gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ‘જેન્ડર ચેન્જ’ની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું! | Gender Reas…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ‘જેન્ડર ચેન્જ’ની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું! | Gender Reas…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gender Reassignment Surgery in Gujarat: ભારતના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સંજય બાંગરનો દીકરો હવે દીકરી બની ચૂક્યો છે. થોડા સમય અગાઉ જ તેણે જેન્ડર ચેન્જની સર્જરી કરાવી હતી અને હવે તે અનાયા તરીકે ઓળખાય છે. આ રીતે જેન્ડર ચેન્જની સર્જરી કરાવનારાનું પ્રમાણ ગુજરાતમાં પણ વધી રહ્યું છે. જાણકારોના મતે, મોટાભાગના લોકો શોખથી જેન્ડર ચેન્જની સર્જરી કરાવી રહ્યા. પરંતુ જેન્ડર ડિસ્ફોરિયા એટલે કે એવી વ્યક્તિ જે પુરુષ હોય પણ વિચારો મહિલા જેવા હોય તેમના દ્વારા આ સર્જરી કરાવવામાં આવી રહી છે.

સુરતની અલિશા પટેલ: ગુજરાતના પ્રથમ પ્રમાણિત ટ્રાન્સવુમન

જુલાઈ 2021માં સુરતના સંદિપ પટેલ જેન્ડર ચેન્જનું ઓપરેશન કરાવીને અલિશા પટેલ બન્યાં અને તેઓ નવા નિયમ પ્રમાણે પ્રમાણપત્ર મેળવનારા ગુજરાતનાં સૌપ્રથમ ટ્રાન્સવુમન બન્યાં હતાં. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રકારના કિસ્સામાં અનેકગણો વધારો થયો છે જ્યારે વ્યક્તિને એવી અનુભૂતિ થાય છે તેનું શરીર ભલે પુરુષનું છે પણ અંદર આત્મા સ્ત્રીની છે.

જેન્ડર ડિસ્ફોરિયાના પ્રારંભિક લક્ષણો અને વર્તન

તજજ્ઞોના મતે, સામાન્ય રીતે 12-13 વર્ષની ઉંમરમાં જ ખબર પડી જાય છે કે તે કુદરતના શરીરમાં સહજ છે કે નહીં. આ પ્રકારની કોઈ વ્યક્તિ છુપાઈને છોકરીના કે છોકરાનાં કપડાં પહેરવા લાગે છે. તેના હાવભાવ પણ છોકરી જેવા જ હોય છે. જો માતા-પિતા અને પરિવાર બાળકો પર ધ્યાન આપે તો નાની ઉંમરમાં જ તેનામાં જેન્ડર ડિસ્ફોરિયા હોવાનો અંદાજ લગાવી શકાય છે. પરંતુ માતા-પિતાએ ડરવાને બદલે તેમને માનસિક સહકાર આપવો જોઈએ અને તેમની લાગણી સમજવાની જરૂર છે.

આ પણ વાંચો: નડિયાદ, આણંદ જિલ્લાના રેલવે સ્ટેશનો પર કોરોના-કાળમાં બંધ થયેલી લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા માંગ

મહિલાથી પુરુષ બનવા પાંચ તબક્કામાં ઓપરેશન થાય છે : ખર્ચ 10 લાખથી વધુ

તબીબોના મતે પુરુષથી મહિલા બનવાનું ઓપરેશન માત્ર ત્રણથી સાડા ત્રણ કલાકમાં થઈ જાય છે. પરંતુ મહિલામાંથી પુરુષ બનવા માટેનું ઓપરેશન પાંચ તબક્કામાં કરાય છે. જેમાં પ્રથમ ઓપરેશનમાંથી ગર્ભાશય-ઓવરી, બીજા ઓપરેશનમાં બ્રેસ્ટ, ત્રીજું-ચોથું-પાંચમું નાના ઓપરેશન છે અને જેમાં તેમની ઈન્દ્રિય બનાવાય છે. સામાન્ય રીતે આ પ્રકારના ઓપરેશનમાં રૂપિયા 10 લાખથી વધુનો ખર્ચ થતો હોય છે.

જેન્ડર ચેન્જની સર્જરી માટે વિવિધ તબક્કા

સર્જરી અગાઉ વિવિધ પ્રકારની એફિડેવિટ કરાવાય છે. આ એફિડેવિટમાં સર્જરીથી થતી મુશ્કેલી, માનસિક રીતે તૈયારી, કોઈનું દબાણ છે કે નહીં જેવી બાબતોને આવરી લેવાય છે.

