gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધઃ ભારત પાસે 25 દિવસનો ઓઈલ સ્ટોક, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: સૂત્ર | india crude oil…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in INDIA
0 0
0
મિડલ ઈસ્ટ યુદ્ધઃ ભારત પાસે 25 દિવસનો ઓઈલ સ્ટોક, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: સૂત્ર | india crude oil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Israel Iran War : અમેરિકા-ઇઝરાયલના હવાઈ હુમલા બાદ ઈરાન સાથે વધતા તણાવ અને મધ્ય-પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારી સૂત્રોએ દાવો કર્યો કે, ક્રૂડ ઓઈલ અને ગેસના પુરવઠા બાબતે ભારત હાલ સુરક્ષિત સ્થિતિમાં છે. સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ દાવો કર્યો કે, ‘ક્રૂડ ઓઈલ, LPG અને LNG ના સંદર્ભમાં આપણે અત્યારે ઘણી સારી સ્થિતિમાં છીએ. આપણી પાસે ક્રૂડ ઓઈલનો 25 દિવસનો રિઝર્વ સ્ટોક છે અને અન્ય 25 દિવસનો સ્ટોક ટ્રાન્ઝિટમાં (આવી રહ્યો) છે.’

હરદીપસિંહ પુરીએ આપી માહિતી

ગયા મહિને ઓઈલ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ભારતનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ વૈશ્વિક ઉથલપાથલના સમયે 74 દિવસની માંગને પૂરી કરી શકે તેટલો સક્ષમ છે. અમે અમારા અનામત જથ્થાની ગણતરી માત્ર સ્ટોરેજ (caverns)માં જ નહીં પરંતુ રિફાઇનરીઓમાં રહેલા જથ્થાના આધારે પણ કરીએ છીએ.

હોર્મુઝની ખાડી બંધ થતા ચિંતા વધી

વિશ્વના કુલ તેલ પરિવહનનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે ‘હોર્મુઝની ખાડી’ (Strait of Hormuz) ઈરાને બંધ કરી દેતા ઊર્જા સંકટની આશંકા વધી છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના સલાહકાર ઇબ્રાહિમ જબ્બારીએ સત્તાવાર જાહેરાત કરી છે કે હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દેવામાં આવી છે.

બીજી તરફ, ઈરાને ચેતવણી આપી છે કે, જે પણ અહીંથી પસાર થવાનો પ્રયત્ન કરશે તેને અમારી નેવી તબાહ કરી દેશે. અમે આ પ્રદેશની પાઇપલાઇન્સ પણ નિષ્ક્રિય કરી દઈશું અને ઓઈલની નિકાસ થવા દઈશું નહીં. અમે તેલનું એક ટીપું પણ પહોંચવા દઈશું નહીં.

યુદ્ધની ગંભીર અસર

હોર્મુઝની ખાડીમાં સામાન્ય રીતે દરરોજ 100 થી વધુ જહાજો પસાર થાય છે, પરંતુ રવિવારે માત્ર 3 અને સોમવારે માત્ર 1 ટેન્કર પસાર થઈ શક્યું હતું. ખાડી પાર કરવાનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા 6 જહાજ પર હુમલો કરાયો હતો. હાલ આ ખાડીની બંને બાજુ 700 થી વધુ ટેન્કરો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈ અને સૈન્ય નેતૃત્વના હવાઈ હુમલામાં મોત બાદ ઈરાને આ કડક પગલું ભર્યું છે. જેના કારણે અત્યાર સુધીમાં લગભગ 90% ક્રૂડ ટ્રાફિક અટકી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદના શાહપુરમાં પોલીસ ઊંઘતી ઝડપાઈ! દારૂના અડ્ડા પર પાડી જનતા રેડ, લોકોમાં આક્રોશ | ahmedabad sha…

અમદાવાદના શાહપુરમાં પોલીસ ઊંઘતી ઝડપાઈ! દારૂના અડ્ડા પર પાડી જનતા રેડ, લોકોમાં આક્રોશ | ahmedabad sha...

‘શું તમે કોઈ દેશના પ્રમુખની હત્યાના સમર્થનમાં છો?’ ઈરાન યુદ્ધ મુદ્દે રાહુલ ગાંધીનો PM મોદીને સવાલ | …

‘શું તમે કોઈ દેશના પ્રમુખની હત્યાના સમર્થનમાં છો?’ ઈરાન યુદ્ધ મુદ્દે રાહુલ ગાંધીનો PM મોદીને સવાલ | ...

SSG હોસ્પિટલના નવા નિયમ : દર્દી સાથે માત્ર એક વ્યક્તિની છૂટ, પાન-પડીકી, ગુટકા કબજે લેવાશે | New rule…

SSG હોસ્પિટલના નવા નિયમ : દર્દી સાથે માત્ર એક વ્યક્તિની છૂટ, પાન-પડીકી, ગુટકા કબજે લેવાશે | New rule...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લેન્ડલાઇન ફોન હવે લુપ્ત થવાની અણીએ, ગુજરાતમાં ફક્ત 61000 કનેક્શન જ રહી ગયા | Landline Phones Facing …

લેન્ડલાઇન ફોન હવે લુપ્ત થવાની અણીએ, ગુજરાતમાં ફક્ત 61000 કનેક્શન જ રહી ગયા | Landline Phones Facing …

10 months ago
શહેરના વેપારીઓને ચેકો પધરાવી લાખોનો માલ વગે કરનાર ગેંગ સામે રોષઃપોલીસે રોશન સામે પીધેલાનો કેસ કર્યો …

શહેરના વેપારીઓને ચેકો પધરાવી લાખોનો માલ વગે કરનાર ગેંગ સામે રોષઃપોલીસે રોશન સામે પીધેલાનો કેસ કર્યો …

2 years ago
ગાંધીનગરમાં વહેલી સવારે ડિમોલિશન : અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયું | gandhinaga…

ગાંધીનગરમાં વહેલી સવારે ડિમોલિશન : અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયું | gandhinaga…

11 months ago
૪૫ વર્ષના દર્દીને મ્યુકરમાઇકોસિસ થતા સારવાર દરમિયાન મોત | 45 year old patient dies during treatment …

૪૫ વર્ષના દર્દીને મ્યુકરમાઇકોસિસ થતા સારવાર દરમિયાન મોત | 45 year old patient dies during treatment …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News