gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુંબઈનો ‘કિંગ’ કોણ? BMC સહિત 29 મનપામાં મતદાન શરૂ, અક્ષય કુમારની લોકોને કડક અપીલ | Mahasangram in Ma…

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in INDIA
0 0
0
મુંબઈનો ‘કિંગ’ કોણ? BMC સહિત 29 મનપામાં મતદાન શરૂ, અક્ષય કુમારની લોકોને કડક અપીલ | Mahasangram in Ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharastra Election News : મહારાષ્ટ્રમાં આજે રાજકીય દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્યની આર્થિક રાજધાની મુંબઈ (BMC) સહિત કુલ 29 મહાનગરપાલિકાઓ માટે આજે સવારે 7:30 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 5:30 વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીને 2022માં શિવસેનાના વિભાજન બાદ મહારાષ્ટ્રના રાજકારણની દિશા નક્કી કરનારી ‘અગ્નિપરીક્ષા’ માનવામાં આવી રહી છે.

ઠાકરે બંધુઓ વિરુદ્ધ ભાજપ-શિવસેના ગઠબંધન 

આ ચૂંટણી રાજકીય રીતે ખૂબ જ મહત્વની છે. એક તરફ શિવસેનાના વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં પોતાનું રાજકીય વર્ચસ્વ પાછું મેળવવા માટે તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સાથે ગઠબંધન કરીને મેદાનમાં ઉતર્યા છે. તો બીજી તરફ, ભાજપ-શિવસેના (શિંદે જૂથ) ગઠબંધન વિધાનસભા ચૂંટણીમાં શાસક મહાયુતિના દમદાર પ્રદર્શન બાદ પોતાની પકડ વધુ મજબૂત કરવા માંગે છે.

દિગ્ગજોએ કર્યું મતદાન, અક્ષય કુમારની ખાસ અપીલ 

મતદાન શરૂ થતાં જ નાગપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સવાર-સવારમાં પોતાનો મત આપ્યો હતો. મુંબઈમાં, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ વહેલી સવારે મતદાન કર્યું. મત આપ્યા બાદ તેમણે મુંબઈના નાગરિકોને અપીલ કરતાં કહ્યું, “આજે BMC માટે મતદાન થઈ રહ્યું છે. મુંબઈવાસી હોવાના નાતે, આજે રિમોટ કંટ્રોલ આપણા હાથમાં છે. જો આપણે મુંબઈના અસલી હીરો બનવું હોય, તો આપણે ડાયલોગબાજી ન કરવી જોઈએ, પરંતુ બહાર આવીને પોતાનો મત આપવો જોઈએ.”

BMC ચૂંટણીના મુખ્ય આંકડા 

બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના 227 વોર્ડ માટે કુલ 1,700 ઉમેદવારો મેદાનમાં છે. મુંબઈના 1.03 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 55.16 લાખ પુરુષ, 48.26 લાખ મહિલા અને 1,099 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

સુરક્ષા અને વિશેષ વ્યવસ્થા 

શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે મુંબઈ પોલીસે સુરક્ષાના કડક બંદોબસ્ત કર્યા છે. ઠેર-ઠેર બેરિકેડિંગ કરવામાં આવી છે અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે મહિલાઓ દ્વારા સંચાલિત ‘પિંક પોલિંગ બૂથ’ બનાવ્યા છે અને વરિષ્ઠ નાગરિકોની મદદ માટે વિશેષ ટીમો તૈનાત કરી છે. સાંજે મતદાનના અંતિમ કલાકોમાં ભીડને નિયંત્રિત કરવા માટે ટોકન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે.

આજે 29 મહાનગરપાલિકાઓમાં મતદાન હોવાથી તે વિસ્તારોમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે. મતોની ગણતરી 16 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

Next Post
ઈરાનમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે એર ઈન્ડિયાની ટ્રાવેલ એડવાઈઝરી, ફ્લાઈટ્સના રુટ ચેન્જ

કોંગ્રેસ માટે બિહારથી ચિંતાજનક અહેવાલ, તમામ 6 ધારાસભ્યો જેડીયુમાં જોડાય તેવી શક્યતા

મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો, 5 લોકોના કરૂણ મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બનશેઃ PM મોદી | b…

10 months ago
રાયકા ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત, સાળા-બનેવીના મોત | Accident between two cars near Raika village…

1 year ago
પીપરલાના પિતા-પુત્રને હત્યા કેસમાં આજીવન કેદની સજા | Piparla father son sentenced to life imprisonme…

4 months ago
‘ચૂંટણીમાં ડૂબવાની પ્રેક્ટિસ’, રાહુલ ગાંધીના તળાવમાં છલાંગ લગાવવા પર PM મોદીએ કર્યો કટાક્ષ | bihar a…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News