gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શાપરમાં બૂટલેગરે ગૌચરની જમીન ઉપર ખડકી દીધેલું મકાન તોડી પડાયું | A house erected by a bootlegger on …

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
શાપરમાં બૂટલેગરે ગૌચરની જમીન ઉપર ખડકી દીધેલું મકાન તોડી પડાયું | A house erected by a bootlegger on …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડિમોલિશનની કાર્યવાહીમાં પોલીસ, ટીડીઓ, સરપંચ, તલાટી હાજર રહ્યા

બૂટલેગર સામે દારૂના અડધો ડઝન ગુના નોંધાયા હતાં, 100 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ

રાજકોટ: શાપરમાં રહેતા બૂટલેગર મહેન્દ્રસિંહ ઉર્ફે ધોની ઉર્ફે નરેન્દ્રસિંહ શિવમંગલસિંહ ચૌહાણના ગેરકાયદે મકાન ઉપર આજે તંત્રએ બૂલડોઝર ફેરવી દીધું હતું. 

ગૃહ વિભાગ દ્વારા અસામાજિક તત્વો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશના ભાગરૂપે શાપર પોલીસે તપાસ કરતાં બૂટલેગર મહેન્દ્રસિંહનું મકાન ગેરકાયદે હોવાની માહિતી મળી હતી. જેથી તે મકાનના ડિમોલીશન માટે મામલતદારને પત્ર લખ્યો હતો.

મામલતદારે તપાસના અંતે ગૌચરની જમીન ઉપર આ મકાન બંધાયાનો રિપોર્ટ આપતાં તેના આધારે શાપર પોલીસે ટીડીઓને પત્ર લખ્યો હતો. આખરે આજે ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવી હતી. બૂટલેગર મહેન્દ્રસિંહ વિરૂધ્ધ શાપર પોલીસમાં જ પ્રોહીબીશનના અડધો ડઝન ગુના નોંધાયેલા છે. 

શાપર પોલીસે જણાવ્યું કે સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ હોય તો મામલતદારને પત્ર લખવાનો હોય છે. જ્યારે ગૌચરની જમીન ઉપર દબાણ હોય તો તે ગ્રામ પંચાયત અને ટીડીઓની અંડરમાં આવે છે. બૂટલેગર મહેન્દ્રસિંહનું  મકાન ગૌચરની જમીન ઉપર હોવાથી આજની ડિમોલીશનની કાર્યવાહીમાં ટીડીઓ, સરપંચ અને તલાટી પણ હાજર રહ્યા હતાં. આ રીતે અંદાજે રૂા. ૨૦ લાખની કિંમતની ૧૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…
GUJARAT

October 26, 2026
वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की

Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

Next Post
સિહોરમાં પાણી માટે ટળવળતી પ્રજા, ચાર-પાંચ દિવસે પાણી આપવા પોકાર | People struggling for water in Seh…

સિહોરમાં પાણી માટે ટળવળતી પ્રજા, ચાર-પાંચ દિવસે પાણી આપવા પોકાર | People struggling for water in Seh...

આણંદ જિલ્લામાં બપોરે બે વાગ્યે જ ગરમી 40 ડિગ્રીને પાર | The temperature in Anand district crossed 40…

આણંદ જિલ્લામાં બપોરે બે વાગ્યે જ ગરમી 40 ડિગ્રીને પાર | The temperature in Anand district crossed 40...

મોરબીમાં સડેલાં સરકારી અનાજનો જથ્થો સળગાવીને નાશ કરવા રહસ્યમય ષડયંત્ર! | Mysterious conspiracy to bu…

મોરબીમાં સડેલાં સરકારી અનાજનો જથ્થો સળગાવીને નાશ કરવા રહસ્યમય ષડયંત્ર! | Mysterious conspiracy to bu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લંડનમાં મહાવીર જન્મ કલ્યાણકનું ભવ્ય આયોજન, શાંતિ અને એકતાનો સંદેશ પાઠવ્યો | Mahavir Swami Janma Kaly…

6 months ago
પોરબંદરમાં બેંક કર્મચારીને મરવા મજબૂર કરનાર વિસાવદરનાં સ્ત્રી-પુરૂષ ઝડપાયા | Man and woman from Visa…

1 year ago
સોનામાં રૂ.2000, ચાંદીમાં રૂ.5000નો ઘટાડો: પ્લેટીનમમાં પણ રૂ.1500 તૂટયા | Gold falls by Rs 2000 silv…

8 months ago
ગુજરાતમાં આજથી મગફળી સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ, CCTVથી સમગ્ર પ્રક્રિયા પર નજર | Purchase of…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News