gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી | DCP zone 7 executed operation clean swip …

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી | DCP zone 7 executed operation clean swip …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

આગામી તહેવારના દિવસો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ડીસીપી ઝોન-૭ના તાબામાં આવતા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનામાં પકડવાના બાકી આરોપી પકડવા અને વાહનચેકિંગની કામગીરી ખાસ કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૬૪ જેટલા વોન્ટેડ આરોપીઓ અને વાહનચેકિંગ દરમિયાન દશ આરોપીઓને ઓપરેશન ક્લીન સ્વીપ  હેઠળ ઝડપીને કાર્યવાહી કરી હતી.

ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી 2 - imageઆગામી નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે  ડીસીપી ઝોન-૭ શિવમ વર્માએ તેમના તાબામાં આવતા આઠ પોલીસ સ્ટેશન અને ડીસીપીના સ્ક્વોડના સ્ટાફના  ૨૨૫ પોલીસ કર્મચારીઓને સાથે રાખીને કુલ ૨૯ ટીમ બનાવીને શુક્રવારે રાતથી શનિવાર સવાર સુધી સ્પેશીયલ કોમ્બીંગ નાઇટ હેઠળ  કાર્યવાહી કરવામાં આવી હતી.

ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી 3 - imageજેમાં નહી ઝડપાયેલા ૬૪ જેટલા આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે નાકાબંધી કરીને વાહનચેકિંગ દરમિયાન ૧૦ ગુના નોંધીને ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓ હત્યાની કોશિષ, ઘરફોડ ચોરી, રાયોટીંગ, મારામારી,  જુગાર, પ્રોહીબીશન અને આઇટી એક્ટના ગુનામાં સંડોવાયેલા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
ફાઇનાન્સીયલ એડવાઇઝરને ડીજીટલ એરેસ્ટ કરીને ૫૮ લાખ પડાવી લેવાયા | Ahmedabad cyber crime branch reporte…

ફાઇનાન્સીયલ એડવાઇઝરને ડીજીટલ એરેસ્ટ કરીને ૫૮ લાખ પડાવી લેવાયા | Ahmedabad cyber crime branch reporte...

બાપોદના વ્રજરજ કોમ્પ્લેક્ષમાં કોમર્શિયલ પ્રવૃત્તિથી રહીશોમાં રોષ | Residents angered by commercial a…

બાપોદના વ્રજરજ કોમ્પ્લેક્ષમાં કોમર્શિયલ પ્રવૃત્તિથી રહીશોમાં રોષ | Residents angered by commercial a...

વડોદરા રેલ્વે ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વૉલીબોલ લીગનું આયોજન | Volleyball league organized by…

વડોદરા રેલ્વે ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વૉલીબોલ લીગનું આયોજન | Volleyball league organized by...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોરોના કેસના એક્ટિવ કેસનો આંકડો 5 હજારની નજીક, 24 કલાકમાં 7 દર્દીઓના મોત | india covid cases near 50…

1 year ago
VIDEO: રાજકોટના જૂના એરપોર્ટના પરિસરમાં ભીષણ આગ, અમદાવાદમાં ભદ્ર પ્લાઝા નજીક સળગતા તણખલા પડતા નાસભાગ…

11 months ago
આની સામે મહાભારત પણ નાનું લાગશે: 30,000 કરોડના કપૂર ફેમિલી વિવાદ પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી | s…

4 months ago
રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરી: ભાવનગર ડિવિઝનની ટ્રેન સેવા બે દિવસ માટે ખોરવાશે | Bhavnagar di…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News