gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માની છાતીથી વીંટળાયેલા જોડિયા બાળકો સહિત 3 લાશ નીકળતાં આખા ગામની આંખો ભીંજાઈ | conjoined twins and m…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in INDIA
0 0
0
માની છાતીથી વીંટળાયેલા જોડિયા બાળકો સહિત 3 લાશ નીકળતાં આખા ગામની આંખો ભીંજાઈ | conjoined twins and m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chamoli,Uttarakhand : ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના નંદનગરના કુંતરી લગા ફાલી ગામમાં બુધવારે અચાનક પૂર આવતાં ભારે તબાહી મચી હતી. આ દુર્ઘટનાના કારણે ઘણા લોકો પોતાના ઘરમાં દટાઈ ગયા હતા. તબાહી દરમિયાન એક પરિવારના જોડિયા બાળકો સાથે તેમની માતાનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. શુક્રવારે જ્યારે ત્રણેયના મૃતદેહો નીકાળવામાં આવ્યા ત્યારે જોડિયા બાળકો તેની માતાની છાતીથી વીંટળાયેલા હતા. આ દૃશ્ય જોઈ હર કોઈ પોતાના આસું રોકી ન શક્યા. 

આ પણ વાંચો: 127 ખાતા બંધ કરી ગ્રાહકોના 16 કરોડ રૂપિયા ચાઉં કરી ગયો બેન્ક કર્મચારી, વૃદ્ધોની સેવિંગ્સ પણ ના છોડી

રેસક્યૂ દરમિયાન માની છાતીથી વીંટળાયેલા મળ્યા બંને બાળકો 

પૂર હોનારત થઈ તેમાં ચમોલીની કાંતા દેવી તેના જોડિયા બાળકો સાથે કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જ્યારે બચાવ ટીમે ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા, ત્યારે બાળકો તેમની માતાની છાતી પર વળગેલા હતા. આ દૃશ્ય જોઈને બચાવ ટીમ સહિત ઘટનાસ્થળે હાજર દરેકની આંખોમાં આંસુ આવી ગયા.

બંને બાળકો ધોરણ 4 માં અભ્યાસ કરતાં હતા

આ અંગે મળતી માહિતી પ્રમાણે દસ વર્ષીય વિકાસ અને વિશાલ ધોરણ 4 માં અભ્યાસ કરતાં હતા. બુધવારે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે કાંતા દેવી અને કુંવર સિંહ તેમના જોડિયા બાળકો સાથે ઘરે હતા. અચાનક આવેલા પૂરથી તેઓ બધા અંદર ફસાઈ ગયા. બચાવ ટીમોએ 16 કલાક પછી 42 વર્ષીય કુંવર સિંહને કાટમાળમાંથી જીવતા બહાર કાઢ્યા. જોકે, તેમના જોડિયા બાળકો અને પત્ની કાંતા દેવી બચી ન શક્યા અને ત્રણેયના મોત થયા.

આ પણ વાંચો: VIDEO : દિલ્હીના આકાશમાં રાતે દેખાયો અદભૂત નજારો, કોઈ ડર્યું તો કોઈ અચંબામાં પડ્યું

મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને સાત પર પહોંચી 

નોંધનીય છે કે, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદના પૂરથી તબાહ થયેલા ગામોમાંથી શુક્રવારે વધુ પાંચ મૃતદેહ મળી આવ્યા હતા. આ સાથે આ વિસ્તારમાં ભૂસ્ખલન અને પૂરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને સાત પર પહોંચી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા. જિલ્લાના નંદનગરમાં પહેલાથી જ ભૂસ્ખલન સામે ઝઝૂમી રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…
INDIA

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…

May 18, 2026
અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…
INDIA

અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…

May 18, 2026
પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…
INDIA

પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…

May 18, 2026
Next Post
કાલાવડ-રાજકોટ હાઇવે રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક તરુણીના બંને પગ ભાંગી ગયા | young w…

કાલાવડ-રાજકોટ હાઇવે રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક તરુણીના બંને પગ ભાંગી ગયા | young w...

127 ખાતા બંધ કરી ગ્રાહકોના 16 કરોડ રૂપિયા ચાઉં કરી ગયો બૅન્ક કર્મચારી, વૃદ્ધોની સેવિંગ્સ પણ ના છોડી …

127 ખાતા બંધ કરી ગ્રાહકોના 16 કરોડ રૂપિયા ચાઉં કરી ગયો બૅન્ક કર્મચારી, વૃદ્ધોની સેવિંગ્સ પણ ના છોડી ...

કપડવંજમાં કરંટ લાગવાથી બે યુવકોનાં શંકાસ્પદ મોત, ઇન્ટરનેટ કનેક્શનનું કામ કરતા હોવાનું અનુમાન | kheda…

કપડવંજમાં કરંટ લાગવાથી બે યુવકોનાં શંકાસ્પદ મોત, ઇન્ટરનેટ કનેક્શનનું કામ કરતા હોવાનું અનુમાન | kheda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુન્દ્રા ગામમાં બોરકુવા ઉપર જુગાર રમતા સાતને પોલીસે ઝડપી લીધા | Police nab seven people for gamblin…

મહુન્દ્રા ગામમાં બોરકુવા ઉપર જુગાર રમતા સાતને પોલીસે ઝડપી લીધા | Police nab seven people for gamblin…

10 months ago
SMCએ રૂપિયા ૧.૨૬ કરોડના ડ્રગ્સ સાથે બે નાઇજીરીયનને ઝડપી લાધા | SMC nabbed two nigirians with drugs w…

SMCએ રૂપિયા ૧.૨૬ કરોડના ડ્રગ્સ સાથે બે નાઇજીરીયનને ઝડપી લાધા | SMC nabbed two nigirians with drugs w…

1 year ago
‘અમને ખબર જ હતી…’ પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા | india respon…

‘અમને ખબર જ હતી…’ પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા | india respon…

8 months ago
લીમલીની શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ | Tribute to national poet Zaverchand Megha…

લીમલીની શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ | Tribute to national poet Zaverchand Megha…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News