gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મામલતદાર પશ્ચિમ દ્વારા તાંદળજા વિસ્તારની ત્રણ દુકાનોના દબાણો તોડ્યા : વડોદરા કોર્પોરેશને શુક્રવારીના…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
મામલતદાર પશ્ચિમ દ્વારા તાંદળજા વિસ્તારની ત્રણ દુકાનોના દબાણો તોડ્યા : વડોદરા કોર્પોરેશને શુક્રવારીના…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મામલતદાર પશ્ચિમની આગેવાની હેઠળ તાંદળજાની કિસ્મત ચોકડી પાસે ત્રણ દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. 

આ કામગીરીમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે પણ સહભાગી બની દબાણો દૂર કરાવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જેપી રોડ પોલીસ મથકનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો.

બીજી તરફ, શુક્રવારી બજારમાં ગેરકાયદે પથારા તેમજ લારી-ગલ્લા સામે પણ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તંત્ર દ્વારા વેપારીઓને ગરનાળા પોલીસ ચોકીથી બાળ રિમાન્ડ હોમ સુધીના વિસ્તારમાં જ વેપાર કરવાની સૂચના આપવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બાળ રિમાન્ડ હોમથી કારેલીબાગ પાણીની ટાંકી સુધીના માર્ગ પર વધારાના પથારા અને લારી-ગલ્લા ઉભા ન રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. દબાણ શાખાની ટીમ અને સંબંધિત વોર્ડ સ્ટાફ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરીને ફરીથી દબાણ ન થાય તેની કાળજી લેવામાં આવી રહી છે.

શહેરના વોર્ડ નંબર-4 વિસ્તારમાં આવેલા ન્યુ વીઆઇપી રોડ પરની ગોપાલ કૃષ્ણ સોસાયટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન 10 ફૂટ જેટલી ઓરડીનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. કાર્યવાહીમાં વોર્ડ નંબર-4ની ટીમ, દબાણ શાખા તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…
GUJARAT

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

June 19, 2026
જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …

Next Post
જામનગરમાં કાલાવડ નાકા બહાર તુલીપ સોસાયટીમાં ગેસ લીકેજથી આગ : ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર…

જામનગરમાં કાલાવડ નાકા બહાર તુલીપ સોસાયટીમાં ગેસ લીકેજથી આગ : ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર...

સામાન્ય વરસાદમાં AMCના દાવા ધોવાયા: ખાડા પૂરવાની 7 દિવસની ડેડલાઇન ફેલ, રસ્તાઓ પોલા પડતાં હવે નવી તાર…

સામાન્ય વરસાદમાં AMCના દાવા ધોવાયા: ખાડા પૂરવાની 7 દિવસની ડેડલાઇન ફેલ, રસ્તાઓ પોલા પડતાં હવે નવી તાર...

જામનગરના પવન ચક્કી વિસ્તારમાં પાલિકાના ધીમી ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ | Public Outrage In Jamnaga…

જામનગરના પવન ચક્કી વિસ્તારમાં પાલિકાના ધીમી ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ | Public Outrage In Jamnaga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોણ કોને છેતરી રહ્યું છે? ગઠબંધનમાં તિરાડ બાદ DMK અને કોંગ્રેસ વચ્ચે ‘યુદ્ધ’, દક્ષિણ ભારતમાં નવા સમી…

1 month ago
IT કંપનીઓ એચ૧બી વિઝા પરની નિર્ભરતામાં ઘટાડો કરવાના મૂડમાં | IT companies in mood to reduce dependenc…

9 months ago
વડોદરા શહેર પોલીસના 9 PIની આંતરિક બદલી | internal transfer of 9 PI of vadodara city police

14 hours ago
વાસદ અને ઉમેટા બ્રિજ ઉપર સુરતથી સૌરાષ્ટ્ર જતા વાહનોનો 1 કિ.મી. ચક્કાજામ | 1 km traffic jam on Vasad …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News