gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માનવ વિકાસ સૂચક આંકમાં ગુજરાત દેશમાં 20મા ક્રમે, ખાદ્યપદાર્થના ભાવ વધ્યા પણ આવક નહીં | Gujarat at 20…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
માનવ વિકાસ સૂચક આંકમાં ગુજરાત દેશમાં 20મા ક્રમે, ખાદ્યપદાર્થના ભાવ વધ્યા પણ આવક નહીં | Gujarat at 20…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat HDI: છેલ્લાં એકાદ વર્ષમાં એકસરખા ગાળામાં ખાદ્યપદાર્થોના ભાવોમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની અર્થવ્યવસ્થાની રેલગાડી પાટા પરથી ઉતરી ગઈ છ. જોકે, આવકમાં પ્રમાણમાં વૃદ્ધિ થઈ નથી.  બીજી તરફ, માનવ વિકાસનો સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત 20માં ક્રમે રહ્યું છે. 

આ પણ વાંચોઃ મધ્ય ગુજરાતની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, બેને કારણદર્શક નોટિસ, આરોગ્ય મંત્રીએ કેમ કરી કાર્યવાહી?

2024ની સરખામણીમાં 2025માં શાકભાજી, કઠોળ, દૂધ, ખાદ્યવસ્તુના ભાવમાં વધારો 

પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસનો આરોપ છે કે, મધ્યમ વર્ગના પરિવારો આવકના 35થી 45 ટકા ખાધાખોરાકીની ચીજવસ્તુઓ પર ખર્ચે છે. ગરીબના કિસ્સામાં આ હિસ્સો 40 થી 70 ટકા છે તે વાત સાચી પણ એને પાંચ કિલો ઘઉં મફત મળે છે, જે મળવા જ જોઈએ અને સાથોસાથ બાકીની જીવનજરૂરિયાતની વસ્તુ પણ રેશનિંગની દુકાનેથી વ્યાજબી ભાવે મળે છે. એટલે નિમ્ન મઘ્યમ વર્ગની માફક જેમની આવક સીમિત હોય અને ખાદ્યપદાર્થોના ભાવોમાં સહેજ પણ વધારો પોતાનું બજેટ સમતોલ કરવામાં મુશ્કેલી સર્જી શકે એટલી હદે પરિસ્થિતિ વિષમ બનતી નથી. આને કારણે નિમ્ન મધ્યમ વર્ગ પોતાના ‘થાલીનોમિક્સ’ પર કાતર ચલાવી એમાં કાપકૂપ કરવા માટે મજબૂર બને છે, જેની સીધી અસર પોષણની ગુણવત્તા પર પડે છે. 

આ પણ વાંચોઃ સાત દિવસથી સર્વેનું નાટક : ત્રણ ગામ વચ્ચે એક તલાટી, 7 ગામ વચ્ચે ગ્રામસેવક! ખેડૂતોમાં રોષ

તેમણે વઘુમાં જણાવ્યું કે, મધ્યમ વર્ગીય પરિવારો માસિક આવકના 30 થી 50 ટકા જેટલી રકમ ભોજન પર ખર્ચ કરે છે. મધ્યમ વર્ગ પાસે નિમ્ન મધ્યમ વર્ગની તુલનામાં પ્રમાણમાં વધુ નાણાંકીય ક્ષમતા અને બચત કરવાની ક્ષમતા હોય છે, જેનો ઉપયોગ શિક્ષણ, સ્વાસ્થ્ય અને મનોરંજન બજેટ માટે થતો હોય છે. મોંઘવારીને કારણે મધ્યમ વર્ગના પરિવારના બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય અને મનોરંજનના બજેટ ઉપર ભારણ આવે છે. યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસનો સૂચકાંક બહાર પાડવામાં આવે છે, જેના તાજેતરના આંકડા ચોંકાવી દે તેમ છે કેમકે, ભારત વૈશ્વિક કક્ષાએ 130મા નંબરે છે, જ્યારે ગુજરાત દેશમાં ૨૦મે ક્રમે રહ્યું છે જે ચિંતાનો વિષય છે.

