gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મારા પુત્રના બ્રાહ્મણની પુત્રી સાથે લગ્ન ન થાય ત્યાં સુધી…’, IAS અધિકારીની ટિપ્પણીથી વિવાદ, બ્રાહ્…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in INDIA
0 0
0
મારા પુત્રના બ્રાહ્મણની પુત્રી સાથે લગ્ન ન થાય ત્યાં સુધી…’, IAS અધિકારીની ટિપ્પણીથી વિવાદ, બ્રાહ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IAS Santosh Verma Brahmin Bahu Remark Reservation Controversy: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત અજાક્સ (મધ્ય પ્રદેશ અનુસૂચિત જાતિ-જનજાતિ અધિકારી અને કર્મચારી સંઘ) ના પ્રાંતીય અધિવેશન દરમિયાન નવનિયુક્ત પ્રાંતીય અધ્યક્ષ અને વરિષ્ઠ IAS અધિકારી સંતોષ વર્માના એક નિવેદનથી વિવાદ સર્જાયો થયો છે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયું છે, જેના કારણે બ્રાહ્મણ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 

IAS અધિકારી સંતોષ વર્માનું વિવાદાસ્પદ નિવેદન

મધ્ય પ્રદેશ અનુસૂચિત જાતિ-જનજાતિ અધિકારી અને કર્મચારી સંઘના અધિવેશનમાં સંતોષ વર્માએ કહ્યું હતું કે, ‘જ્યાં સુધી મારા દીકરાને કોઈ બ્રાહ્મણ પોતાની દીકરી દાનમાં ન આપે અથવા તેની સાથે સંબંધ ન બને ત્યાં સુધી અનામત ચાલુ રહેવી જોઈએ.’

આ નિવેદનનો વીડિયો વાઈરલ થયા પછી સમગ્ર મધ્ય પ્રદેશમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો.  

અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજના પ્રદેશ અધ્યક્ષે આ ટિપ્પણીને દીકરીઓનું અપમાન ગણાવી

અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજના પ્રદેશ અધ્યક્ષ પુષ્પેન્દ્ર મિશ્રાએ આ ટિપ્પણીને દીકરીઓનું અપમાન ગણાવી હતી. તેમણે કહ્યું કે, ‘સરકાર ‘બેટી-બચાવો, બેટી-બઢાઓ’ જેવા અભિયાનો ચલાવી રહી છે, ત્યારે એક વરિષ્ઠ અધિકારી દ્વારા આવી ભાષા એક આખા સમાજના ગૌરવને ઠેસ પહોંચાડે છે.’

બ્રાહ્મણ સમાજનું કહેવું છે કે આ ટિપ્પણી અનામત ચર્ચાને વ્યક્તિગત સંબંધો સાથે જોડીને ખોટી દિશામાં લઈ જનારી છે અને તેનાથી સમાજમાં બિનજરૂરી તણાવ વધે છે.

લોકોએ માફીની માગ કરી

વીડિયો વાઈરલ થયા બાદ રાજ્યભરમાં આ નિવેદન પર ચર્ચા તેજ છે અને ઘણા સંગઠનોએ IAS અધિકારી પાસેથી સ્પષ્ટતા અને માફીની માગ કરી છે.

આ પણ વાંચો: ગુજરાત સરકાર ‘રામભરોસે’! મંત્રીઓ દ્વારા CMના આદેશની અવગણના, ધારાસભ્યો DyCMનું કહ્યું માને છે

ભોપાલમાં વિરોધ પ્રદર્શનનું આયોજન 

આ મામલે બ્રાહ્મણ સમાજ ટૂંક સમયમાં ભોપાલમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરશે. સંગઠનના નેતાઓએ જણાવ્યું છે કે, જો અધિકારી માફી નહીં માગે તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi
INDIA

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

March 25, 2026
લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…
INDIA

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

March 25, 2026
નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…
INDIA

નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…

March 25, 2026
Next Post
વડોદરા: BLOના સમર્થનમાં AAP નેતાનો અનોખો વિરોધ: જાહેરમાં શરીર પર કોરડા ઝીંકી સરકારને જગાડવાનો પ્રયાસ…

વડોદરા: BLOના સમર્થનમાં AAP નેતાનો અનોખો વિરોધ: જાહેરમાં શરીર પર કોરડા ઝીંકી સરકારને જગાડવાનો પ્રયાસ...

પ્રેમીને સાથે રાખી પતિને મોતને ઘાટ ઉતારનાર ત્રણ સંતાનની માતા પાસે હત્યાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું …

પ્રેમીને સાથે રાખી પતિને મોતને ઘાટ ઉતારનાર ત્રણ સંતાનની માતા પાસે હત્યાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું ...

રાજકોટમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો: પતિએ જ સળિયાના ઘા મારી પત્નીનું ઢીમ ઢાળી દીધું | Rajkot Woman…

રાજકોટમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો: પતિએ જ સળિયાના ઘા મારી પત્નીનું ઢીમ ઢાળી દીધું | Rajkot Woman...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપો આસપાસ દબાણોથી વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam problem i…

વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપો આસપાસ દબાણોથી વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam problem i…

2 months ago
વિવાદિત મહંત યતિ નરસિંહાનંદે હવે પોલીસ અધિકારીઓ માટે અભદ્ર ભાષા વાપરી, કેસ દાખલ | Mahant Yati Narsin…

વિવાદિત મહંત યતિ નરસિંહાનંદે હવે પોલીસ અધિકારીઓ માટે અભદ્ર ભાષા વાપરી, કેસ દાખલ | Mahant Yati Narsin…

1 year ago
NRI થાપણોમાં 23 ટકાનો વધારો થતા 14.55 અબજ ડોલર પહોંચી | NRI deposits rise 23% to 14 55 billion

NRI થાપણોમાં 23 ટકાનો વધારો થતા 14.55 અબજ ડોલર પહોંચી | NRI deposits rise 23% to 14 55 billion

11 months ago
શાપરમાં બૂટલેગરે ગૌચરની જમીન ઉપર ખડકી દીધેલું મકાન તોડી પડાયું | A house erected by a bootlegger on …

શાપરમાં બૂટલેગરે ગૌચરની જમીન ઉપર ખડકી દીધેલું મકાન તોડી પડાયું | A house erected by a bootlegger on …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News