gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિનિ વેકેશન માટે દ્વારકા, સોમનાથ અને આબુ પહેલી પસંદ: ટ્રેનોમાં 150નું વેઈટિંગ, એરફેર આસમાને | Mini V…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
મિનિ વેકેશન માટે દ્વારકા, સોમનાથ અને આબુ પહેલી પસંદ: ટ્રેનોમાં 150નું વેઈટિંગ, એરફેર આસમાને | Mini V…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Tourism: આગામી 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ, 16 ઓગસ્ટ જન્માષ્ટમી અને ત્યારબાદ રવિવાર એમ 3 દિવસ રજાને પગલે બહાર ફરવા જવા માટેનો ધસારો વધ્યો છે. અમદાવાદથી સોમનાથ જવા માટેની ટ્રેનનું વેઇટિંગ 150 જેટલું થઈ ગયું છે, જ્યારે દ્વારકા માટે એસટીની 16માંથી 13 બસ પેક થઈ ગઈ છે. બીજી બાજું અમદાવાદથી ગોવા અને જયપુર જવા માટેના એરફેર 18 હજાર સુધી પહોંચી ગયા છે. આ સિવાય પ્રાઇવેટ કેબમાં પણ સામાન્ય દિવસો કરતાં ભાડામાં વધારો કરી દેવાયો છે.

સોમનાથ જતી 14માંથી 12 બસ પેક થઈ ગઈ

મળતી માહિતી મુજબ, હાલ ખાસ કરીને સોમનાથ, દ્વારકા જવા માટે સૌથી વધુ ધસારો છે. અમદાવાદથી દ્વારકા માટેની એસટી બસ પેક થઈ ગઈ છે. એસટી બસોમાં ટિકિટ નહીં મળતાં દ્વારકા જવા માગતા આ તકનો લાભ લઈને ખાનગી બસોએ પણ ભાડામાં સામાન્ય દિવસો કરતાં વધારો કરી દીધો છે. અમદાવાદથી દ્વારકા માટેનું ખાનગી બસનું ભાડું 1600 જેટલું થઈ ગયું છે. અમદાવાદથી સોમનાથ માટે પણ આવી જ સ્થિતિ છે. 14 ઓગસ્ટે અમદાવાદથી સોમનાથ જતી 14માંથી 12 બસ પેક થઈ ગઈ છે. 

સ્થળ વેઇટિંગ
દ્વારકા 74
સોમનાથ 149
જૂનાગઢ 63
ઉજ્જૈન રિગ્રેટ
આબુ 36
ઉદયપુર 21
મુંબઈ 102
ગોવા રિગ્રેટ

(વંદે ભારતની સ્થિતિ)

આ પણ વાંચોઃ ભાજપ શાસિત ચલાલાના નગરપાલિકાના પ્રમુખનું અચાનક રાજીનામું, જાણો શું આપ્યું કારણ?

ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ

મુસાફરોના ધસારાને પગલે દ્વારકા સોમનાથ જવા માટે વધારાની બસ દોડાવવી પડે તેવી સંભાવના છે. ટ્રેનોમાં પણ અમદાવાદથી સોમનાથ જવા માટે વેરાવળ સુધી જવા માટેની ટ્રેનમાં વેઇટિંગ 150 જેટલું છે. આ સિવાય દ્વારકા માટે 64, જૂનાગઢ માટે 63નું વેઇટિંગ છે. ઉજ્જૈન અને ગોવા જવા માટે ‘રિગ્રેટ’ એટલે કે ટિકિટ મળી શકવા માટે અસમર્થતા જ દર્શાવી દેવામાં આવી છે. અમદાવાદથી આબુ રોડ જતી ટ્રેનનું વેઇટિંગ 36 છે.

અમદાવાદથી વિવિધ સ્થળનું મહત્તમ એરફેર

સ્થળ એરફેર (રૂપિયા)
ગોવા 17,000
મુંબઈ 11,000
દેહરાદૂન 10,100
જયપુર 18,459
દીવ 5,072
પૂણે 12,451

આ પણ વાંચોઃ ચૂંટણી પંચ સામે ‘વોટચોરી’ મુદ્દે સાંસદોની રેલી

ફ્લાઇટનું ભાડું વધ્યું

વિમાનની મુસાફરીની વાત કરવામાં આવે તો અમદાવાદથી ગોવા અને જયપુરની ફ્લાઈટમાં સૌથી વધુ ધસારો છે. આ સિવાય મુંબઈનું એરફેર વધીને રૂપિયા 11 હજાર થઈ ગયું છે. મુંબઈથી અનેક લોકો લોનાવલા, ખંડાલા જવાનું આયોજન કરી રહ્યા છે. અનેક સાપુતારા, ડાંગ, માઉન્ટ આબુ, ઉદયપુર, શ્રીનાથજી બાય રોડ પણ જવાના છે. મુસાફરોના ધસારાને લીધે માઉન્ટ આબુ, ઉદયપુર, સાપુતારામાં સામાન્ય દિવસો કરતાં બમણું ભાડું ચૂકવવા છતાં પણ રૂમ મળે નહીં તેવી સ્થિતિ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
વસોના કલોલી ગામમાં 100 વર્ષ જૂનું વૃક્ષ કાપી નાખતા વિવાદ | Controversy over cutting down of 100 year…

વસોના કલોલી ગામમાં 100 વર્ષ જૂનું વૃક્ષ કાપી નાખતા વિવાદ | Controversy over cutting down of 100 year...

કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું મોત | Biker dies in accident between car and bike

કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું મોત | Biker dies in accident between car and bike

આંકલાવના નવાપુરા ગામમાં ઝેરી દવા પી યુવકનો આપઘાત | A youth committed suicide by consuming poison in …

આંકલાવના નવાપુરા ગામમાં ઝેરી દવા પી યુવકનો આપઘાત | A youth committed suicide by consuming poison in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છત્તીસગઢના કાંકેરમાં 21 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ, AK-47 રાઈફલ સહિતના હથિયારો પણ સોંપ્યા | 21 naxal…

છત્તીસગઢના કાંકેરમાં 21 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ, AK-47 રાઈફલ સહિતના હથિયારો પણ સોંપ્યા | 21 naxal…

8 months ago
નલ સે છલ: નસવાડીના જેમલગઢમાં પાણીની ટાંકી અને નળ શોભાના ગાંઠિયા, જિલ્લાના અનેક ગામોની કફોડી હાલત | N…

નલ સે છલ: નસવાડીના જેમલગઢમાં પાણીની ટાંકી અને નળ શોભાના ગાંઠિયા, જિલ્લાના અનેક ગામોની કફોડી હાલત | N…

6 months ago
અમદાવાદ: શેલામાં પેટી પલંગ નીચે સંતાડેલો 1.30 લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad News Shela N…

અમદાવાદ: શેલામાં પેટી પલંગ નીચે સંતાડેલો 1.30 લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad News Shela N…

5 months ago
પોઝિટિવ પરિબળો વચ્ચે બિટકોઈન 1,24,૦૦૦ ડોલરની નવી ટોચે | Bitcoin hits new high of 124 000 amid positi…

પોઝિટિવ પરિબળો વચ્ચે બિટકોઈન 1,24,૦૦૦ ડોલરની નવી ટોચે | Bitcoin hits new high of 124 000 amid positi…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News