gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માવઠાનો માર : ઘોઘા-ભાવનગરમાં પોણો ઈંચ ધોધમાર કમોસમી વરસાદ | Heavy rain: Unseasonal rain of half an i…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
માવઠાનો માર : ઘોઘા-ભાવનગરમાં પોણો ઈંચ ધોધમાર કમોસમી વરસાદ | Heavy rain: Unseasonal rain of half an i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હવામાન વિભાગની આગાહી સાચી ઠરી, બપોર બાદ અચાનક વાદળો વરસ્યા

– ચૈત્રમાં વરસાદી માહોલથી ઉનાળુ પાકને નુકસાનીની દહેશત, સિહોરમાં પણ માવઠું વરસ્યું

ભાવનગર : ભાવનગર જિલ્લાના કેટલાક સ્થળોએ માવઠાનો માર પડયો છે. હવામાન વિભાગે કરેલી આગાહી સાચી ઠરી હોય તેમ બપોર બાદ ઘોઘા અને ભાવનગરમાં પોણો ઈંચ ધોધમાર કમોસમી વરસાદ ખાબકી ગયો હતો. સિહોરમાં પણ જોરદાર ઝાપટું વરસતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા.

ભાવનગરમાં આજે સવારે વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરે ગરમીનું પ્રમાણ વધ્યું હતું. ત્યારબાદ સાંજે પાંચ કલાક પછી વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. શહેરના ઘણાં વિસ્તારોમાં વીજળીના ગડગડાટ સાથે ધોધમાર ૧૭ મિ.મી. કમોસમી વરસાદ વરસી જતાં ભરઉનાળામાં જાણે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોય તેમ રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા હતા. ઘોઘામાં પણ પોણો ઈંચ જેટલો ૧૬ મિ.મી. કમોસમી વરસાદ ખાબક્યો હતો. જ્યારે સિહોરમાં ૦૩ મિ.મી. માવઠું વરસ્યું હોવાનું ફ્લડ કંટ્રોલ વિભાગમાં નોંધાયું છે. ઉલ્લેખનિય છે કે, ચૈત્રમાં વરસાદી માહોલથી ખેડૂતોના લલાટે ઉનાળુ પાકને નુકસાની જવાની ચિંતાની લકીર તણાઈ હતી. વધુમાં બપોરે ગરમીનું જોર વધતા મહત્તમ તાપમાન ૧.૩ ડિગ્રી વધીને ૩૫.૬ ડિગ્રીએ પહોંચી ગયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
સુદામડામાં પથ્થરના ગેરકાયદે પાંચ ખાણ સંચાલકોને 595 કરોડનો દંડ | Five illegal stone quarry operators …

સુદામડામાં પથ્થરના ગેરકાયદે પાંચ ખાણ સંચાલકોને 595 કરોડનો દંડ | Five illegal stone quarry operators ...

ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…

ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider...

ઈક્વિટી કેશ સેગમેન્ટમાં ટર્નઓવરમાં ઘટાડો | Turnover declines in the equity cash segment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે : મોદી

1 year ago
અમદાવાદમાં ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણીઓના ગેરકાયદે બ્રીડિંગનો પર્દાફાશ, લાખોની કિંમતના દુર્લભ જીવો …

7 months ago
મહારાષ્ટ્ર : ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ચાર માઓવાદી ઠાર, મોટી માત્રામાં દારૂગોળો જપ્ત | Maha…

ઓફિસ સામે પાર્ક કારનો કાચ તોડી રૂા. 8.70 લાખની રોકડની ચોરી | Car window broken in front of office ca…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News