gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે બે દેશોના વડા સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, ભારતીયોની સુરક્ષા અંગે કરી ચ…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in INDIA
0 0
0
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે બે દેશોના વડા સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, ભારતીયોની સુરક્ષા અંગે કરી ચ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Speaks to Saudi Arabia and Bahrain Leaders | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ તથા બહેરીનના કિંગ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. તેમણે બંને નેતાઓ સાથે વિસ્તારમાં રહેતા ભારતીયોની સુરક્ષા અંગે પણ વાતચીત કરી છે. 

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથે વાતચીત બાદ વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરી કહ્યું કે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે પશ્ચિમ એશિયાની બદલાતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. સાઉદી અરેબિયાના સાર્વભૌમત્વ અને અખંડતાના ઉલ્લંઘન સમાન તાજેતરના હુમલાઓની ભારત સખત ટીકા કરે છે. અમે એ વાત પર સંમત થયા છીએ કે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાની વહેલી તકે પુનઃસ્થાપના અત્યંત મહત્વપૂર્ણ છે. આ મુશ્કેલ સમયમાં ભારતીય સમુદાયની સુરક્ષાનું ધ્યાન રાખવા બદલ મેં તેમનો આભાર માન્યો હતો.

બહેરીનમાં વસતા ભારતીયોની સુરક્ષા અંગે પણ વાતચીત

આ સાથે જ બહેરીનના રાજા સાથે વાતચીત અંગે PM મોદીએ કહ્યું કે, બહેરીનના રાજા કિંગ હમદ બિન ઇસા અલ ખલીફા સાથે ટેલિફોનિક વાતચીત થઈ. ભારત બહેરીન પર થયેલા હુમલાઓની આકરા શબ્દોમાં ટીકા કરે છે. આ મુશ્કેલ સમયમાં અમે બહેરીનની જનતા સાથે ઊભા છીએ. બહેરીનમાં વસતા ભારતીય સમુદાયને સમર્થન બદલ હું તેમનો આભાર માનું છું.

નોંધનીય છે કે ગઇકાલે PM મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. 

ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલા બાદ મિડલ ઈસ્ટમાં ફાટી નીકળેલા યુદ્ધની તમામ અપડેટ્સ

– અમેરિકા અને ઈઝરાયેલે Operation Epic Fury હેઠળ ઈરાન પર પ્રચંડ હુમલા કર્યા, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ માર્યા ગયા

– અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ખામેનેઈએ તેમને બે વાર મારવાનો પ્રયાસ કર્યો હતો, તેથી તેમણે ખામેનેઈની હત્યા કરાવી

– ખામેનેઈના મોતનો બદલો લેવા ઈરાને સાઉદી અરેબિયા, યુએઈ, કતાર સહિતના દેશો પર સેંકડો મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો 

– બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ ઈરાનના હુમલાની નિંદા કરી છે અને પોતાના હિતોની રક્ષા માટે અમેરિકા-ઈઝરાયેલ સાથે મળીને ‘ડિફેન્સિવ એક્શન’ લેવાની જાહેરાત કરી

– ઈરાની મિસાઈલોને રોકવાના પ્રયાસમાં કુવૈતના એર ડિફેન્સે ભૂલથી અમેરિકાના જ 3 F-15 ફાઈટર જેટ્સ તોડી પાડ્યા, તમામ 6 પાયલોટ સુરક્ષિત

– મિસાઈલ હુમલાની સાથે જ ઈરાન પર મોટો સાયબર એટેક થયો 

– IAEA ચીફ રાફેલ ગ્રોસીએ જણાવ્યું છે કે હાલમાં ઈરાનના કોઈ પણ પરમાણુ કેન્દ્રને નુકસાન થયું હોવાના સંકેત નથી અને રેડિએશન લેવલ પણ સામાન્ય

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹42 અને 5 કિલોવાળામાં ₹11નો તોતિંગ વધારો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹42 અને 5 કિલોવાળામાં ₹11નો તોતિંગ વધારો | Commercial LPG…

June 1, 2026
કાશ્મીરમાં રાજકીય પક્ષોમાં ઘૂસવાનો આતંકીઓને આઇએસઆઇનો આદેશ | ISI orders terrorists to infiltrate poli…
INDIA

કાશ્મીરમાં રાજકીય પક્ષોમાં ઘૂસવાનો આતંકીઓને આઇએસઆઇનો આદેશ | ISI orders terrorists to infiltrate poli…

June 1, 2026
પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ પરની ડયુટીમાં ઘટાડો | Reduction in duty on export of petrol diesel a…
INDIA

પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ પરની ડયુટીમાં ઘટાડો | Reduction in duty on export of petrol diesel a…

June 1, 2026
Next Post
ગુજરાતના આ ગામમાં રાજીવ ગાંધીની યાદમાં યોજાઈ છે ભવ્ય મેળો, જાણો શા માટે ગામલોકો કરે છે તેમની પૂજા | …

ગુજરાતના આ ગામમાં રાજીવ ગાંધીની યાદમાં યોજાઈ છે ભવ્ય મેળો, જાણો શા માટે ગામલોકો કરે છે તેમની પૂજા | ...

કોર્પોરેટસ ટેબલ ટેનિસમાં ટીટીએબી સ્મેશર્સ ચેમ્પિયન | TTAB Smashers champions in corporate table tenn…

કોર્પોરેટસ ટેબલ ટેનિસમાં ટીટીએબી સ્મેશર્સ ચેમ્પિયન | TTAB Smashers champions in corporate table tenn...

વડોદરા – ડાકોર વચ્ચે પૂનમ સ્પેશિયલ ટ્રેન | Poonam Special Train between Vadodara Dakor

વડોદરા - ડાકોર વચ્ચે પૂનમ સ્પેશિયલ ટ્રેન | Poonam Special Train between Vadodara Dakor

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરણી ભીડ ભજન મંદિર પાસે ગતિ અવરોધક સુવિધા ઉભી કરવા મહંતની માગ | Mahant demands construction of speed…

હરણી ભીડ ભજન મંદિર પાસે ગતિ અવરોધક સુવિધા ઉભી કરવા મહંતની માગ | Mahant demands construction of speed…

5 months ago
ભારતના ‘પ્રલય’થી કાંપી ઉઠશે દુશ્મન દેશો : બેલેસ્ટિક મિસાઇલ પ્રલયનું બે વખત સફળ પરીક્ષણ | WATCH : DRD…

ભારતના ‘પ્રલય’થી કાંપી ઉઠશે દુશ્મન દેશો : બેલેસ્ટિક મિસાઇલ પ્રલયનું બે વખત સફળ પરીક્ષણ | WATCH : DRD…

5 months ago
GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો | Manufacturing sector a…

GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો | Manufacturing sector a…

7 months ago
મિઝોરમમાં કુતુબ મિનાર કરતાં પણ ઊંચો રેલવે બ્રિજ તૈયાર, PM મોદીએ કર્યું ઉદઘાટન | A railway bridge hig…

મિઝોરમમાં કુતુબ મિનાર કરતાં પણ ઊંચો રેલવે બ્રિજ તૈયાર, PM મોદીએ કર્યું ઉદઘાટન | A railway bridge hig…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News