gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મિસાઈલ, ડ્રોન કે ફાઈટર જેટના હુમલાની પહેલાથી મળશે ચેતવણી, 244 જિલ્લામાં એલર્ટ સિસ્ટમ ગોઠવાશે | Air r…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in INDIA
0 0
0
મિસાઈલ, ડ્રોન કે ફાઈટર જેટના હુમલાની પહેલાથી મળશે ચેતવણી, 244 જિલ્લામાં એલર્ટ સિસ્ટમ ગોઠવાશે | Air r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air Raid Warning System: કેન્દ્ર સરકાર દેશના એવા જિલ્લામાં અત્યાધુનિક એર રેડ વોર્નિંગ સિસ્ટમ લગાવવા પર કામ કરી રહી છે, જે સંવેદનશીલ છે અથવા તો દુશ્મનોના હવાઈ હુમલાની સ્થિતિમાં સૌથી પહેલા લપેટમાં આવી શકે છે. ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન દેશ જોઈ ચૂક્યો છે કે પશ્ચિમી સરહદ પર રાજસ્થાનથી લઈને જમ્મુ-કાશ્મીર સુધી પાકિસ્તાને તુર્કીના સસ્તા અને મામૂલી સેંકડો ડ્રોન મોકલીને કઈ રીતે દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

કેન્દ્ર સરકાર જે અત્યાધુનિક એર રેડ વોર્નિંગ સિસ્ટમ (ARWS) પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, એક અહેવાલ અનુસાર તેના માટે એરફોર્સના પૂર્વ અધિકારીઓની નિમણૂક પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. રિપોર્ટમાાં આ બાબતની જાણકારી ધરાવતા અધિકારીઓના હવાલાથી જણાવાયું છે કે, આ પ્રોજેક્ટનું નેતૃત્વ એરફોર્સના એવા પૂર્વ અધિકારીઓ કરશે જેઓ એર ડિફેન્સ ઓપરેશનના ક્ષેત્રમાં સંપૂર્ણપણે કુશળ છે.

244 જિલ્લામાં એર રેડ વોર્નિંગ સિસ્ટમ

– આ એર રેડ વોર્નિંગ સિસ્ટમ તમામ પ્રકારના ડ્રોન, મિસાઈલો અને લડાકુ વિમાનો દ્વારા થતા હવાઈ હુમલાના જોખમની સ્થિતિમાં નાગરિકોને  ચેતવણી આપશે.

– આ પ્રોજેક્ટ પર કામ પૂર્ણ થયા બાાદ દેશના તમામ 244 સંવેદનશીલ જિલ્લાઓ કોઈપણ હવાઈ હુમલાને લઈને આ ચેતવણી નેટવર્ક સાથે જોડાઈ જશે.

– દેશના આ 244 જિલ્લાઓમાંથી મોટાભાગના જિલ્લાઓ સરહદી વિસ્તારોમાં છે.

‘ઓપરેશન સિંદૂર’ બાદ જરૂરિયાત અનુભવાઈ

– આ પ્રોજેક્ટની જાણકારી ધરાવતા એક અધિકારીએ જે વિગતો આપી છે, તેનાથી આ અંગે ઘણી મહત્વની માહિતી જાણી શકાય તેમ છે.

– આ પ્રોજેક્ટથી એ સુનિશ્ચિત થશે કે સવિલ ડિફેન્સ મેન્યુઅલ પ્રમાણે જ જમીની સ્તર પર એક સ્ટાન્ડર્ડ એર વોર્નિંગ સિસ્ટમ પણ કાર્યરત રહે.

– નવી એર ડિફેન્સ વોર્નિંગ સિસ્ટમનો પ્રસ્તાવ ગત વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ના તુરંત બાદ જ આવ્યો હતો.

– યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ શરૂ થયા બાદ નાગરિકો માટે હવાઈ સંરક્ષણ ચેતવણી પ્રણાલી (એર ડિફેન્સ વોર્નિંગ સિસ્ટમ) જરૂરી બની જાય છે.

– એકવાર આ પ્રોજેક્ટ સ્થાપિત થઈ ગયો પછી સિવિલ વોલેન્ટિયર્સને પણ આનાથી સંબંધિત ટ્રેનિંગ આપવામાં આવશે.

