gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘મારે લેવાના છે તે કોઈ પૈસા આપતું નથી, ઉઘરાણીવાળાના ફોન આવે છે’, અમરેલીમાં વ્યાજખોરના ત્રાસથી વ્યક્ત…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
‘મારે લેવાના છે તે કોઈ પૈસા આપતું નથી, ઉઘરાણીવાળાના ફોન આવે છે’, અમરેલીમાં વ્યાજખોરના ત્રાસથી વ્યક્ત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : રાજ્યમાં મારામારી, આપઘાતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે અમરેલીના બાબરા તાલુકામાં એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. મળતી માહિતી મુજબ, મૃતકે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતકે સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે, ‘મારે લેવાના છે તે કોઈ પૈસા આપતું નથી, ઉઘરાણીવાળાના ફોન આવે છે….’ સમગ્ર મામલે પોલીસે સ્યુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

બાબરામાં વ્યાજખોરોના ત્રાસથી 40 વર્ષીય પરણિતે કર્યો આપઘાત

મળતી માહિતી મુજબ, બાબરા તાલુકાના વાવડી ગામના નિલેશ ગમારા નામના 40 વર્ષીય પરણિત વ્યક્તિએ પોતાની વાડીએ ઝાડ સાથે દોરડું બાંધીને આત્મહત્યા કરી હતી. મૃતક પાસેથી 6 પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જણાવે. સ્યુસાઈડ નોટમાં વ્યાજખોરોના નામો અને માથે કરજ હોય એવો ઉલ્લેખ કર્યો છે. 

'મારે લેવાના છે તે કોઈ પૈસા આપતું નથી, ઉઘરાણીવાળાના ફોન આવે છે', અમરેલીમાં વ્યાજખોરના ત્રાસથી વ્યક્તિનો આપઘાત 2 - image

આ પણ વાંચો: ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતામાં, ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી

સમગ્ર ઘટના મામલે પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પી.એમ. અર્થે બાબરા હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. પોલીસ દ્વારા સ્યુસાઈટ નોટના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ
GUJARAT

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

February 14, 2026
મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ
GUJARAT

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

February 14, 2026
વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…
GUJARAT

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

February 14, 2026
Next Post
ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી | DCP zone 7 executed operation clean swip …

ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી | DCP zone 7 executed operation clean swip ...

ફાઇનાન્સીયલ એડવાઇઝરને ડીજીટલ એરેસ્ટ કરીને ૫૮ લાખ પડાવી લેવાયા | Ahmedabad cyber crime branch reporte…

ફાઇનાન્સીયલ એડવાઇઝરને ડીજીટલ એરેસ્ટ કરીને ૫૮ લાખ પડાવી લેવાયા | Ahmedabad cyber crime branch reporte...

બાપોદના વ્રજરજ કોમ્પ્લેક્ષમાં કોમર્શિયલ પ્રવૃત્તિથી રહીશોમાં રોષ | Residents angered by commercial a…

બાપોદના વ્રજરજ કોમ્પ્લેક્ષમાં કોમર્શિયલ પ્રવૃત્તિથી રહીશોમાં રોષ | Residents angered by commercial a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસટી બસમાં કન્ડક્ટરનું હૃદય રોગના હુમલાથી મોત | Conductor dies of heart attack in ST bus

એસટી બસમાં કન્ડક્ટરનું હૃદય રોગના હુમલાથી મોત | Conductor dies of heart attack in ST bus

5 months ago

શિયાળામાં શરીર સ્વસ્થ રાખવા સવારે ખાલી પેટ પીવો આમળાનું આ આયુર્વેદિક ડ્રિંક, દૂર રહેશે બીમારીઓ | To keep your body healthy in winter drink this Ayurvedic drink of amla in morning

3 months ago
વડોદરામાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ, આડા સંબંધના કારણે યુવકની જાહેરમાં હત્યા | Vadodara Crime: You…

વડોદરામાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ, આડા સંબંધના કારણે યુવકની જાહેરમાં હત્યા | Vadodara Crime: You…

2 weeks ago
વડોદરામાં તરસાલીના વેપારી સાથે રૂ.11.49 લાખની ઠગાઈ : મંગલદીપ ઇન્ડસ્ટ્રીઝના પિતા-પુત્ર સામે ગુનો નોંધ…

વડોદરામાં તરસાલીના વેપારી સાથે રૂ.11.49 લાખની ઠગાઈ : મંગલદીપ ઇન્ડસ્ટ્રીઝના પિતા-પુત્ર સામે ગુનો નોંધ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News