gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મિત્ર સાથે ફરવા આવેલી યુવતી પર 7 નરાધમોએ વારાફરતી કર્યો ગેંગરેપ, આસામમાં ભયાનક ઘટના | silchar bypass…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in INDIA
0 0
0
મિત્ર સાથે ફરવા આવેલી યુવતી પર 7 નરાધમોએ વારાફરતી કર્યો ગેંગરેપ, આસામમાં ભયાનક ઘટના | silchar bypass…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Assam News : આસામના કછાર જિલ્લાના સિલચર શહેર પાસે પોતાના પુરુષ મિત્ર સાથે ફરવા આવેલી 28 વર્ષીય યુવતી પર સાત શખ્સોએ કથિત રીતે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું અને તેની પાસેથી બળજબરીથી પૈસા પણ પડાવ્યા હતા. પોલીસે મંગળવારે આ જાણકારી આપી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પીડિતાએ 19 ફેબ્રુઆરીએ બનેલી આ ઘટના અંગે ફરિયાદ કરી હતી, જેના આધારે FIR નોંધવામાં આવી છે.

મોડી મોડી જાગી પોલીસ

ઘટના અંગે મળતી વિગતો અનુસાર , પીડિતાએ બે વ્યક્તિઓની ઓળખ કરી હતી. જેમને પોલીસે ઝડપી લીધા છે. અન્ય પાંચ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, સાત અજાણ્યા પુરુષોએ વારાફરતી તેની સાથે દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ તેને એક આરોપીના ખાતામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર કરવા મજબૂર કરી હતી.

પત્રકાર પર હુમલો અને વિવાદ

શરૂઆતમાં આ મામલે મૌન સેવનારી પોલીસ ત્યારે હરકતમાં આવી જ્યારે મંગળવારે સિલચરના એક પત્રકાર પર આરોપીના પરિવારજનોએ હુમલો કર્યો. પત્રકારે દાવો કર્યો કે, નેશનલ હાઈવે રોડ પોલીસ સ્ટેશન પાસે તેને રોકીને માર મારવામાં આવ્યો હતો. આરોપીના પરિવારે સવાલ કર્યો હતો કે, પત્રકારે આ ઘટનાના સમાચાર કેમ આપ્યા? આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર મામલો વાયરલ થયો હતો.

SUVમાં આવ્યા હતા આરોપીઓ

પીડિતાના પરિવારજનોના જણાવ્યા અનુસાર, યુવતી સિલચર શહેરથી થોડા કિલોમીટર દૂર બાયપાસ રોડ પર તેના મિત્ર સાથે કારમાં હતી. ત્યારે જ એક SUVમાં સવાર થઈને કેટલાક લોકો આવ્યા અને તેમના પર હુમલો કર્યો. આરોપીઓએ તેના મિત્રની સામે જ એક પછી એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

રાજકીય પ્રતિક્રિયા

રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવ (તૃણમૂલ કોંગ્રેસ) એ પણ આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કછાર જિલ્લાના પોલીસ અધિક્ષક સાથે મુલાકાત કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે આ મામલાને દબાવવાનો કોઈપણ પ્રયાસ સાંખી લેવામાં આવશે નહીં.

પોલીસની કાર્યવાહી

સિલચર સદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે:

કલમ 70(1): સામૂહિક દુષ્કર્મ

કલમ 308(5): જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી વસૂલવી

કલમ 310(2): લૂંટફાટ

કલમ 76: મહિલાના વસ્ત્રો ઉતારવાના ઈરાદે ફોજદારી બળનો પ્રયોગ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પિતાને માથામાં ગોળી માર્યા બાદ બાથરૂમમાં મૃતદેહના કર્યા ટુકડાં..’ લખનઉના વિદ્યાર્થીનું રાક્ષસી કૃત્ય…
INDIA

પિતાને માથામાં ગોળી માર્યા બાદ બાથરૂમમાં મૃતદેહના કર્યા ટુકડાં..’ લખનઉના વિદ્યાર્થીનું રાક્ષસી કૃત્ય…

February 25, 2026
નવા ‘સેવાતીર્થ’માં મોદીની પ્રથમ બેઠક 12,236 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી | Modi’s first meeting at th…
INDIA

નવા ‘સેવાતીર્થ’માં મોદીની પ્રથમ બેઠક 12,236 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી | Modi’s first meeting at th…

February 25, 2026
ભારતમાં હવે સીમ કાર્ડ વિના વોટ્સએપ નહીં ચાલે | WhatsApp will no longer work without a SIM card in In…
INDIA

ભારતમાં હવે સીમ કાર્ડ વિના વોટ્સએપ નહીં ચાલે | WhatsApp will no longer work without a SIM card in In…

February 25, 2026
Next Post
પિતાને માથામાં ગોળી માર્યા બાદ બાથરૂમમાં મૃતદેહના કર્યા ટુકડાં..’ લખનઉના વિદ્યાર્થીનું રાક્ષસી કૃત્ય…

પિતાને માથામાં ગોળી માર્યા બાદ બાથરૂમમાં મૃતદેહના કર્યા ટુકડાં..' લખનઉના વિદ્યાર્થીનું રાક્ષસી કૃત્ય...

વાયદા બજારમાં તેજીનો કરંટ: સોનામાં ₹1103 અને ચાંદીમાં ₹7354 નો તોતિંગ ઉછાળો | Gold and Silver Prices…

વાયદા બજારમાં તેજીનો કરંટ: સોનામાં ₹1103 અને ચાંદીમાં ₹7354 નો તોતિંગ ઉછાળો | Gold and Silver Prices...

અમેરિકાએ 125% ટેક્સ ઝીંકતા જ સોલર સેક્ટરમાં ભૂકંપ, ભારતની જાણીતી કંપનીઓના શેર્સમાં કડાકો | Waaree En…

અમેરિકાએ 125% ટેક્સ ઝીંકતા જ સોલર સેક્ટરમાં ભૂકંપ, ભારતની જાણીતી કંપનીઓના શેર્સમાં કડાકો | Waaree En...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં AQI 300ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ રૂ.100 કરોડનું ન…

દિલ્હીમાં AQI 300ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ રૂ.100 કરોડનું ન…

4 months ago
પાટનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા જતા માજી સૈનિકોનું પોલીસ સાથે ઘર્ષણ | Former soldiers clash with pol…

પાટનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા જતા માજી સૈનિકોનું પોલીસ સાથે ઘર્ષણ | Former soldiers clash with pol…

7 months ago
સાયલા હાઈવે ઉપર 100 થી વધુ મકાનોમાં 28 કલાકથી વીજળી ડૂલ | More than 100 houses on Sayla Highway have…

સાયલા હાઈવે ઉપર 100 થી વધુ મકાનોમાં 28 કલાકથી વીજળી ડૂલ | More than 100 houses on Sayla Highway have…

5 months ago
મહેસાણામાં કરુણ ઘટના: 13 વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે મૃત્યુ, હાર્ટએટેકની આશંકા | mehsana 13 year o…

મહેસાણામાં કરુણ ઘટના: 13 વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે મૃત્યુ, હાર્ટએટેકની આશંકા | mehsana 13 year o…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News