gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માર્ચમાં બેકારી વધી પણ જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. બે લાખ કરોડ ! | Unemployment increased in Marc…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in INDIA
0 0
0
માર્ચમાં બેકારી વધી પણ જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. બે લાખ કરોડ ! | Unemployment increased in Marc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નાણાકીય વર્ષ 2025-26નું ત્રીજુ સૌથી મોટુ કલેક્શન

– આયાત તેમજ સ્થાનિક વેચાણ તથા ખરીદીમાં મેળવેલા ટેક્સને કારણે જીએસટી ક્લેકશનમાં વૃદ્ધિ જોવા મળી

નવી દિલ્હી : માર્ચ, ૨૦૨૬માં જીએસટી કલેક્શન ૯ ટકા વધી બે લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું છે જે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ત્રીજું સૌથી વધુ કલેક્શમ રહ્યું છે તેમ સરકાર દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું છે. 

આયાત તેમજ સ્થાનિક વેચાણ તથા ખરીદીમાં મેળવેલા ટેક્સને કારણે જીએસટી ક્લેકશનમાં વૃદ્ધિ જોવા મળી છે. ગ્રોસ ડોમેસ્ટિક આવક ૫.૯ ટકા વધીને ૧.૪૬ લાખ કરોડ રૂપિયા રહી છે. 

જ્યારે આયાતમાંથી મળેલ ક્લેકશન ૧૭.૮ ટકા વધીને ૫૩,૮૬૧ કરોડ રૂપિયા રહ્યું છે. ઉલ્લેખનીય છે કે માર્ચ, ૨૦૨૫માં કુલ જીએસટી કલેક્શન ૧.૮૩ લાખ કરોડ રૂપિયા હતું. 

માર્ચ, ૨૦૨૬નું જીએસટી કલેક્શન નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું ત્રીજુ સૌથી મોટું કલેક્શન છે. ૨૦૨૫-૨૬માં સૌથી વધુ કલેક્શન એપ્રિલ, ૨૦૨૫માં ૨.૩૬ લાખ કરોડ રૂપિયા હતું. મે મહિનામાં જીએસટી કલેક્શન ૨.૦૧ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૨૫-૨૬નાં સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે ૮.૩ ટકા વધીને ૨૨.૨૭ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, ૨૦૨૫થી ૩૭૫ વસ્તુઓનાં જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત જીએસટીનાં ચાર સ્લેબ ૫,૧૨,૧૮ અને ૨૮ ટકા હતાં. જે ઘટાડીને  પાંચ અને ૧૮ એમ બે સ્લેબ કરવામાં આવ્યા હતાં. જો કે અલ્ટ્રા લક્ઝુરિયસ વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર ૪૦ ટકા જીએસટી રાખવામાં આવ્યો છે. માર્ચમાં ૨૨,૦૭૪ કરોડ રૂપિયાનું રિફન્ડ જારી કરવામાં આવ્યું હતું. જે ૧૩.૮ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. રિફન્ડ એડજસ્ટ કર્યા પછી માર્ચમાં જીએસટીની આવક ૧.૭૮ લાખ કરોડ રૂપિયા રહી છે. જે વાર્ષિક ધોરણે ૮.૨ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીએ માઝા મૂકી : પેટ્રોલ, ડીઝલ, ગેસ, વિમાન ભાડું… બધું મોંઘુ | Inflation has taken a toll: Pe…
INDIA

મોંઘવારીએ માઝા મૂકી : પેટ્રોલ, ડીઝલ, ગેસ, વિમાન ભાડું… બધું મોંઘુ | Inflation has taken a toll: Pe…

April 2, 2026
રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત | Russian crude: India imports 1 96 m…

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, બેફામ ગતિએ આવતા ટ્રકે 12 મહિલાને કચડી, 8ના મોત | Samruddhi Expressway T…

April 1, 2026
Next Post
સાંકડા રસ્તાઓ ઉપર સફાઈમાં કૌભાંડ, અમદાવાદમાં હેન્ડકાર્ટથી સફાઈમાં ગેરરીતી, વિજિલન્સ તપાસની માંગ | Sc…

સાંકડા રસ્તાઓ ઉપર સફાઈમાં કૌભાંડ, અમદાવાદમાં હેન્ડકાર્ટથી સફાઈમાં ગેરરીતી, વિજિલન્સ તપાસની માંગ | Sc...

રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત | Russian crude: India imports 1 96 m…

રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત | Russian crude: India imports 1 96 m...

ફુડ પોઈઝનીંગ થવાના કારણે દાણીલીમડાના ૭૦ લોકોને ઝાડા- ઉલટીની અસર,તંત્ર ઉંઘતુ ઝડપાયું | Due to food po…

ફુડ પોઈઝનીંગ થવાના કારણે દાણીલીમડાના ૭૦ લોકોને ઝાડા- ઉલટીની અસર,તંત્ર ઉંઘતુ ઝડપાયું | Due to food po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા | PM Modi’s …

3 months ago
ગઢડામાં દંપતી ઉપર હુમલો કરનાર ભાડુઆતને 2 વર્ષ સખત કેદની સજા | Tenant who attacked couple in Gadhada …

12 months ago
‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન | mutual und…

10 months ago
કરનાળી દર્શન કરીને પરત આવતા દારૃ પીધો અને પોલીસના હાથે ઝડપાયા | they drank alcohol while returning f…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News