gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માવઠાંથી ખેડૂતોની માઠીઃ ઘઉં, ચણા, ધાણા, જીરૂ સહિતના પાક પર સંકટ | Farmers’ pain from drought: Crops …

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
માવઠાંથી ખેડૂતોની માઠીઃ ઘઉં, ચણા, ધાણા, જીરૂ સહિતના પાક પર સંકટ | Farmers’ pain from drought: Crops …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કમોસમી વરસાદ રવી પાકની સિઝનને નડયો : તેજ પવનમાં ઘઉં ઢળી ગયા : ચણા- જીરૂમાં રોગ આવવાની ભીતિ : કેસર કેરીનાં ઓછાં અને મોડાં ઉત્પાદનની સ્થિતિ વધુ વણસી

જૂનાગઢ, : મોસમનાં પૂર્વાનુમાન મુજબ આજે તો કમોસમી વરસાદનું જોર ઘટતાં આંશિક રાહત વ્યાપી છે પરંતુ રવી પાકની કાપણીના સમયે જ ગઈકાલે ઠેર-ઠેર પડી ગયેલા કમોસમી વરસાદને લીધે રવી પાકને નુકસાન થયું છે. ભારે પવન સાથે માવઠું થતા ઘઉં ઢળી ગયા છે તો જીરૂ અને ધાણામાં રોગ આવવાની સંભાવના છે. આ ઉપરાંત, કેસર કેરીના પાકમાં પણ એક તો આ વખતે આવરણ ઓછું અને મોડું છે તેમાં હવામાન પલટો થતાં આંબાવડીયું ધરાવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. 

સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, જામનગર સહિતના અનેક જિલ્લાઓમાં સારૂ એવું કેરીનું ઉત્પાદન થાય છે. પવન સાથે કમોસમી વરસાદ વરસી જતાં જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથમાં આંબે તૈયાર થતા કેરીના પાકને નુકસાન થયું છે. હાલ સૌરાષ્ટ્રમાં રવી પાકની કાપણીની સિઝન ચાલી રહી છે. અનેક વિસ્તારોમાં કાપણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજુ 40 ટકાથી વધુ વિસ્તારમાં ઘઉં, ચણા, ધાણા, જીરૂ સહિતનો રવી પાક હાલ તૈયાર થઈ ખેતરમાં ઉભો છે. થોડા દિવસોમાં તેની કાપણી શરૂ થનાર હતી પરંતુ ભારે પવન સાથે કમોસમી વરસાદ નડી ગયો છે. આ અંગે કૃષિ નિષ્ણાતે જણાવ્યું હતું કે કમોસમી વરસાદ સાથે પવન હતો તેથી તૈયાર થઈ ગયેલા ઘઉં ઢળી પડયા છે, જેના પર વરસાદ પડતાં પાકી ગયેલા દાણા ઉગવા લાગશે.ચણા અને જીરૂમાં  ફૂગ સહિતનો રોગચાળો આવવાની સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના ખેડૂતોને આર્થિક ફટકો: ઘઉં-ચણાના પાકને નુકસાન, કેસર કેરીને પણ ખતરો | Gujarat Farmers Hit Har…
GUJARAT

March 21, 2026
અમદાવાદમાં સિલિન્ડરનો કાળો કારોબાર! 3 લાખ લોકો પાસે LPG-PNG ડબલ કનેક્શન | Black Market in Ahmedabad:…

છોટા ઉદેપુરના સાત તાલુકામાં ઈદ-ઉલ-ફિત્રની ઉમંગભેર ઉજવણી, નસવાડીમાં હિન્દુ-મુસ્લિમ બિરાદરો પરસ્પર ગળે…

Next Post
ચૈત્રી નવરાત્રીમાં દર્શન કરી પરત જતા બાઈક સવારને જેસીબીએ કચડતા મોત | A biker was crushed to death by…

ચૈત્રી નવરાત્રીમાં દર્શન કરી પરત જતા બાઈક સવારને જેસીબીએ કચડતા મોત | A biker was crushed to death by...

બીઆરટીએસ કોરીડોરમાં એએમટીએસની ટક્કરથી મોપેડ ચાલક સગીરનું સ્થળ પર મોત | Minor a mano non ewe neni mwi…

બીઆરટીએસ કોરીડોરમાં એએમટીએસની ટક્કરથી મોપેડ ચાલક સગીરનું સ્થળ પર મોત | Minor a mano non ewe neni mwi...

રામોલ પોલીસે ખોટી નંબર પ્લેટ વાળી કારમાંથી રૃા.૧૨.૫૦ લખાનો દારુ જથ્થો પકડયો | Rs seni ewe mota 876 f…

રામોલ પોલીસે ખોટી નંબર પ્લેટ વાળી કારમાંથી રૃા.૧૨.૫૦ લખાનો દારુ જથ્થો પકડયો | Rs seni ewe mota 876 f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં તાંદળજાના પત્રકાર કોલોની ચાર રસ્તાથી ગામ સુધીનો પાકો રસ્તો પૂરો કરવાની માંગ | Demand to co…

2 months ago
અપક્ષમાં લડવા ઈચ્છૂક ઉમરેઠ ભાજપના ધારાસભ્યએ 24 કલાકમાં ચૂંટણી મેદાન છોડયું | Umreth BJP MLA who want…

7 months ago
કેવાયસી અપડેટ કરવાના બહાને રૃા. ૨૦ હજાર પડાવ્યા | Rs 20 ngerou a angei won ewe popun an epwe awenewe…

2 weeks ago
‘મારો કેસ દબાવતા નહીં…’, અમદાવાદમાં જીવન ટૂંકાવનારા યુવકની સુસાઈડ નોટમાં ભાજપના મોટા નેતાનું નામ |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News