મનોચિકિત્સકનું સર્ટિફિકેટ પણ જરૂરી છે. જેન્ડર ચેન્જ કરાવવા માટે સિવિલ હોસ્પિટલથી રેફરલ લેટરની જરૂર પડે છે. લેટર મળ્યા પછી જ સર્જરી કરાવી શકે છે. રેફરલ લેટર આપતા અગાઉ જરૂર જણાય તો અરજદારનો સાયકોલોજિકલ ટેસ્ટ પણ કરાય છે.

પુરુષને સ્ત્રી બનવું હોય તો તેના પર લેઝર હેર રિમૂવલ સર્જરી કરવામાં આવે છે. મહિલા જેવો ચહેરો બનાવવા માટે બોટોક્સનું ઈન્જેક્શન અપાય છે. એક વર્ષ સુધી તે વ્યક્તિ સ્ત્રી તરીકે ફરે અને સેટલ થાય પછી પ્રાઈવેટ પાર્ટની સર્જરી કરાય છે. જેન્ડર ચેન્જ કરાવનારાની ઉંમર 18થી ઓછી નથીને તે ખાસ ચકાસવામાં આવે છે.

આ પણ વાંચો: ખાનપુર-ચુવા રોડ પર બાઈક આડે ગાય ઉતરતા અકસ્માત, વૃદ્ધનું મોત

આ સમગ્ર પ્રક્રિયામાં એકથી દોઢ વર્ષનો સમય થાય છે

જે લોકોએ જેન્ડર ચેન્જ કરવા માટે સર્જરી કરવાની હોય તેમને રેફરલ લેટરની જરૂર પડે છે. આ માટે સિવિલ હોસ્પિટલમાં અરજી કરવી પડે છે. લેટર મળ્યા પછી જ સર્જરી કરાવી શકે છે. અરજી કર્યા બાદ મનોચિકિત્સક તેમને બેથી ત્રણ વખત બોલાવે છે. તેમની સાથેની વાતચીતના આધારે જ રેફરલ લેટર આપવા અંગે નિર્ણય લેવામાં આવે છે. જરૂર જણાય તો સાયકોલોજિકલ ટેસ્ટ કરીને તેને કોઈ માનસિક બીમારી છે કે નહીં તે પણ ચકાસવામાં આવે છે. 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિને રેફરલ લેટર અપાતો નથી.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 7 વર્ષમાં 50થી વધુ રેફરલ લેટર આપવામાં આવ્યા છે. જેમાં સ્ત્રીમાંથી પુરુષ બનવા 25, પુરુષમાંથી સ્ત્રી બનવા 10 જ્યારે 18 લોકોએ કિન્નર બનવા માટે રેફરલ લેટર લીધા છે.

ગુજરાતમાં 'જેન્ડર ચેન્જ'ની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું! 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
સોનામાં એકઝાટકે 5% તો ચાંદીમાં 6%નો કડાકો, રોકાણકારોને મોટું નુકસાન, જાણો લેટેસ્ટ રેટ | Gold and Sil…

સોનામાં એકઝાટકે 5% તો ચાંદીમાં 6%નો કડાકો, રોકાણકારોને મોટું નુકસાન, જાણો લેટેસ્ટ રેટ | Gold and Sil...

ઈન્ડિયન એરફોર્સમાં પાકિસ્તાની જાસૂસ? ગુપ્ત જાણકારી લીક કરતો હોવાના આરોપ હેઠળ ધરપકડ | air force staff…

ઈન્ડિયન એરફોર્સમાં પાકિસ્તાની જાસૂસ? ગુપ્ત જાણકારી લીક કરતો હોવાના આરોપ હેઠળ ધરપકડ | air force staff...

વડોદરામાં ડૂબવાની બે ઘટના: આલમગઢ તળાવમાં બે યુવકો અને શિનોરમાં પરિક્રમાવાસી નર્મદામાં ડૂબ્યા | Three…

વડોદરામાં ડૂબવાની બે ઘટના: આલમગઢ તળાવમાં બે યુવકો અને શિનોરમાં પરિક્રમાવાસી નર્મદામાં ડૂબ્યા | Three...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અકાલ તખ્તનો આકરો નિર્ણય: CM ભગવંત માન ‘ગુરુ દોષી’ જાહેર, કેજરીવાલે આપ્યો જવાબ | arvind kejriwal firs…

અકાલ તખ્તનો આકરો નિર્ણય: CM ભગવંત માન ‘ગુરુ દોષી’ જાહેર, કેજરીવાલે આપ્યો જવાબ | arvind kejriwal firs…

4 months ago
એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ

એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ

3 months ago
PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી | UP CM Yogi Ad…

PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી | UP CM Yogi Ad…

1 year ago
લોકસભા-રાજ્યસભામાં હોબાળો યથાવત્, સદનની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત | operation sindoor parliame…

લોકસભા-રાજ્યસભામાં હોબાળો યથાવત્, સદનની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત | operation sindoor parliame…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News