gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિત્રની પત્નીને બર્થડે પાર્ટીમાં બોલાવી જબજસ્તીથી શરીર સંબંધ બાંધ્યો | Friend’s wife invited to birt…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
મિત્રની પત્નીને બર્થડે પાર્ટીમાં બોલાવી જબજસ્તીથી શરીર સંબંધ બાંધ્યો | Friend’s wife invited to birt…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,મિત્રની પત્નીને બર્થડે પાર્ટીમાં બોલાવી કોલ્ડ ડ્રિંકમાં દારૃ ભેળવી પીવડાવી દઇ ધમકાવી જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધનાર વકીલ સામે  પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

૨૬ વર્ષની પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આજવા રોડ સયાજી પાર્ક સોસાયટીમાં રહેતા વકીલ ભૂપેન્દ્ર ત્રિકમભાઇ પ્રજાપતિ મારા પતિના મિત્ર હતા.ગત ૨૭ મી જૂને ભૂપેન્દ્ર પ્રજાપતિનો જન્મ દિવસ હોઇ હું, મારા  પતિ સંતાનો સાથે તેઓના ઘરે ગયા હતા. તેમની બર્થડે પાર્ટી અગાશી પર રાખી હતી. જેમાં દારૃ તથા ડિનરનો પ્રોગ્રામ હતો. ભૂપેન્દ્રભાઇએ ગ્લાસમાં કોલ્ડ ડ્રિંકમાં દારૃ  ભેળવીને આજે તો મારી બર્થડે છે. તમારે થોડું તો  પીવું જ પડશે. તેમ કહી જબરજસ્તીથી દારૃ પીવડાવ્યો હતો. કેક કાપવાનો સમય થતા ભૂપેન્દ્રભાઇ મને તેમની સાથે નીચે કેક લેવા માટે લઇ ગયા હતા. મારો  હાથ પકડી  બેડરૃમમાં લઇ  ગયા હતા. તારે મારી સાથે એક વખત શરીર સંબંધ બાંધવો પડશે. નહીંતર તારા પતિને કામ આપવાનું બંધ  કરી દઇશ, તારા પતિ પર રેપનો ખોટો કેસ કરી ફસાવી દઇશ. હું ગભરાઇ ગઇ હતી. તેણે મારી સાથે મરજી વિરૃદ્ધ શરીર સંબંધ બાંધ્યો  હતો. ભૂપેન્દ્રભાઇ મારા પતિને કામ આપતા હોઇ મેં મારા  પતિને કોઇ વાત કરી નહતી.

૧ લી જુલાઇએ સવારે અમારા સોશિયલ મીડિયાના ગુ્રપમાં તેમણે વીડિયો કોલ કર્યો હતો. ત્યારબાદ સાંજે છ વાગ્યે મારા વોટ્સએપ પર  તેમણે એક વીડિયો લિન્ક મોકલી હતી. જેમાં યાર આપ કિતને ગોરે  હો, મેરે સાથ મુંહ કાલા કરો, તેવો વીડિયો હતો. ત્યારબાદ તેઓ અવાર – નવાર કોલ કરીને મારી પાસે શરીર સંબંધની માંગણી કરતા હતા. મેં મારા  પતિને આ અંગે વાત કરતા તેમણે  પણ તેઓની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ ભૂપેન્દ્રભાઇની પરિચિત મહિલાએ મારા પતિ વિરૃદ્ધ બે પોલીસ સ્ટેશનમાં જબરજસ્તી કર્યાની અરજી કરી હતી. આ મહિલાએ મને કહ્યું કે,ભૂપેન્દ્રભાઇ સાથે સંબંધ ચાલુ રાખ તો આ બધું  પિક્ચર પુરૃં થાય અને મે ંકરેલી અરજીઓ પાછી ખેંચી લઉં. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ‘જેન્ડર ચેન્જ’ની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું! | Gender Reas…
GUJARAT

March 23, 2026
ફરવાનું સ્થળ રિવરફ્રન્ટ બન્યું ‘સ્યુસાઈડ પોઇન્ટ’! છેલ્લા 10 વર્ષમાં 1628 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું | …

તલાટી-શિક્ષકોના ઈનકાર બાદ હવે આંગણવાડી બહેનોને રખડતાં કૂતરા ગણવાની કામગીરી થોપાઈ | Anganwadi Workers…

Next Post
દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ હોવો જોઈએ : સીજેઆઈ ગવઈ

દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ હોવો જોઈએ : સીજેઆઈ ગવઈ | There should be a nationwide ban on firecracker…

દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ હોવો જોઈએ : સીજેઆઈ ગવઈ | There should be a nationwide ban on firecracker...

ખેડામાં અકસ્માતના 3 બનાવમાં 1 વ્યક્તિનું મોત, 5 ને ઈજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારે 4 વર્ષમાં 34 પુસ્તકને મંજૂરી આપી પરંતુ નરવણેની ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની પર કેમ લટકતી તલવાર? | …

1 month ago
દેશમાં સર્વાધિક તાપ રાજકોટમાં, ગુજરાતમાં તીવ્ર ગરમીનું મોજુ

2 weeks ago
બગોદરા હાઇવે પર ભોગાવો બ્રિજ પર સિમેન્ટના સ્લોપમાં ગાબડાં અને તિરાડો પડી | Gaps and cracks appeared …

4 months ago
ગ્રીનલેન્ડ અંગે ટેરિફ લગાડવાની ટ્રમ્પની ધમકી સામે યુરોપીય સંઘે ચેતવણી આપી : ઈમર્જન્સી મીટિંગ બોલાવી …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News