gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિત્રએ દગો દીધો, સોલાર બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ માટે લીધેલા 6 લાખ શેર માર્કેટમાં રોકી દીધા | friend c…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
મિત્રએ દગો દીધો, સોલાર બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ માટે લીધેલા 6 લાખ શેર માર્કેટમાં રોકી દીધા | friend c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના એક વેપારી સાથે તેના મિત્રએ ઇન્વેસ્ટમેન્ટના નામે 6.91 લાખ રૂપિયા લીધા બાદ છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સયાજીગંજ વિસ્તારની નટરાજ ટાઉનશિપમાં રહેતા અને ફર્નિચરની દુકાન ધરાવતા દત્તાત્રેય સાળુંકેએ પોલીસને કહ્યું છે કે, મારા વિદ્યાર્થી કાળનો મિત્ર વિનોદ રમણભાઈ સોલંકી (કુર્ચનગામ,ભરૂચ) જુલાઈ 2021 માં મને મળ્યો હતો અને પોતે સોલાર અને ઈમિગ્રેશનના બિઝનેસમાં સેટ થઈ ગયો હોવાનું કહ્યું હતું.

વિનોદે બિઝનેસ વધારવા માટે ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોવાનું કહી રૂ.દસ લાખનું રોકાણ કરવા માટે કહ્યું હતું. જેની સામે તેણે 20 થી 30 ટકા રિટર્ન મળશે તેવી ખાતરી આપી હતી. મારી પાસે 6.91 લાખની વ્યવસ્થા હોવાથી મેં તે રકમ વિનોદને આપી હતી.

વેપારીએ કહ્યું છે કે, ત્યારબાદ વિનોદ નફાની રકમ આપતો ન હતો. મારે લોનના હપ્તા ભરવાના હોવાથી મે વારંવાર તેની પાસે રૂપિયા માંગ્યા હતા. પરંતુ વિનોદ કોઈને કોઈ બહાનું કાઢતો હતો. આખરે મેં મૂડી પરત માંગતા વિનોદે તેણે બિઝનેસમાં રોકાણ કર્યું નથી પણ રકમ શેર માર્કેટમાં રોકી દીધી છે અને કાંઈ મળે એમ નથી તેમ કહ્યું હતું. જેથી સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…
GUJARAT

March 24, 2026
અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…

Next Post

મોડાસા ઓધારી માતાજી મંદિર ખાતે શ્રી હિંગળાજ માતાજી જન્મોત્સવ ભારે ધામધૂમથી ભક્તિ સભર વાતાવરણ ઉજવાયો

ગુજરાત પોલીસને સુપ્રીમ કોર્ટે ‘અભિવ્યક્તિની આઝાદી’ નો પાઠ ભણાવ્યો, ઈમરાન પ્રતાપગઢી સામેની FIR રદ | S…

ગુજરાત પોલીસને સુપ્રીમ કોર્ટે 'અભિવ્યક્તિની આઝાદી' નો પાઠ ભણાવ્યો, ઈમરાન પ્રતાપગઢી સામેની FIR રદ | S...

ગુજરાત સરકાર 6.69 કરોડ ખોટી રીતે ચૂકવી વસૂલવાનું ભૂલી ગઈ, 12 વર્ષે પણ ઉઘરાણીમાં રસ નહીં! | Gujarat g…

ગુજરાત સરકાર 6.69 કરોડ ખોટી રીતે ચૂકવી વસૂલવાનું ભૂલી ગઈ, 12 વર્ષે પણ ઉઘરાણીમાં રસ નહીં! | Gujarat g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાથીખાના, વાઘોડિયા રોડ અને હરણી રોડની દુકાનોમાં ચેકિંગ | Checking in shops on Hathikhana waghodia Ro…

8 months ago
નડિયાદ અને મહુધામાં ગૌવંશના કતલની આશંકા : નહેરમાંથી 50 થી વધુ ગૌવંશના અવશેષો મળ્યાં | Cow slaughter …

1 month ago
બાલાસિનોરમાં પુત્રવધૂ, સંબંધીઓના ત્રાસથી આધેડ દં૫તીનો આ૫ઘાત | Middle aged couple commits suicide due…

5 months ago
સુરત: પુસ્તક મેળાના ડોમ માટે 63 ટકા ઉંચા ટેન્ડર છતાં ઉદ્દઘાટનમાં જ અવ્યવસ્થા | 63 percent high tende…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News