આ પણ વાંચો: શું સસ્તું થશે વિમાનનું ભાડું? ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે જેટ ફ્યુલના ભાવમાં મોટો ઘટાડો

આ એર ડિફેન્સ પ્રોજેક્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત છે 

– ઓપરેશન સિંદૂરના થોડા દિવસો બાદ જ એવો રિપોર્ટ આવ્યો હતો કે, કેટલીક એર વોર્નિંગ સિસ્ટમ સરખી રીતે કામ નહોતી કરી રહી અને તેમાંથી ઘણી અત્યંત જૂની થઈ ગઈ હતી. તેના બદલે તાત્કાલિક સાયરનથી પણ કામ ચલાવવું પડ્યું.

– રિપોર્ટ પ્રમાણે એર રેડ વોર્નિંગ સિસ્ટમ (ARWS) પ્રોજેક્ટનું નેતૃત્વ ડાયરેક્ટોરેટ જનરલ- ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ અને હોમ ગાર્ડ્સ કરી રહ્યું છે, જે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત છે.

– આ પ્રોજેક્ટ માટે એરફોર્સમાંથી નિવૃત્ત થયેલા એવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે, જેમણે એર ડિફેન્સ ઓપરેશન, રડાર સિસ્ટમ અને એર-રેડ વોર્નિંગ પ્રક્રિયા પર કામ કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIP કલ્ચર ફરી સવાલોના ઘેરામાં, રાજ્યપાલના કાફલાને લીધે રસ્તો બંધ, ગર્ભવતી પત્નીને તડપતી જોઈ પતિ ધરણે…

VIP કલ્ચર ફરી સવાલોના ઘેરામાં, રાજ્યપાલના કાફલાને લીધે રસ્તો બંધ, ગર્ભવતી પત્નીને તડપતી જોઈ પતિ ધરણે...

ક્રિકેટ બાદ રાજકારણની ‘પિચ’ પર નવી ઈનિંગ, ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યા મંત્રી…

ક્રિકેટ બાદ રાજકારણની 'પિચ' પર નવી ઈનિંગ, ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યા મંત્રી...

શું વિમાનના ભાડાં સસ્તા થશે? ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો | Relief Indian ai…

શું વિમાનના ભાડાં સસ્તા થશે? ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો | Relief Indian ai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માવઠા વચ્ચે પશુપાલકોને રાહત! પંચમહાલ ડેરીએ પંચામૃત દાણનો ભાવ ઘટાડ્યો, 3 જિલ્લાના લોકોને મળશે લાભ | P…

માવઠા વચ્ચે પશુપાલકોને રાહત! પંચમહાલ ડેરીએ પંચામૃત દાણનો ભાવ ઘટાડ્યો, 3 જિલ્લાના લોકોને મળશે લાભ | P…

9 months ago
નાગરવાડાના સિનિયર સિટિઝનના મૃતદેહનું મેડિકલ કોલેજમાં દાન કરાયું | Body of Nagarwada senior citizen d…

નાગરવાડાના સિનિયર સિટિઝનના મૃતદેહનું મેડિકલ કોલેજમાં દાન કરાયું | Body of Nagarwada senior citizen d…

9 months ago
વડોદરા: ગોત્રી પોલીસની કામગીરી પર સવાલો, છેડતીની ફરિયાદ ન લેવાતા મહિલા પર ચાકુથી હુમલાનો પ્રયાસ! | V…

વડોદરા: ગોત્રી પોલીસની કામગીરી પર સવાલો, છેડતીની ફરિયાદ ન લેવાતા મહિલા પર ચાકુથી હુમલાનો પ્રયાસ! | V…

6 months ago
સુરત પાલિકામાં ભાજપમાં ચાલતી જુથબંધી બહાર આવી : દંડકે ગાર્ડનના સાધનોના વખાણ કર્યા તો પુર્વ કોર્પોરેટ…

સુરત પાલિકામાં ભાજપમાં ચાલતી જુથબંધી બહાર આવી : દંડકે ગાર્ડનના સાધનોના વખાણ કર્યા તો પુર્વ કોર્પોરેટ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News