gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2025
in INDIA
0 0
0
‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jagadguru Rambhadracharya to Army Chief Upendra Trivedi : ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ચિત્રકૂટ પહોંચ્યા હતા. અહીં તેમણે જગદગુરુ રામભદ્રાચાર્યની સાથે મુલાકાત કરવાની સાથે સદગુરુ આંખની હોસ્પિટલમાં સિમ્યુલેટર મશીનનું ઉદઘાટન કર્યું હતું. જગદગુરુ રામભદ્રાચાર્યએ આશ્રમની મુલાકાત બદલ સેના પ્રમુખને દીક્ષા આપી હતી, જ્યારે જગદગુરુએ દીક્ષાના બદલે પીઓકે માગ્યું છે. તેમણે આજે (29 મે) કહ્યું કે, ‘મેં સેના પ્રમુખ પાસે દક્ષિણમાં પાક અધિકૃત કાશ્મીર એટલે કે PoKની માંગ કરી છે.

સેના પ્રમુખે રામ મંત્રથી દીક્ષા લીધી

સેના પ્રમુખની મુલાકાત વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે, ‘મેં તેમને રામ મંત્રથી એ જ દીક્ષા આપી હતી જે ભગવાન હનુમાનને માતા સીતા પાસેથી મળી હતી અને પછી લંકા પર વિજય મેળવ્યો હતો. મેં તેમની પાસેથી દક્ષિણા માંગી છે કે મને પીઓકે પાછું જોઈએ.’

સેના પ્રમુખ સિમ્યુલેટર મશીનનું ઉદઘાટન કર્યું

સદગુરુ સેવા કેન્દ્રના એક સભ્ય માહિતી આપી છે કે, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સદગુરુએ આંખની હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. જગદગુરુ અને સેના પ્રમુખે તબીબી તાલીમ માટે વપરાતું સિમ્યુલેટર મશીન જોયું હતું. તેમણે મશીનનું ઉદઘાટન કર્યું હતું. આખા ભારતમાં આવી માત્ર ચાર કે પાંચ જ મશીનો છે, જ્યારે મધ્યપ્રદેશમાં આ પ્રથમ મશીન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

Next Post
ઓપરેશન શિલ્ડ: ગુજરાત સહિતના રાજ્યોમાં 31 મેના રોજ યોજાશે મોક ડ્રીલ, યુદ્ધની સ્થિતિ અંગે લોકોને કરાશે જાગૃત

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી બિરેન સિંહની જગ્યાએ કોઈ બીજું બનશે CM? ફરી સરકાર ગઠબંધનની કવાયત તેજ

‘પાકિસ્તાનના ગોળીબારથી અસરગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરો રાહત પેકેજ’, રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર

'પાકિસ્તાનના ગોળીબારથી અસરગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરો રાહત પેકેજ', રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેબીની ચેતવણીની અસર : નવેમ્બરમાં ડિજિટલ સોનાની ખરીદીમાં 47% ઘટાડો | Impact of SEBI warning: Digital …

7 months ago
વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત | Girlfriend who lived with a heretic commits sui…

2 months ago
ભારત રશિયાના ઓઇલની આયાતમાં ડિસેમ્બરથી ક્રમશઃ ઘટાડો કરશે! | India will gradually reduce Russian oil i…

8 months ago
ચોરી થયેલી બાઇક લઇને જતો યુવક ડિવાઇડર સાથે અથડાતા મોત | A young man carrying a stolen bike died afte…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News