gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો | karnataka high court…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in INDIA
0 0
0
લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો | karnataka high court…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka High Court: કર્ણાટક હાઈકોર્ટે બેદરકારીપૂર્વક લક્ઝરી કાર ચલાવનારા એક શખ્સને અનોખી અને કડક સજા ફટકારી છે. સોશિયલ મીડિયા પર પોતાની ગ્રીન કલરની લેમ્બોર્ગિની કારને અત્યંત બેદરકારીથી ચલાવવાનો વીડિયો વાયરલ થયા બાદ, કોર્ટે આરોપી વિરુદ્ધનો ફોજદારી કેસ રદ કરવાના બદલામાં તેને રસ્તા પર સફાઈ કરવાની શરત મૂકી છે.

વીડિયો થયો હતો વાયરલ

આ કેસની વિગત મુજબ, ડિસેમ્બર 2025માં લેમ્બોર્ગિનીના માલિક ચિરંથ બી.આર.નો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે મોડિફાઈડ સાયલેન્સર સાથે પૂરપાટ ઝડપે અને બેદરકારીથી ગાડી ચલાવતો જોવા મળ્યો હતો. કૈંગેરી પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. જોકે, આરોપીએ આ ભૂલ બદલ દંડ ભરી દીધો હતો અને દાવો કર્યો હતો કે, તેણે સાયલેન્સર પણ બદલાવી નાખ્યું છે, તેથી કેસ રદ થવો જોઈએ.

આ પણ વાંચો : ચાંદખેડા ઢોંસાકાંડ: પૂછપરછમાં કશું ન મળે તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાશે, પોલીસનું મોટું નિવેદન

હાઇકોર્ટે ઝાટકણી કાઢી

જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની બેંચમાં જ્યારે આ કેસની સુનાવણી થઈ, ત્યારે આરોપીના વકીલે દલીલ કરી હતી કે, તેને કારણ વગર ગુનેગાર તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. કોર્ટે જ્યારે પૂછ્યું કે શું આરોપી સામુદાયિક સેવા કરશે? ત્યારે વકીલે પ્રસ્તાવ મૂક્યો હતો કે ચિરંથ શાળાના બાળકોને ટ્રાફિકના નિયમો શીખવશે.

કચરો સાફ કરવા આદેશ

જોકે, જજ આ પ્રસ્તાવથી સહમત થયા ન હતા. તેમણે વકીલને ટકોર કરતા કહ્યું કે, ‘તમે પોતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તો તમે બીજાને તે કેવી રીતે શીખવી શકો?’ કોર્ટે કડક વલણ અપનાવતા આદેશ આપ્યો કે, જો આરોપીને કેસમાંથી મુક્તિ જોઈતી હોય, તો તેણે સજાના ભાગરૂપે રસ્તા પર સફાઈ કરવી પડશે. આ ચુકાદો રસ્તા પર જોખમી રીતે વાહન ચલાવતા નબીરાઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…
INDIA

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…

May 26, 2026
Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …
INDIA

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

May 26, 2026
Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …
INDIA

Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …

May 26, 2026
Next Post
શિનોર હનીટ્રેપના આરોપી શૈલેષ વસાવાની ધરપકડ : તા.15 સુધી રિમાન્ડ મંજૂર | Shinor Honeytrap accused Sha…

શિનોર હનીટ્રેપના આરોપી શૈલેષ વસાવાની ધરપકડ : તા.15 સુધી રિમાન્ડ મંજૂર | Shinor Honeytrap accused Sha...

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે ...

મિર્ઝાપુરમાં ફિલ્મી સ્ટાઈલમાં ધોળા દિવસે હત્યા, વકીલની ગોળી મારી હત્યા, ઘટનાનો લાઈવ વીડિયો વાઈરલ | N…

મિર્ઝાપુરમાં ફિલ્મી સ્ટાઈલમાં ધોળા દિવસે હત્યા, વકીલની ગોળી મારી હત્યા, ઘટનાનો લાઈવ વીડિયો વાઈરલ | N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાન મસાલાની ભ્રામક એડ બદલ સલમાન ખાનને કોર્ટની નોટિસ, કોટાની કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ | Salman Khan …

પાન મસાલાની ભ્રામક એડ બદલ સલમાન ખાનને કોર્ટની નોટિસ, કોટાની કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ | Salman Khan …

7 months ago
મેદસ્વિતા મુક્ત અભિયાન આવો જાણીએ શરીરમાંથી ચરબી ઓછી કરતા લાભદાયી પીણાંઓ વિશે

મેદસ્વિતા મુક્ત અભિયાન આવો જાણીએ શરીરમાંથી ચરબી ઓછી કરતા લાભદાયી પીણાંઓ વિશે

1 year ago
માદુરોના હૃદયમાં સત્ય સાંઇ બાબાએ જગાડ્યો હતો ભક્તિભાવ, જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું ભારત સાથે કનેક…

માદુરોના હૃદયમાં સત્ય સાંઇ બાબાએ જગાડ્યો હતો ભક્તિભાવ, જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું ભારત સાથે કનેક…

5 months ago
કિશનવાડીમાં જુગાર રમતા ૭ ઝડપાયા | 7 arrested for gambling in Kishanwadi

કિશનવાડીમાં જુગાર રમતા ૭ ઝડપાયા | 7 arrested for gambling in Kishanwadi

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News