામાં ફ્લાયઓવર અને રેલવે ઓવરબ્રિજના રસ્તા રીસર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ | Road resurfacing w…

વડોદરામાં ફ્લાયઓવર અને રેલવે ઓવરબ્રિજના રસ્તા રીસર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ | Road resurfacing w…

6 months ago
પ.બંગાળના બર્ધમાનમાં મોટી કરુણાંતિકા, બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં 10ના મોત, 30 ઈજાગ્રસ્ત | 10 dead 35 inj…

પ.બંગાળના બર્ધમાનમાં મોટી કરુણાંતિકા, બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં 10ના મોત, 30 ઈજાગ્રસ્ત | 10 dead 35 inj…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News