gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિસાઈલ મેનની જન્મજયંતિ: સપના જોવાની અને પુરા કરવાની પ્રેરણા

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
મિસાઈલ મેનની જન્મજયંતિ: સપના જોવાની અને પુરા કરવાની પ્રેરણા
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ અનુજ ઠાકર.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ એ સાબિત કરી બતાવ્યું કે શિખર સુધી પહોંચવા માટે પૈસા, પાવર કે ઓળખાણ નહીં, પણ મહેનત, લગન અને આવડત જ જરૂરી છે.

અબ્દુલ કલામ સાહેબે પોતાના બાળપણમાં સ્ટ્રીટ લાઈટના થાંભલા નીચે બેઠા રહી અભ્યાસ કર્યો હતો. પોતાના અવિરત પરિશ્રમ અને પ્રતિભાના બળ પર તેમણે દેશના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને પછી રાષ્ટ્રપતિ બનીને સમગ્ર વિશ્વને પ્રેરણા આપી.

આજે તેમની જન્મજયંતિના પાવન દિવસે દેશભરમાં લાખો લોકો તેમનું સ્મરણ કરે છે. તેમની નિષ્ઠા, સાદગી અને દેશપ્રેમ આ યુગ માટે પણ માર્ગદર્શક છે.
આજના દિવસે ડૉ. કલામ સાહેબને શત શત નમન! 🇮🇳

🕊 સાદગીનું જીવંત ઉદાહરણ

ડૉ. કલામની વસિયત પોતે જ તેમની સાદગીનો પ્રતિબિંબ છે:

6 પેન્ટ, 4 શર્ટ, 25,000 પુસ્તકો, 1 ફ્લેટ (સંશોધન માટે દાનમાં),
1 પદ્મશ્રી, 1 પદ્મભૂષણ, 1 ભારત રત્ન, 16 ડોક્ટરેટ અને 1 વેબસાઈટ!

તેમની પાસે ગાડી, ઘર, જમીન, બેંક બેલેન્સ કે ઝવેરાત કંઈ જ નહોતાં.
એટલું જ નહીં — પોતાના પેન્શનના પૈસા પણ ગામની ગ્રામપંચાયતને દાનમાં આપ્યા!
આ છે એક સાચા મહાત્મા અને રાષ્ટ્રભક્તનો આદર્શ જીવનમંત્ર.

💫 કલામ સાહેબના શબ્દોમાં પ્રેરણા

“જો તમે FAIL થાઓ તો ક્યારેય હાર ના માનો,
કારણ કે F.A.I.L. નો અર્થ છે — First Attempt In Learning.

END એ અંત નથી, કારણ કે E.N.D. નો અર્થ છે — Efforts Never Die.

જો તમને જવાબમાં NO મળે, તો યાદ રાખો,
N.O. નો અર્થ છે — Next Opportunity!”
આ શબ્દો માત્ર વાક્યો નથી, પરંતુ જીવન જીવવાનો મંત્ર છે.
ચાલો, આજે તેમની યાદમાં આપણે પણ કારાત્મક બનીએ,
અને આપણા સપના સિદ્ધ કરવા માટે સતત પ્રયત્નશીલ રહીએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં રાહુલ ચોપરાનો સેલિબ્રિટી મેનેજમેન્ટમાં ચમકતો દેખાવ.

માતા-પિતા, બે દીકરી અને 1 દિકરા સહિત સંપૂર્ણ પરિવાર જેસલમેર બસ અકસ્માતમાં હોમાઈ ગયો | jaisalmer bus …

માતા-પિતા, બે દીકરી અને 1 દિકરા સહિત સંપૂર્ણ પરિવાર જેસલમેર બસ અકસ્માતમાં હોમાઈ ગયો | jaisalmer bus ...

યુપીના સંભલમાં કલ્કિ ધામ નજીક મસ્જિદ પર બુલડોઝર ફર્યું, પોલીસનો કાફલો ખડકાયો | UP Sambhal Bulldozer …

યુપીના સંભલમાં કલ્કિ ધામ નજીક મસ્જિદ પર બુલડોઝર ફર્યું, પોલીસનો કાફલો ખડકાયો | UP Sambhal Bulldozer ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું અંદાજપત્ર ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીએ સમગ્ર સભામાં રજુ કર્યું | Va…

6 months ago
ઊંચા ભાવને પગલે લગ્નસરા તથા તહેવારોની સિઝનમાં ઘરાકી મંદ રહેવાની જ્વેલર્સોને ચિંતા | Jewelers worried…

1 year ago
પંજાબમાં મંત્રી સંજીવ અરોરાના ઘરે ED ત્રાટકી, AAP એ કહ્યું – આ ભાજપની ચૂંટણીની તૈયારી છે | ED Raids …

4 months ago
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી રૂ.1.47 કરોડનો દારૂ ભરેલી ટ્રક પકડાઈ | Truck loaded with liquor wo…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News