gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મારો કોઈ પરિવાર નથી, તેજસ્વીએ મને ઘરેથી કાઢી મૂકી’, બહેન રોહિણીનો ભાઈ પર મોટો આરોપ | rohini accuses…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
‘મારો કોઈ પરિવાર નથી, તેજસ્વીએ મને ઘરેથી કાઢી મૂકી’, બહેન રોહિણીનો ભાઈ પર મોટો આરોપ | rohini accuses…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rohini Acharya accusations  : બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડીની કારમી હાર બાદ પાર્ટીમાં મોટો રાજકીય ઉથલપાથલ જોવા મળી રહ્યો છે. આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવની પુત્રી અને પૂર્વ લોકસભા ઉમેદવાર રોહિણી આચાર્યએ શનિવારે રાજકારણ છોડવાની જાહેરાત કરી છે અને તેના પરિવાર સાથેના સંબંધો તોડવાની વાત કરી છે. તેણે રાબડી દેવીના નિવાસસ્થાનેથી બહાર નીકળીને મીડિયાને સાથે વાત કરતાં કહ્યું, ‘મારો કોઈ પરિવાર નથી. હું જવાબદારી લેવા માંગતી નથી. ચાણક્યને પૂછો… જાઓ અને સંજય યાદવ, તેજસ્વીને પૂછો. જો તમે સવાલો કરશો તો દુર્વ્યવહાર કરવામાં આવશે અને ચંપલથી મારવામાં આવશે.’ રોહિણીએ તેજસ્વી યાદવ પર પરિવારમાંથી કાઢી મુકવાનો આરોપ લગાવ્યો.

આ પણ વાંચો: ફરીદાબાદથી જપ્ત કરેલા વિસ્ફોટકના જથ્થામાં બ્લાસ્ટ થયો: નૌગામમાં 9 મોત મામલે ગૃહમંત્રાલયનું સત્તાવાર નિવેદન

‘મારા પરિવાર સાથેના સંબંધો તોડી રહી છું’

રોહિણી આચાર્યએ પોતાનું રાજીનામું આપ્યા પછી ઇન્સ્ટાગ્રામ પર સ્પષ્ટ શબ્દોમાં પણ લખ્યું કે, તે રાજકારણમાંથી સન્યાસ લઈ રહી છે અને તેના પરિવાર સાથેના સંબંધો તોડી રહી છે. તેણે દાવો કર્યો હતો કે, તેજસ્વી યાદવના સલાહકાર સંજય યાદવ અને રમીઝ ઈચ્છતા હતા. તેણે લખ્યું છે, ‘હું રાજકારણ છોડી રહી છું અને મારા પરિવાર સાથેના સંબંધો તોડી રહી છું. સંજય યાદવ અને રમીઝ આ જ ઇચ્છતા હતા, અને હવે હું સંપૂર્ણ દોષ મારા પર લઈ રહી છું.’

રોહિણી પટણા છોડીને દિલ્હી રવાના

ડોક્ટરમાંથી રાજકારણી બનેલા રોહિણીએ 2024ની લોકસભા ચૂંટણીમાં સારણ બેઠક પરથી RJD ટિકિટ પર લડી હતી. પરંતુ તે ભાજપના રાજીવ પ્રતાપ રૂડી સામે હારી ગઈ હતી. ત્યારથી, તેમના પરિવાર અને પાર્ટીથી તેમનું અંતર વધી રહ્યું છે. એવું કહેવાય છે કે રોહિણી પટણા છોડીને દિલ્હી ગઈ છે. આ ઉપરાંત સુત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, તે હવે સિંગાપોર પરત ફરી રહી છે.

ચૂંટણીના કેટલાક મહિના પહેલા તેણે RJD, લાલુ પ્રસાદ યાદવ અને ભાઈ તેજસ્વી યાદવને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા હતા. તેમજ તેમની વારંવારની ભાવનાત્મક અને સૂચક પોસ્ટ્સ પરિવારમાં વધતા તણાવને સ્પષ્ટપણે દર્શાવે છે.

આ પણ વાંચો: ‘ચૂંટણીઓમાં સરકારી મશીનરીનો દુરૂપયોગ કરે છે ભાજપ’, અખિલેશનો આરોપ

રોહિણીએ 2022 માં તેના પિતાને તેની કિડનીનું દાન કરી

રિપોર્ટ પ્રમાણે વિવાદનું મૂળ 2022 માં તેના પિતા લાલુ પ્રસાદ યાદવને કિડની દાન કરવા અંગેના પ્રશ્નો અને ત્યારબાદના પ્રતિભાવો હતા. રોહિણીએ આ મુદ્દા પર જાહેરમાં ઘણી વખત પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
‘ચૂંટણીઓમાં સરકારી મશીનરીનો દુરૂપયોગ કરે છે ભાજપ’, અખિલેશનો આરોપ | Akhilesh Yadav Accuses BJP of Mis…

'ચૂંટણીઓમાં સરકારી મશીનરીનો દુરૂપયોગ કરે છે ભાજપ', અખિલેશનો આરોપ | Akhilesh Yadav Accuses BJP of Mis...

થલતેજની હોટલમાં વિદેશી યુવતીઓને ગેરકાયદે લાવીને  ચલાવવામાં આવતા દેહવિક્રયના કારોબારનો મામલો

થલતેજની હોટલમાં વિદેશી યુવતીઓને ગેરકાયદે લાવીને ચલાવવામાં આવતા દેહવિક્રયના કારોબારનો મામલો

મુંદરા પંથકમાં વધી રહેલા જીવલેણ અકસ્માતો ચિંતાજનક : તંત્ર જાગે | Increasing fatal accidents in Munda…

મુંદરા પંથકમાં વધી રહેલા જીવલેણ અકસ્માતો ચિંતાજનક : તંત્ર જાગે | Increasing fatal accidents in Munda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી, તહરીક-એ-હુર્રિયતનું હેડક્વાર્ટર સીલ | Jammu & Ka…

જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી, તહરીક-એ-હુર્રિયતનું હેડક્વાર્ટર સીલ | Jammu & Ka…

6 months ago
રાધનપુર પાસે ગમખ્વાર અકસ્માત, 5 વાહનોની એકબીજા સાથે ટક્કર, ચારના મોત, અનેક ઈજાગ્રસ્ત | Radhanpur Acc…

રાધનપુર પાસે ગમખ્વાર અકસ્માત, 5 વાહનોની એકબીજા સાથે ટક્કર, ચારના મોત, અનેક ઈજાગ્રસ્ત | Radhanpur Acc…

6 months ago
જામનગરની ઉત્સવ પ્રેમી જનતાએ ગઈકાલે મકર સંક્રાંતિના પર્વના દિવસે રંગ રાખ્યો: શહેરના અનેક વિસ્તારોમાં …

જામનગરની ઉત્સવ પ્રેમી જનતાએ ગઈકાલે મકર સંક્રાંતિના પર્વના દિવસે રંગ રાખ્યો: શહેરના અનેક વિસ્તારોમાં …

2 months ago
જામનગરમાં આજે વિવિધ હિન્દુ સંસ્થાઓ દ્વારા સ્વામિ નારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ દુર કરવાની…

જામનગરમાં આજે વિવિધ હિન્દુ સંસ્થાઓ દ્વારા સ્વામિ નારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ દુર કરવાની…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News