gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મામાએ ભાણી ઉપર દાનત બગાડી દોઢ વર્ષથી અડપલા કરીને અઘટીત માંગણી કરી | Ekkewe polis ra fen makkei ew ca…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in GUJARAT
0 0
0
મામાએ ભાણી ઉપર દાનત બગાડી દોઢ વર્ષથી અડપલા કરીને અઘટીત માંગણી કરી | Ekkewe polis ra fen makkei ew ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

ઉત્તરપ્રદેશથી આવીને ભાણી રખિયાલમાં મામાના ઘરે અભ્યાસ કરતી હતી જ્યાં મામા દોઢ વર્ષથી શારિરીક અડપલા કરીને અઘટીત માંગણી કરતા હતા. જો કે સગીરાએ માતા-પિતાને આ અંગે વાત કરતા સાંભળવા તૈયાર ન હતા અને મામાએ દોઢ મહિના સુધી ભાણીને કોલેજ પણ જવા દીધી ન હતી. મામીએ વાત કરતા તેણે મામાને ઠપકો આપ્યો હતો. જેથી મામાએ ભાણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગઇ હતી. આ બનાવ અંગે  રખિયાલ પોલીસે મામા સામે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દોઢ મહિનાથી કોલેજ પણ જવા દીધી નહી ઃ મામા લેવા મુકવા આવતા રખિયાલ પોલીસે મામા સામે છેડતીનો ગુનો નોંધી તપાસ શરુ કરી

 ઉત્તરપ્રદેશની યુવતીએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં તેના મામા સામે ફરિયાદ નોંધાવી છે કે ૨૦૨૪માં યુવતી સગીરવયની હતી ત્યારે માતા-પિતાએ તેને વધુ અભ્યાસ માટે રખિયાલમાં તેના મામાના ઘરે મોકલી હતી. તે મામાના ઘરે રહીને કોલેજમાં અભ્યાસ કરતી હતી. દોઢ વર્ષથી મામા ભાણી ઉપર ખરાબ નજરથી જોતા હતા. એકલતાનો લાભ લઇને મામા ભાણીને શારિરીક અડપલા કરીને બિભત્સ માંગણીઓ કરતા હતા. 

 યુવતી તેના વતન ગઇ ત્યારે માતા-પિતાને વાત કરી હતી તેમને પણ વાત સાંભળી ન હતી છેલ્લા દોઢ મહિનાથી મામાએ ભાણીને કોલેજ પણ જવા દીધી ન હતી અને લેવા મુકવા મામા જતા ત્યારે પણ અડપલા કરતા હતા. ભાણીએ મામીને વાત કરતા મામીએ મામાને કેમ ભાણીને હેરાન કરો છો કહીને ઠપકો આપ્યો હતો. જેથી મામાએ ભાણીને તું કેમ મારી પત્નીને મારા વિરુધ્ધ ભડકાવે છે કહીને આ બાબતે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. તાજેતરમાં ઘરમાં બધા સૂતા હતા ત્યારે યુવતી ઘરમાંથી નીકળી ગઇ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ
GUJARAT

ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ

June 22, 2026
એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …
GUJARAT

એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …

June 22, 2026
અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found…
GUJARAT

અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found…

June 22, 2026
Next Post
બળવાના ડરથી વડોદરા જિલ્લાની સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ અટવાઇઃ ડેરીના પ્રમુખની ચૂંટણી અંગે પણ સસ્પેન્સ …

બળવાના ડરથી વડોદરા જિલ્લાની સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ અટવાઇઃ ડેરીના પ્રમુખની ચૂંટણી અંગે પણ સસ્પેન્સ ...

ગોત્રીની 3189 ફૂટ જમીન પડાવવા ડેવલોપરે બાેગસ સહીઓ કરાવી નકશા મંજૂર કરાવી લીધા | Developer forged own…

ગોત્રીની 3189 ફૂટ જમીન પડાવવા ડેવલોપરે બાેગસ સહીઓ કરાવી નકશા મંજૂર કરાવી લીધા | Developer forged own...

ગોરવાના ઓપન બારના પ્રકરણમાં જવાહરનગર પોલીસની ભૂમિકા ચર્ચામાં,13 આરોપી જેલભેગા | 13 accused of open b…

ગોરવાના ઓપન બારના પ્રકરણમાં જવાહરનગર પોલીસની ભૂમિકા ચર્ચામાં,13 આરોપી જેલભેગા | 13 accused of open b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીની કર્ણાટકમાં ‘રોહિત વેમુલા ઍક્ટ’ લાગુ કરવાની અપીલ, CM સિદ્ધારમૈયાને લખ્યો પત્ર | rahul g…

રાહુલ ગાંધીની કર્ણાટકમાં ‘રોહિત વેમુલા ઍક્ટ’ લાગુ કરવાની અપીલ, CM સિદ્ધારમૈયાને લખ્યો પત્ર | rahul g…

1 year ago
આતંક ફેલાવનારા પાકિસ્તાને જ સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કર્યું…’, UNમાં ભારતનો જડબાતોડ જવાબ | india s…

આતંક ફેલાવનારા પાકિસ્તાને જ સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કર્યું…’, UNમાં ભારતનો જડબાતોડ જવાબ | india s…

1 year ago
વલસાડ જિલ્લાના હવામાનમાં પલટો, ધરમપુર-કપરાડામાં ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતિત | Unseasonal Rains Lash …

વલસાડ જિલ્લાના હવામાનમાં પલટો, ધરમપુર-કપરાડામાં ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતિત | Unseasonal Rains Lash …

8 months ago
મઢાદ ગામમાં બે વ્યક્તિ પર શખ્સનો ધારિયા વડે હુમલો | Man attacks two people with a knife in Madhad vi…

મઢાદ ગામમાં બે વ્યક્તિ પર શખ્સનો ધારિયા વડે હુમલો | Man attacks two people with a knife in Madhad vi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News