gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુંબઈથી રૂ.78.39 લાખનો હાઈબ્રીડ ગાંજો લઈ આવેલા પાલીતાણાના બે યુવાન ઝડપાયા | Two youths from Palitana…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
મુંબઈથી રૂ.78.39 લાખનો હાઈબ્રીડ ગાંજો લઈ આવેલા પાલીતાણાના બે યુવાન ઝડપાયા | Two youths from Palitana…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાલીતાણાના મિત્ર વસીમ મેહતરે મુંબઈથી ગાંજો લાવી સુરતમાં મળવા કહેતા મયુદીન ચાવડા અને આબીદ શ્રીમાળી 2.613 કિલો જથ્થો લઈને આવ્યા હતા 

– અંધેરીના ઇમરાન પાસેથી ગાંજો લઈ આવેલા બંનેને સારોલી પોલીસે સાબર ગામ રાધા રમણ સોસાયટીના પાછળના ભાગે રોડ ઉપરથી પકડી લીધા 

સુરત, : મુંબઈથી રૂ.78.39 લાખનો હાઈબ્રીડ ગાંજો લઈ સુરત આવેલા પાલીતાણાના બે યુવાનને સારોલી પોલીસે ગતરોજ સાબર ગામ રાધા રમણ સોસાયટીના પાછળના ભાગે રોડ ઉપરથી પકડી પાડી તેમની પાસેથી ગાંજો ઉપરાંત બે મોબાઈલ ફોન, ટ્રાવેલીંગ બેગ, કોલેજ બેગ વિગેરે મળી કુલ રૂ.78.56 લાખનો મુદ્દામાલ કબજે કરી ગાંજો મંગાવનાર પાલીતાણાના તેમના મિત્ર અને ગાંજો આપનાર મુંબઈ અંધેરીના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ હિંમતભાઇ માવજીભાઈ અને કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસે ગતસાંજે નિયોલ ચેક પોસ્ટ પાસે સાબર ગામ રાધા રમણ સોસાયટીના પાછળના ભાગે રોડ ઉપરથી મયુદીન અકબરભાઇ ચાવડા ( ઉ.વ.20, રહે.પરીમલ સોસાયટી, બારપરાની બાજુમાં, સિપાય જુમાતની વાડી પાસે, પાલીતાણા, જી.ભાવનગર ) અને આબીદ હાજીભાઇ શ્રીમાળી ( ઉ.વ.28, રહે.ગોરાવાડી શેરી નં.3, સુરેશભાઇ બારૈયાના મકાનની બાજુમાં, રામવાડી પાસે, પાલીતાણા, જી.ભાવનગર ) ને રૂ.78.39 લાખના 2.613 કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપી પાડી તેમની પાસેથી ગાંજો ઉપરાંત બે મોબાઈલ ફોન, ટ્રાવેલીંગ બેગ, કોલેજ બેગ વિગેરે મળી કુલ રૂ.78.56 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મુંબઈથી રૂ.78.39 લાખનો હાઈબ્રીડ ગાંજો લઈ આવેલા પાલીતાણાના બે યુવાન ઝડપાયા 2 - image

પાલીતાણા તળેટી રોડ ખાતે સાદિક સિલેક્શનના નામે કપડાંની દુકાન ધરાવતા મયુદ્દીન અને તળાજા રોડ ખાતે ન્યુ ડાયમંડ બેટરીના નામે બેટરીની દુકાન ધરાવતા આબીદની પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પાલીતાણામાં જ મયુદ્દીનની સોસાયટીમાં રહેતો તેમનો મિત્ર વસીમ રફીક મેહતર ચોરીછૂપીથી ગાંજાનો ધંધો કરે છે.વસીમે બંનેને મુંબઇથી ગાંજો લાવવાનો છે અને સુરત આવીને મને ફોન કરજો હું તમને સુરતમાં મળીશ, તમને બંનેને કમિશન મળી જશે તેમ કહેતા બંનેને પૈસાની જરૂર હોય તેઓ અઠવાડીયા અગાઉ મુંબઈ ગયા હતા.ત્યાં વસીમના કહેવાથી અંધેરી ( વેસ્ટ ) ખાતેથી ઇમરાન નામના વ્યક્તિ પાસેથી હાઈબ્રીડ ગાંજો લઈ તેઓ ગતરોજ સુરત આવ્યા હતા અને વસીમને મળે તે પહેલા સારોલી પોલીસે તેમને ઝડપી લીધા હતા.

સારોલી પોલીસે આ અંગે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હાઈબ્રીડ ગાંજો મંગાવનાર તેમના પાલીતાણાના મિત્ર વસીમ રફીક મેહતર અને ગાંજો આપનાર મુંબઈના ઈમરાનને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – “ચૈત્રી સુદ પુનમ – શ્રી હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ.
GUJARAT

અંબાજી – “ચૈત્રી સુદ પુનમ – શ્રી હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ.

April 2, 2026
નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …
GUJARAT

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

April 2, 2026
મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…
GUJARAT

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

April 2, 2026
Next Post
લદ્દાખમાં હિંસક આંદોલન: ચારનાં મોત, 70 ઘાયલ

લદ્દાખમાં હિંસક આંદોલન: ચારનાં મોત, 70 ઘાયલ

સુપ્રિમ કોર્ટના ન્યાયધીશની ટિપ્પણી સામે દ્વારકાના જગદ્ગુરુ શંકરાચાર્ય ખફા | Jagadguru Shankaracharya…

સુપ્રિમ કોર્ટના ન્યાયધીશની ટિપ્પણી સામે દ્વારકાના જગદ્ગુરુ શંકરાચાર્ય ખફા | Jagadguru Shankaracharya...

‘રૂમમાં આવ, વિદેશ લઇ જઇશ’ : સ્વામી ચૈતન્યાનંદ સામે 17 વિદ્યાર્થિનીની એફઆઇઆર

'રૂમમાં આવ, વિદેશ લઇ જઇશ' : સ્વામી ચૈતન્યાનંદ સામે 17 વિદ્યાર્થિનીની એફઆઇઆર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમીન એનએ કૌભાંડ : મામલતદાર, કલાર્ક અને તત્કાલીન કલેક્ટરના પીએ સસ્પેન્ડ | Land NA scam: Mamlatdar cle…

જમીન એનએ કૌભાંડ : મામલતદાર, કલાર્ક અને તત્કાલીન કલેક્ટરના પીએ સસ્પેન્ડ | Land NA scam: Mamlatdar cle…

1 month ago
વટવામાં બે બાઇક અથડાતાં સારવાર દરમિયાન યુવકનું મોત | Ekkewe sarafo ra malo atun ra angei safei mwiri…

વટવામાં બે બાઇક અથડાતાં સારવાર દરમિયાન યુવકનું મોત | Ekkewe sarafo ra malo atun ra angei safei mwiri…

5 months ago
પદમલાના જૈન દેરાસરના સેવક બ્રેન ડેડ થતા અંગદાન કરાયું | A servant of Padmala Jain temple was brain d…

પદમલાના જૈન દેરાસરના સેવક બ્રેન ડેડ થતા અંગદાન કરાયું | A servant of Padmala Jain temple was brain d…

6 months ago
ભારતે ચીની નાગરિકો માટે ફરી શરૂ કર્યા ‘Tourist VISA’, ચાર વર્ષ બાદ પ્રતિબંધ હટ્યો | India Reinstates…

ભારતે ચીની નાગરિકો માટે ફરી શરૂ કર્યા ‘Tourist VISA’, ચાર વર્ષ બાદ પ્રતિબંધ હટ્યો | India Reinstates…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News