gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘માનવ ઇતિહાસની દિશા બદલી નાખી…’ વડાપ્રધાન મોદીની રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ | PM Modi P…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in INDIA
0 0
0
‘માનવ ઇતિહાસની દિશા બદલી નાખી…’ વડાપ્રધાન મોદીની રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ | PM Modi P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhi Jayanti: મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે (બીજી ઓક્ટોબર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત તેમણે વિજય ઘાટની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘મહાત્મા ગાંધીના આદર્શોએ માનવ ઈતિહાસની દિશા બદલી નાખી હતી.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘ગાંધી જયંતિ એ આપણા પ્રિય બાપુના અસાધારણ જીવનને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. તેમના આદર્શોએ માનવ ઇતિહાસની દિશા બદલી નાખ્યી. તેમણે બતાવ્યું કે હિંમત અને સરળતા કેવી રીતે મહાન પરિવર્તન લાવી શકે છે. તેઓ સેવા અને કરુણાને લોકોને સશક્ત બનાવવાનું સૌથી મોટું સાધન માનતા હતા. વિકસિત ભારત બનાવવાના અમારા કાર્યમાં અમે તેમના માર્ગને અનુસરીશું.’

પીએમ મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને પણ યાદ કર્યાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને પણ યાદ કર્યા, જેમની જન્મજયંતિ પણ બીજી ઓક્ટોબરે આવે છે. તેમણે ‘X’ લખ્યું, ‘શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી એક અસાધારણ રાજનેતા હતા જેમની પ્રામાણિકતા, નમ્રતા અને નિશ્ચયએ પડકારજનક સમયમાં પણ ભારતને મજબૂત બનાવ્યું. લાલ બહાદુર શાસ્ત્રી અનુકરણીય નેતૃત્વ, શક્તિ અને નિર્ણાયક કાર્યવાહીના પ્રતીક હતા. જય જવાન જય કિસાનના તેમના સૂત્રથી આપણા લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થઈ. તેઓ એક મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવાના આપણા પ્રયાસોમાં આપણને પ્રેરણા આપતા રહે છે.’

બીજી તરફ આજે વિજયાદશમીનો શુભ તહેવાર પણ છે. જેને લઈને વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ‘X’ પર લખ્યું, ‘વિજયાદશમી બુરાઈ અને અસત્ય પર સત્ય અને ભલાઈના વિજયનું પ્રતીક છે. હું ઈચ્છું છું કે આ શુભ પ્રસંગે, દરેકને હિંમત, શાણપણ અને ભક્તિના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળે. દેશભરના મારા પરિવારના સભ્યોને વિજયાદશમીની શુભકામનાઓ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી | Ahmedabad gold crosses Rs 1 21 000 silver…

અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી | Ahmedabad gold crosses Rs 1 21 000 silver...

યુવાનો સફેદ ભરવાડી ડ્રેસ અને માસ્ક પહેરી વાણીયા બને છે | Young men become Vaniyas wearing white shep…

યુવાનો સફેદ ભરવાડી ડ્રેસ અને માસ્ક પહેરી વાણીયા બને છે | Young men become Vaniyas wearing white shep...

સુરેન્દ્રનગરના સ્મશાનમાં નવરાત્રી દરમિયાન વેશધારણની અનોખી પરંપરા | Unique tradition of dressing up d…

સુરેન્દ્રનગરના સ્મશાનમાં નવરાત્રી દરમિયાન વેશધારણની અનોખી પરંપરા | Unique tradition of dressing up d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

1 month ago
વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર SBI નું ATM તોડવા રાજસ્થાનથી આવેલો ચોર પકડાયો | Thief from Rajasthan cau…

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર SBI નું ATM તોડવા રાજસ્થાનથી આવેલો ચોર પકડાયો | Thief from Rajasthan cau…

10 months ago
દ્વારકામાં નૂતન વર્ષ નિમિત્તે ઠાકોરજીના દર્શન માટે ભાવિકોની ભીડ જામી | Crowds of devotees gather in …

દ્વારકામાં નૂતન વર્ષ નિમિત્તે ઠાકોરજીના દર્શન માટે ભાવિકોની ભીડ જામી | Crowds of devotees gather in …

7 months ago
8 છગ્ગા અને 45 બોલમાં સેન્ચુરી… ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર એશિયા કપ અગાઉ ફૂલ ફોર્મમાં | rinku singh …

8 છગ્ગા અને 45 બોલમાં સેન્ચુરી… ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર એશિયા કપ અગાઉ ફૂલ ફોર્મમાં | rinku singh …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News