gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માથાભારે ભૂમાફિયાના ગેરકાયદે ખનન રોકતા ગ્યાસપુરના લોકોને ધમકી અપાઇ | local notorious people threaten…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
માથાભારે ભૂમાફિયાના ગેરકાયદે ખનન રોકતા ગ્યાસપુરના લોકોને ધમકી અપાઇ | local notorious people threaten…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

અમદાવાદ નજીક આવેલા ગ્યાસપુર ગામ પાસે આવેલા સાબરમતી નદીના પટમાં કેટલાંક ખનન માફિયાઓ મોટાપાયે સક્રિય થતા ગામના સ્થાનિક લોકોએ  તેમને રોકવાનો પ્રયાસ કરતા ધમકી આપવામાં આવી હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફે સ્થળ પરથી હીટાચી મશીન અને જેસીબી મશીન જપ્ત કર્યા હતા. જ્યારે ત્યાં રહેલા લોકો ફરાર થઇ ગયા હતા. આ અંગે નારોલ પોલીસે રિપોર્ટ કરીને ખાણ-ખનીજ વિભાગને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

માથાભારે ભૂમાફિયાના ગેરકાયદે ખનન રોકતા ગ્યાસપુરના લોકોને ધમકી અપાઇ 2 - imageઅમદાવાદના છેવાડે આવેલા ગ્યાસપુર ગામ પાસે આવેલી સાબરમતી નદીના પટમાં છેલ્લાં ઘણા સમયથી મહેશ માતમભાઇ ભરવાડ અને તેના સાગરિતો દ્વારા જેસીબી અને હીચાટી મશીનથી રેતીનું ગેરકાયદે ખનન કરીને મોટાપ્રમાણમાં રેતીની ચોરી કરવામાં આવતી હતી. ચોરીના રેતી લઇને જતાડમ્પર  ગામના એક સ્થાનિક ખેડૂતોના ખેતરમાંથી જતા હોવાથી તે પરેશાન હતા અને આ મામલે તેમણે મહેશ ભરવાડને અનેકવાર સમજાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ, તે સતત ધમકી આપતો હતો એટલું જ  રેતી ભરેલા ડમ્પરને ગામમાંથી જોખમી રીતે પસાર કરવામાં આવતા હતા.

જેથી ગુરૂવારે ગામના સ્થાનિક લોકો નદીના પટમાં ગયા હતા અને રેતીનું ખનન રોકવા માટે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેથી નારોલ પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફ સ્થળ પર દોડી આવતા મહેશ ભરવાડ અને તેના સાગરિતો ૩ હીટાચી અને પાંચ જેસીબી મશીન મુકીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. કરોડોની કિંમતના મશીનોને પોલીસ મથકે લાવીને નારોલ પોલીસે આ અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરવા માટે તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ સ્થાનિક ગ્રામજનોએ મહેશ ભરવાડ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …
GUJARAT

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …

February 9, 2026
VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…
GUJARAT

VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…

February 9, 2026
વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…
GUJARAT

વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…

February 9, 2026
Next Post
દિર્ઘાયુ વ્યાસે સિંધી વેપારીને ધમકાવીને સાડા દશ લાખ રૂપિયા પડાવ્યા! | Dirghayu vyas duped money anf …

દિર્ઘાયુ વ્યાસે સિંધી વેપારીને ધમકાવીને સાડા દશ લાખ રૂપિયા પડાવ્યા! | Dirghayu vyas duped money anf ...

ગુજરાત SGST વિભાગના જામનગરના CAને ત્યાં દરોડા, રૂ.560 કરોડના બોગસ બિલિંગ રેકેટનો કર્યો પર્દાફાશ | Ra…

ગુજરાત SGST વિભાગના જામનગરના CAને ત્યાં દરોડા, રૂ.560 કરોડના બોગસ બિલિંગ રેકેટનો કર્યો પર્દાફાશ | Ra...

જામનગરના CA સામે કરોડોની GST ચોરી મામલે અંતે ગુનો દાખલ | Case finally registered against Jamnagar CA…

જામનગરના CA સામે કરોડોની GST ચોરી મામલે અંતે ગુનો દાખલ | Case finally registered against Jamnagar CA...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો પ.બંગાળ Vs ઈડી વિવાદ: મમતા સરકારે કેવિએટ પિટિશન દાખલ કરી, હવે એજન્સી પણ મેદાને

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો પ.બંગાળ Vs ઈડી વિવાદ: મમતા સરકારે કેવિએટ પિટિશન દાખલ કરી, હવે એજન્સી પણ મેદાને

1 month ago
સુરત મ્યુનિ. કમિશનરે 2026-27 નું 10593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું : 5073 કરોડ કેપિટલ કામો | Sur…

સુરત મ્યુનિ. કમિશનરે 2026-27 નું 10593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું : 5073 કરોડ કેપિટલ કામો | Sur…

6 days ago
અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા ૮ એપ્રિલથી એડવાન્સ ટેકસ રિબેટ યોજના,૧૨થી ૧૫ ટકા રિબેટ અપાશે | Ahmedabad …

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા ૮ એપ્રિલથી એડવાન્સ ટેકસ રિબેટ યોજના,૧૨થી ૧૫ ટકા રિબેટ અપાશે | Ahmedabad …

10 months ago
TAFF દ્વારા આયોજિત ટોઠા પાર્ટીમાં 8 The Pizza Stone બન્યું મોજનું કેન્દ્ર, ગુજરાતી આર્ટિસ્ટો રહ્યા હ…

TAFF દ્વારા આયોજિત ટોઠા પાર્ટીમાં 8 The Pizza Stone બન્યું મોજનું કેન્દ્ર, ગુજરાતી આર્ટિસ્ટો રહ્યા હ…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News