gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો
0
VIEWS
Share on FacebookShare on Twitter

સંવેદનાનું સરનામું: કશિશ દે નાયક  ભાવના દે ના પરિવારે દીકરીને દત્તક લઈ સ્થાપ્યું પ્રેરણાદાયી ઉદાહરણ

રીતિ-રિવાજ અને રાજીપો: કિન્નર સમાજના આંગણે દીકરીનું આગમન, વાજતે-ગાજતે થઈ વધામણી

કિન્નર સમાજની અનોખી પહેલ: દત્તક લીધેલી દીકરીના સ્વાગતમાં ભાવુક દ્રશ્યો સર્જાયા

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: કિન્નર સમાજની માનવતા: દીકરીને દત્તક લઈ વાજતે-ગાજતે  ઢૂંઢોસ્તવ  ઉજવતા સમાજ માટે પ્રેરણારૂપી ઉદાહરણ બન્યા છે.

સમાજમાં જેમને અવારનવાર ઉપેક્ષાનો સામનો કરવો પડે છે, તેવા કિન્નર સમાજે માનવતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કિન્નર સમાજ દ્વારા એક દીકરીને દત્તક લઈને તેના જીવનને સુરક્ષિત અને સુંદર બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ પવિત્ર પ્રસંગને યાદગાર બનાવવા માટે પરંપરાગત રીતિ-રિવાજો સાથે ભવ્ય ઢૂંઢોસ્તવ ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભવ્ય આયોજન અને પરંપરાગત ઉજવણી
દીકરીના આગમનને વધાવવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં કિન્નર સમાજના અગ્રણીઓ અને મુખીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ-નગારા અને વાજતે-ગાજતે દીકરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને પરંપરાગત રિવાજો મુજબ દીકરીને આશીર્વાદ આપવામાં આવ્યા ત્યારે સમગ્ર માહોલ અત્યંત ભાવુક અને આનંદમય બની ગયો હતો.

કશિશ દે નાયક  ભાવના દે ની વિશેષ યોગદાન સમગ્ર કાર્યકમે
આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન કશિશ દે નાયક  ભાવના દે અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં શિવાની દે કશિશ દે ઉર્ફે નેહલ દે દ્વારા દીકરીને ગોદ લઈને માનવતા પૂર્ણ ઉદાહરણ રજુ કર્યું હતું. તેમની મહેનત અને ચોકસાઈભર્યા આયોજનને કારણે આ ઉત્સવ માત્ર એક પ્રસંગ ન રહેતા માનવતાનો સંદેશ ફેલાવનારું માધ્યમ બન્યો હતો.

મીડિયામાં ગુંજ્યો માનવતાનો સાદ:આ અનોખી ઘટનાની નોંધ  સ્થાનિક મીડિયા દ્વારા લેવામાં આવી છે. કિન્નર સમાજના આ પગલાને સોશિયલ મીડિયા અને લોકો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઘટના સાબિત કરે છે કે પ્રેમ અને સંવેદના પર કોઈ ચોક્કસ વર્ગનો ઈજારો નથી, પરંતુ તે શુદ્ધ હૃદયની ઓળખ છે.
આ પ્રેરણાદાયી સમાચાર દ્વારા સમાજમાં એ સંદેશ વહેતો થયો છે કે જો હૃદયમાં કરુણા હોય, તો કોઈપણ વ્યક્તિ બીજાના જીવનમાં ઉજાસ પાથરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…
GUJARAT

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…

April 12, 2026
બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs…
GUJARAT

બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs…

April 12, 2026
માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…
GUJARAT

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

April 12, 2026
Next Post
મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા

મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા

વાઘ માટે ‘ડેથ ટ્રેપ’ બન્યો આ ટુરિસ્ટ પાર્ક: 72 વાઘના ટપોટપ મોત પાછળનું સાચું કારણ શું? | mysterious …

વાઘ માટે 'ડેથ ટ્રેપ' બન્યો આ ટુરિસ્ટ પાર્ક: 72 વાઘના ટપોટપ મોત પાછળનું સાચું કારણ શું? | mysterious ...

રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ…

રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીગેટ બાવામાનપુરાના મકાનમાંથી ચરસનો જથ્થો પકડાયો, કેરિયર ફૈઝલ અને મહિલાની ધરપકડ | faizal and women…

પાણીગેટ બાવામાનપુરાના મકાનમાંથી ચરસનો જથ્થો પકડાયો, કેરિયર ફૈઝલ અને મહિલાની ધરપકડ | faizal and women…

3 months ago
પુણેમાં કોમી એકતાનો અનોખો કિસ્સો, એક જ સ્ટેજ પર હિન્દુ અને મુસ્લિમની લગ્નવિધી પાર પડી | rain unites …

પુણેમાં કોમી એકતાનો અનોખો કિસ્સો, એક જ સ્ટેજ પર હિન્દુ અને મુસ્લિમની લગ્નવિધી પાર પડી | rain unites …

11 months ago
ક્લાઈમેટ ચેન્જને કારણે સર્જાનારી ઇમરજન્સી સૌથી વધુ ભારતના ગરીબોને અસર કરશે : નિષ્ણાત

ક્લાઈમેટ ચેન્જને કારણે સર્જાનારી ઇમરજન્સી સૌથી વધુ ભારતના ગરીબોને અસર કરશે : નિષ્ણાત

5 months ago
મ.પ્ર.માં હત્યાનો આરોપી તેના જ બળદોની મદદથી પકડાયો !

મ.પ્ર.માં હત્યાનો આરોપી તેના જ બળદોની મદદથી પકડાયો !

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News