gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મારું નિવેદન પાર્ટી-વિરોધી નહીં, દેશહિતમાં હતું…’, સસ્પેન્ડ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સ…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
‘મારું નિવેદન પાર્ટી-વિરોધી નહીં, દેશહિતમાં હતું…’, સસ્પેન્ડ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RK Singh Respond on Suspension from BJP : ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. સવારે જ પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ‘કારણ બતાવો નોટિસ’ (Show-Cause Notice) ફટકારવામાં આવી હતી. જેના ગણતરીના કલાકો બાદ જ આર.કે. સિંહે પાર્ટી છોડી દીધી છે. 

જે.પી. નડ્ડાને પત્ર લખ્યો

આર.કે. સિંહે આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને એક પત્ર લખીને જાણકારી આપી હતી. પત્રમાં આર.કે. સિંહે જણાવ્યું હતું કે, ‘મને મીડિયાના માધ્યમથી જાણ થઈ કે પાર્ટીએ મારી વિરુદ્ધ સસ્પેન્શન અને શો-કોઝ નોટિસ જાહેર કરી છે. નોટિસમાં આરોપોની વિગતો આપવામાં આવી નથી, તેથી તેના પર યોગ્ય રીતે જવાબ આપવો શક્ય નહોતો.’

આ પણ વાંચોઃ 2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર

મેં તો દેશ હિતમાં વાત કરી હતીઃ આર.કે. સિંહ

આર.કે. સિંહે પોતાના નિવેદનનો બચાવ કરતા કહ્યું કે, ‘મારું નિવેદન ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને ટિકિટ આપવા વિરુદ્ધ હતું. આ પગલું કોઈ પણ રીતે પાર્ટી-વિરોધી વલણ નથી, પરંતુ દેશ અને સમાજના હિતમાં ઉઠાવવામાં આવ્યું છે.’ આ ઉપરાંત તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, ‘પાર્ટીમાં કેટલાક લોકો રાજકારણમાં ગુનાખોરી અટકાવવાના વિરોધમાં છે.’

BJPની કાર્યવાહી

આ રાજીનામા બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. બિહાર વિધાનસભા ચૂંટણી બાદ ભાજપે પાર્ટીમાં બળવાખોરીના આરોપસર આર.કે. સિંહને સસ્પેન્ડ કર્યા હતા. આ ઉપરાંત ભાજપે તેમની વિરુદ્ધ ‘પાર્ટી-વિરોધી ગતિવિધિઓ’ અને સંગઠનાત્મક અનુશાસનનું ઉલ્લંઘન કરવાના આરોપો પણ લગાવ્યા હતા. આર.કે. સિંહ ઉપરાંત, પાર્ટીએ MLC અશોક કુમાર અગ્રવાલ અને કટિહારના મેયર ઉષા અગ્રવાલને પણ સમાન આરોપોસર સસ્પેન્ડ કરી દીધા છે. 

આ પણ વાંચોઃ 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર? NDA તરફથી ચિરાગ પાસવાનું પહેલું મોટું નિવેદન

શો-કોઝ નોટિસમાં શું કહેવાયું? 

ભાજપે આર.કે સિહંને સસ્પેન્ડ કરતા સમયે શો-કોઝ (કારણ બતાવો) નોટિસ પણ ફટકારી હતી. નોટિસમાં આરોપ લગાવાયો હતો કે તેમના જાહેર નિવેદનો અને વર્તન દ્વારા પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે. નોટિસમાં લખ્યું હતું કે, ‘તમે પાર્ટી-વિરોધી ગતિવિધિઓમાં સામેલ છો, જેનાથી પાર્ટીને નુકસાન થયું છે. તેથી તમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને તમને પાર્ટીમાંથી કેમ કાઢી મૂકવા નહીં જોઇએ તે અંગે જણાવવા માટે કહેવામાં આવે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…
INDIA

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

March 24, 2026
‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
Next Post
ફરીદાબાદથી જપ્ત કરેલા વિસ્ફોટકના જથ્થામાં બ્લાસ્ટ થયો: નૌગામમાં 9 મોત મામલે ગૃહમંત્રાલયનું સત્તાવાર …

ફરીદાબાદથી જપ્ત કરેલા વિસ્ફોટકના જથ્થામાં બ્લાસ્ટ થયો: નૌગામમાં 9 મોત મામલે ગૃહમંત્રાલયનું સત્તાવાર ...

યુપીના સોનભદ્રમાં પથ્થર ખનન દરમિયાન મોટી દુર્ઘટના, અનેક શ્રમિકો દટાયાની આશંકા | uttar pradesh sonbha…

યુપીના સોનભદ્રમાં પથ્થર ખનન દરમિયાન મોટી દુર્ઘટના, અનેક શ્રમિકો દટાયાની આશંકા | uttar pradesh sonbha...

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓના લાયસન્સ રદ્દ કરવા રજૂઆત | Proposal to cancel licenses of trad…

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓના લાયસન્સ રદ્દ કરવા રજૂઆત | Proposal to cancel licenses of trad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૦૮ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી રદ | Tax consultant’s bail application rej…

૧૦૮ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી રદ | Tax consultant’s bail application rej…

7 days ago
શહેરના નવાપરામાં માથાકુટ, શખ્સોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું | શહેરના નવાપરામાં માથાકુટ શખ્સોએ 2 રાઉન્ડ …

શહેરના નવાપરામાં માથાકુટ, શખ્સોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું | શહેરના નવાપરામાં માથાકુટ શખ્સોએ 2 રાઉન્ડ …

2 days ago
ગુજરાત હાઈકોર્ટ સહિત પાંચ જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી; ડૉગ-બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્…

ગુજરાત હાઈકોર્ટ સહિત પાંચ જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી; ડૉગ-બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્…

3 months ago
31stની મજા સજામાં ફેરવાઈ: અમદાવાદની હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 9 નબીરાઓ ઝડપાયા | Ahmeda…

31stની મજા સજામાં ફેરવાઈ: અમદાવાદની હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 9 નબીરાઓ ઝડપાયા | Ahmeda…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News