gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગુજરાતમાં 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલના કામ પૂર્ણ થયા, અંતિમ તબક્કાન…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગુજરાતમાં 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલના કામ પૂર્ણ થયા, અંતિમ તબક્કાન…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Mumbai-Ahmedabad Bullet Train Project: મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે અને ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, બિલિમોરા અને વાપી ખાતેના સ્ટેશનોના સ્ટ્રક્ચરલના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. અને હાલ આંતરિક સજાવટ અને સ્ટેશન સુવિધાઓ જેવી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગુજરાતમાં 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલના કામ પૂર્ણ થયા, અંતિમ તબક્કાની કામગીરી પૂરજોશમાં 2 - image

સ્ટેશનો શહેરની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે તે રીતે ખાસ ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે. ઊર્જા ઉત્પન્ન કરવા માટે કેટલાક સ્ટેશનો પર સોલાર પેનલો લગાવવામાં આવી રહી છે, પ્લેટફોર્મ વિસ્તારોમાં પૂરતો કુદરતી પ્રકાશ અને હવાની અવરજવર રહેશે. ભૂગર્ભ જળ રિચાર્જિંગ કૂવામાંથી વરસાદી પાણી સંચય માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીનું પુનઃચક્રણ કરવા ગટરના પાણીની શુદ્ધિકરણ માટે (એસટીપી) પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. 

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગુજરાતમાં 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલના કામ પૂર્ણ થયા, અંતિમ તબક્કાની કામગીરી પૂરજોશમાં 3 - image

મુસાફરોની સુવિધા માટે દરેક સ્ટેશન પર લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવી રહ્યા છે. આરામદાયક બેઠકો, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી અને બાળક સંભાળ સુવિધાઓ સાથે ખાદ્ય કિઓસ્ક, રિટેલ કાઉન્ટર અને અન્ય મુસાફર સેવાઓ ઉપલબ્ધ રહેશે.

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગુજરાતમાં 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલના કામ પૂર્ણ થયા, અંતિમ તબક્કાની કામગીરી પૂરજોશમાં 4 - image 

ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સાબરમતી અને સુરત ખાતેના સ્ટેશનોને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. જેથી બુલેટ ટ્રેન, રેલવે, મેટ્રો ટ્રેન, બસ, ટેક્સી, ઓટો અને અન્ય સ્થાનિક પરિવહન વચ્ચે કનેક્ટિવિટી રહેશે. જેથી ટ્રાન્ઝિશનનો સમય ઓછો થશે, જે પ્રવાસને વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક બનાવશે. મુસાફરોની સુવિધા માટે તમામ સ્ટેશનો પર પાર્કિંગ જગ્યાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. આ સ્ટેશનો મુસાફરોના અનુભવમાં નવા માપદંડો સ્થાપિત કરશે.

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગુજરાતમાં 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલના કામ પૂર્ણ થયા, અંતિમ તબક્કાની કામગીરી પૂરજોશમાં 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa
GUJARAT

Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

November 7, 2026
Next Post
અંબાજી: ભાદરવી પૂનમ મહા મેળાની તડામાર તૈયારીઓ, 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે | Ambaji Bhadarvi …

અંબાજી: ભાદરવી પૂનમ મહા મેળાની તડામાર તૈયારીઓ, 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે | Ambaji Bhadarvi ...

પતિ સાથે આડા સંબંધની આશંકાએ પત્નીએ મહિલાને લાકડી વડે ફટકારી, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Wife beats …

પતિ સાથે આડા સંબંધની આશંકાએ પત્નીએ મહિલાને લાકડી વડે ફટકારી, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Wife beats ...

અંબાજી ખાતે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર

અંબાજી ખાતે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપની આંતરિક જૂથબંધીના કારણે કતારગામના લોકોને હજી સરકારમાં વિશ્વાસ નથી બેસતો | people of Katargam s…

ભાજપની આંતરિક જૂથબંધીના કારણે કતારગામના લોકોને હજી સરકારમાં વિશ્વાસ નથી બેસતો | people of Katargam s…

1 year ago
મહારાષ્ટ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં બીજેપીને મળેલ ભવ્ય જીતના વિજયોત્સવની ઉજવણી કર્ણાવતી …

મહારાષ્ટ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં બીજેપીને મળેલ ભવ્ય જીતના વિજયોત્સવની ઉજવણી કર્ણાવતી …

10 months ago
તિરૂપતિ મંદિરમાં ‘પ્રસાદ કૌભાંડ’, 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચઢતા રહ્યા, કિંમત રૂ. 250 કરો…

તિરૂપતિ મંદિરમાં ‘પ્રસાદ કૌભાંડ’, 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચઢતા રહ્યા, કિંમત રૂ. 250 કરો…

12 months ago
શહેર અને જિલ્લામાં દારૂની 168 બોટલ, બિયરના 52 ટીન ઝડપાયા | 168 bottles of liquor 52 tins of beer sei…

શહેર અને જિલ્લામાં દારૂની 168 બોટલ, બિયરના 52 ટીન ઝડપાયા | 168 bottles of liquor 52 tins of beer sei…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News