gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરનાળી દર્શન કરીને પરત આવતા દારૃ પીધો અને પોલીસના હાથે ઝડપાયા | they drank alcohol while returning f…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
કરનાળી દર્શન કરીને પરત આવતા દારૃ પીધો અને પોલીસના હાથે ઝડપાયા | they drank alcohol while returning f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,મોડીરાતે વાહન ચેકિંગ દરમિયાન આજવા ચેક પોસ્ટ પાસે કારમાં દારૃનો નશો કરીને જતા છ નશેબાજોેને બાપોદ પોલીસે ઝડપી પાડયા હતા.

બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે રાતે આજવા ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન રાતે અઢી વાગ્યે એક કાર ઉભી  રાખી હતી. પી.આઇ. એમ.કે. ગુર્જરે તપાસ કરતા કારમાં બેઠેલા લોકોએ દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. કાર ચાલકનું નામ અંકુર અજીતસિંહ ગોહિલ ( રહે. ગામ કંડાચ, તા.કાલોલ, જિ.પંચમહાલ) હતું. તેમજ કારમાં બેસેલા અન્ય વ્યક્તિઓ (૨) સંદિપકુમાર પ્રવિણભાઇ પટેલ  (૩) વિશાલ કિશનભાઇ શેઠ્ઠી (૪) સચીન સુરેશભાઇ પટેલ  (૫) જીગર રમેશભાઇ  પટેલ  તથા (૬) રાજવીરસિંહ સંજયસિંહ ગોહિલ (તમામ રહે. જલતરંગ બંગ્લો,તા.હાલોલ, જિ.પંચમહાલ) હતા. આ તમામે  દારૃનો નશો કર્યો હોઇ પોલીસે ગુનો દાખલ કરી કાર કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ કરનાળી દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા પછી તેઓએ રસ્તામાં દારૃનો નશો કર્યો હતો અને ત્યારબાદ તેઓ વડોદરા સિટિમાં જમવા આવ્યા અને  પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. તમામ નશેબાજો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
તાંદલજાની જમીનમાં સમાધાન કરી રૃપિયા નહી ં ચૂકવી છેતરપિંડી | Fraud by not paying money after settling…

તાંદલજાની જમીનમાં સમાધાન કરી રૃપિયા નહી ં ચૂકવી છેતરપિંડી | Fraud by not paying money after settling...

વડોદરામાં એક ઇંચ વરસાદ લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો | one inch rain in vadodara

રોડ ક્રોસ કરતા સિક્યુરિટિ એજન્સીના મેનેજરનું ટ્રેલરની ટક્કરે મોત | sicurity agencys manager dead in …

રોડ ક્રોસ કરતા સિક્યુરિટિ એજન્સીના મેનેજરનું ટ્રેલરની ટક્કરે મોત | sicurity agencys manager dead in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…

5 months ago
અમદાવાદ: SG હાઈવે પર બ્રિજના કામ માટે મૂકેલું બેરિકેડ પડતા રિક્ષા પલટી ગઈ, પતરું વાગતા મુસાફરનું મોત…

3 months ago
તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા નરેન્દ્ર મોદીને આમંત્રણ | Narendra Modi invited to at…

6 months ago
સગા-સંબંધીને માલિક બતાવી ભાડા ભથ્થું લેતા હોવ તો ચેતજો! 200 ટકા દંડ ભરવો પડશે | HRA Fraud Alert: 200…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News