વર્ષ 2024 અને વર્ષ 2025માં ખાદ્યપદાર્થના ભાવ

વસ્તુ 2024માં ભાવ (₹) 2025માં ભાવ (₹) વધારો (Increase)
લોટ (Flour) 30-35 38-40 20-25%
અડદની દાળ (Urad Dal) 35-40 50-60 20%
ડુંગળી (Onion) 30-40 50-70 60%
ટામેટાં (Tomato) 40-60 50-80 30%
બટાકા (Potato) 20-25 25-35 30%
ખાંડ (Sugar) 42-46 40-50 5%
સરસિયું તેલ (Mustard Oil) 110-120 115-125 5%
દૂધ (Milk) 56-60 60-66 6%

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi…
GUJARAT

રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi…

April 6, 2026
જામનગરમાં પટણીવાડની બે કુખ્યાત ગેંગના સામે 'ગુજસીટોક'નો સકંજો
GUJARAT

જામનગરમાં પટણીવાડની બે કુખ્યાત ગેંગના સામે 'ગુજસીટોક'નો સકંજો

April 6, 2026
વાસદ ચોકડી પાસે 15 પશુ ભરેલી ટ્રક ઝડપાઈ, 2 સામે ફરિયાદ દાખલ | Truck carrying 15 cattle caught near V…
GUJARAT

વાસદ ચોકડી પાસે 15 પશુ ભરેલી ટ્રક ઝડપાઈ, 2 સામે ફરિયાદ દાખલ | Truck carrying 15 cattle caught near V…

April 6, 2026
Next Post
કચ્છના અંજારમાં સાવકા પિતાનું રાક્ષસી કૃત્ય, ફક્ત 2 વર્ષના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય | kutc…

કચ્છના અંજારમાં સાવકા પિતાનું રાક્ષસી કૃત્ય, ફક્ત 2 વર્ષના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય | kutc...

વડોદરાના મોકસી ગામે શિકાર કરવા જતા દિપડો પાણીમાં ફસાયો, ઇજાગ્રત હાલતમાં રેસ્ક્યુ | Leopard gets trap…

વડોદરાના મોકસી ગામે શિકાર કરવા જતા દિપડો પાણીમાં ફસાયો, ઇજાગ્રત હાલતમાં રેસ્ક્યુ | Leopard gets trap...

મધ્ય ગુજરાતની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, બેને કારણદર્શક નોટિસ, આરોગ્ય મંત્રીએ કેમ કરી કાર્યવાહી? | pmjay i…

મધ્ય ગુજરાતની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, બેને કારણદર્શક નોટિસ, આરોગ્ય મંત્રીએ કેમ કરી કાર્યવાહી? | pmjay i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેમકા ગામમાં નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન ઝડપાયું | Illegal sand mining from river caught in Memk…

મેમકા ગામમાં નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન ઝડપાયું | Illegal sand mining from river caught in Memk…

2 months ago
2019માં પણ ગુજરાતમાં આવ્યો હતો વાઘ, 6 મહિનામાં થયું હતું મોત, કારણ જાણી તમારી આંખો ભીની થઈ જશે | tig…

2019માં પણ ગુજરાતમાં આવ્યો હતો વાઘ, 6 મહિનામાં થયું હતું મોત, કારણ જાણી તમારી આંખો ભીની થઈ જશે | tig…

5 months ago
પાકિસ્તાનના PM શરીફે કાશ્મીર મુદ્દે જુઠ્ઠાણુ ફેલાવ્યું, Xએ કર્યું ફેક્ટ ચેક | sehhbaz sharif pakista…

પાકિસ્તાનના PM શરીફે કાશ્મીર મુદ્દે જુઠ્ઠાણુ ફેલાવ્યું, Xએ કર્યું ફેક્ટ ચેક | sehhbaz sharif pakista…

5 months ago
પાણીના ધાંધીયા યથાવત, મહિપરીએજમાંથી ભાવનગરને 30 એમએલડી પાણી ઓછુ મળ્યું | Water shortage continues Bh…

પાણીના ધાંધીયા યથાવત, મહિપરીએજમાંથી ભાવનગરને 30 એમએલડી પાણી ઓછુ મળ્યું | Water shortage continues Bh…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News